• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • હવામાન વિભાગે કરી ભયાનક આગાહી : ગુજરાતમાં 5 દિવસ આ વિસ્તારમાં ભારે પવન સાથે પડશે વરસાદ

હવામાન વિભાગે કરી ભયાનક આગાહી : ગુજરાતમાં 5 દિવસ આ વિસ્તારમાં ભારે પવન સાથે પડશે વરસાદ

10:06 AM June 06, 2025 Gujju News Channel Share on WhatsApp

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે તેમજ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે



Gujarat Rain Forecast : ગુજરાતમાં હવામાન વિભાગે ફરી વરસાદ આગાહી કરી છે. આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના પગલે વાવાઝોડા સાથે વરસાદ ખાબકશે. દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પણ ચેતવણી આપવામાં આવી છે.


► આગામી 5 દિવસ વરસાદની આગાહી


સૌરાષ્ટ્ર - કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેના પગલે સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. અમદાવાદ-ગાંધીનગરમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે ગુજરાતવાસીઓ રેઇનકોટ સાથે મેઘરાજાનું સ્વાગત કરવા તૈયાર રહેજો.


►30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે


Ambalal Patel Agahi - અંબાલાલ પટેલની આગાહી - ગુજરાતમાં ચોમાસુ ક્યારથી શરૂ થશે? - ખેડૂતો માટેના સમાચાર - Gujarat rain forecast - gujarat weather expert ambalal patel date wise rain prediction in april rain forecast - અંબાલાલ પટેલની આગાહી - ગુજરાતમાં વરસાદની આગાહી - Gujarat rain forecast - અંબાલાલ પટેલની આગાહી - Ambalal patel prediction For the cyclone next month in arabian sea gujarat weather update - IMD Forecast Cyclone - આજની આગાહી - વરસાદની આગાહી લાઈવ - આજની વરસાદની આગાહી - વરસાદની આગાહી તારીખ - વરસાદની આગાહી અંબાલાલ પટેલ - આજની આગાહી 2024 - હવામાન આગાહી - વરસાદની આગાહી ગુજરાતમાં - Ambalal Patel Prediction Rain Forcasting - અંબાલાલ પટેલ તરફથી ચેતવણી ambalal ni agahi varsad ni 2024


અત્રે જણાવીએ કે, 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ સાવર્ત્રિક વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યના અમુક ભાગોમાં સામાન્ય વરસાદ જોવા મળશે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત અને દક્ષિણ સૌરાષ્ટ્રના જૂનાગઢ, પોરબંદર જેવા વિસ્તારોમાં આગામી બે થી ત્રણ દિવસમાં વરસાદની શક્યતા છે.


► આ જિલ્લાઓમાં વરસાદની આગાહી


7 અને 8 જૂનના રોજ પણ અરવલ્લી, ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના કેટલાય વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Gujarat Weather Report - Gujarat Rain Forecast for next 5 day - Ambalal Ni Agahi - હવામાન વિભાગની આગાહી

 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

રાજકોટ : બંગાળના 19 બાળકોને ગોંધી બાળમજુરી કરાવતા, SOGની ટીમે તમામને મુક્ત કરાવી મેડીકલ ચેેકઅપ કરાવ્યું

  • 06-06-2025
  • Gujju News Channel
  • હવામાન વિભાગે કરી ભયાનક આગાહી : ગુજરાતમાં 5 દિવસ આ વિસ્તારમાં ભારે પવન સાથે પડશે વરસાદ
    • 06-06-2025
    • Gujju News Channel
  • Indian Census: સામે આવી વસ્તી ગણતરી શરૂ થવાની તારીખ, બે તબક્કામાં પૂર્ણ થશે પ્રક્રિયા
    • 04-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 5 જુન 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 04-06-2025
    • Gujju News Channel
  • RCBની જીતની ઉજવણીમાં નાસભાગ, 11નાં મોત-33 લોકો ઘાયલ ; કર્ણાટકના CM સિદ્ધારમૈયાએ બેદરકારી સ્વીકારી!
    • 04-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 4 જુન 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 03-06-2025
    • Gujju News Channel
  • ન્યુઝીલેન્ડના સાંસદે સંસદમાં પોતાનો નિર્વસ્ત્ર ફોટો બતાવ્યો : કહ્યું- આ AIથી 5 મિનિટમાં બની ગયો, ડીપફેક રોકવા માટે કાયદો બનાવવો જોઈએ
    • 03-06-2025
    • Gujju News Channel
  • એલોન મસ્કનો નવો ધડાકો : X પ્લેટફોર્મ પર 'XChat' લોન્ચ : WhatsApp ને ટક્કર આપવા સંપૂર્ણ તૈયાર!
    • 02-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 3 જુન 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 02-06-2025
    • Gujju News Channel
  • IPL 2025 : PBKS કે RCB કોણ જીતશે IPL 2025ની ટ્રોફી?, જાણો શું કહે છે રેકોર્ડ....
    • 02-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us