• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • યોજના-ભરતી
  • ખેડૂત મોબાઈલ યોજના 2024 | Khedut Mobile Yojana 2024 | વહેલા તે પહેલાના ધોરણે કરાવો અરજી...

ખેડૂત મોબાઈલ યોજના 2024 | Khedut Mobile Yojana 2024 | વહેલા તે પહેલાના ધોરણે કરાવો અરજી...

08:14 PM January 08, 2024 admin Share on WhatsApp



ખેડૂત મોબાઈલ યોજના 2024 : કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોના હિતને ધ્યાને રાખીને ઘણી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. જેના માટે આઈ ખેડૂત પોર્ટલ બનાવેલ છે. જેમાં વર્ષ 2024 માટે યોજનાઓ અમલી બનાવેલ છે. જેમાં પશુપાલની યોજનાઓ 2024, બાગાયતી યોજનાઓ વગેરે ikhedut portal 2024 પર ઓનલાઈન મૂકવામાં આવેલ છે. જેમાં ઘણી બધી યોજનાઓ ખેડૂતો, પશુપાલકો માટે ચાલે છે. જેમાં મફત ખાણ-દાણ સહાય યોજના, પાવર ટીલર સહાય યોજના વગેરે કાર્યરત છે. વર્તમાન ડિજીટલ યુગ છે. અત્યારે હાલમાં Artificial Intelligence, Chat GPT, Open AI વગેરે ટેકનોલોજી આવી રહી છે. ત્યારે ગુજરાતના ખેડૂતો પણ ડિજીટલ બને તેવુ ધ્યેય રાખ્યું છે. ડીજીટલ સેવાનો વ્યાપ વધારવા માટે ખેડૂતો દ્વારા સ્માર્ટફોન ખરીદવામાં આવે તો સહાય આપવામાં આવશે. આ યોજના દ્વારા ખેડૂત મોબાઈલ સહાય યોજના વિશે માહિતી મેળવીશું. Khedut Mobile Sahay Yojana 2024 નો લાભ લેવા માટે શું શું ડૉક્યુમેન્‍ટ જોઈએ, કેવી રીતે લાભ મળે તેની માહિતી મેળવીશું.

ખેડૂતો ને હવામાન વિભાગ ની આગાહી,ખેતી વિષય ના પ્રશ્નો, કીટ નાશક દવાઓ ની જાણકારી વગેરે તેઓ સીધા પોતાના મોબાઈલ માં જ મેળવી શકે છે.જે સીધા તેઓ નાં Smart phone દ્વારા જ તેઓ જાણી શકે છે.તેથી હવે આ સમય માં Smartphone નો વપરાશ વધી રહ્યો છે અને દુનિયા IT technology માં આગળ વધી રહી છે.જેથી સરકાર દ્વારા ખેડૂતો જો 15,000 રૂપિયા સુધી નો Smartphone ખરીદે તો તેઓને 6,000/- ની સહાય આપવામા આવશે અને વધુ કિંમત નો મોબાઈલ હશે તો તેઓ ને મોબાઈલ ની કિંમત ના 40% ની સહાય મળશે. ખેડૂતો આ યોજના થી ડિજીટલ સેવા નો લાભ મેળવી શકે છે અને તેઓ ના ખેતી વિષયક પ્રશ્નો ના જવાબો તેઓ આસાની થી મેળવી શકે છે.જેમ કે તેઓ જો Smartphone ખરીદે તો તેઓ તેમના મોબાઈલ માં બધી ડિજીટલ સેવાઓ નો લાભ મેળવી શકે છે.

ખેડૂત મોબાઈલ યોજના 2024 - Smartphone Ni Kharidi Par Sahay 2024 - ikhedut portal 7/12 -  ikhedut portal 2024 yojana list - ikhedut portal status - આઇ ખેડૂત પોર્ટલ યોજના 2024 - આઈ ખેડૂત પોર્ટલ યોજના - ખેડૂત યોજના 2024 - ખેડૂત સહાય યોજના 6000 - ખેડૂત યોજના- Kishan Parivahan Yojana Apply Online - પીએમ કિસાન યોજના 2024 - આઈ ખેડૂત પશુપાલન યોજના - પીએમ કિસાન નિધિ યોજના વેબસાઈટ - ikhedut portal 7/12 -  ikhedut portal 2024 yojana list - ikhedut portal status - આઇ ખેડૂત પોર્ટલ યોજના 2024 - આઈ ખેડૂત પોર્ટલ યોજના - ખેડૂત યોજના 2024 - ખેડૂત સહાય યોજના 6000 - ખેડૂત યોજના- Mobile Kharid Sahay - મોબાઈલ ખરીદ સહાય અરજી - કૃષિ સાધનની સહાયની અરજી - ખેડૂત મોબાઈલ સહાય યોજના 2024 - Khedut mobile sahay yojana 2024

► ખેડૂત સ્માર્ટફોન યોજના ગુજરાત ikhedut પોર્ટલ 2024 પાત્રતા

• આપડા દેશ ના ખેડૂતો ને જો તેઓ Smartphone સહાય યોજના નો લાભ લેવા માંગતા હોઈ તો નીચે મુજબ ની પાત્રતા સરકાર દ્વારા નક્કી કરવામા આવેલ છે.

• ખેડૂત લાભાર્થી ગુજરાત રાજયના વતની હોવા જરૂરી છે.

• જો એક જમીન માં જાજા ખાતેદાર હસે તો પણ કોઈપણ એક ખેડૂત ને જ લાભ મળશે.

• ખેડૂત પાસે તેની માલિકી ની જમીન હોવી ફરજિયાત છે.

• જો ખેડૂત ને સયુંક્ત ખાતા ધરાવતા હોઈ તો તેઓ ને ikhedut-8A માં દર્શાવેલ ખાતેદાર પૈકી એક ને જ લાભ મળવાપાત્ર રહેશે.

• અગર જો ખેડૂત એક કરતાં વધારે ખાતેદાર હોઈ તો પણ તેઓ ને આ યોજનાનો લાભ ફક્ત એકજ વાર મળવાપાત્ર રહેશે.

• આ યોજનામાં જો ખેડૂત Smartphone ખરીદે તો તેઓને ફક્ત Smartphone માટે જ સહાય મળશે બાકી મોબાઈલની બીજી કોઈ એસેસરીઝ માટે સહાય મળશે નહીં જેમ કે ઇયરફોન, મોબાઈલ કવર, બેટરી બેકઅપ વગેરે પોતાના ખર્ચે ખરીદવું પડશે.

► ખેડૂત સ્માર્ટફોન યોજના માટે જરૂરી દસ્તાવેજો

• ગુજરાત સરકાર ખેડૂત ને આગળ લાવવા માટે હંમેશા તત્પર રહે છે. જેમાં આ ખેડૂત મોબાઇલ સહાય યોજના દ્વારા ખેડૂત ને ડિજીટલ સેવા દ્વ્રારા તેઓ ના બધા ખેતી વિષયક પ્રશ્નો ને વાચા મળશે.આ યોજના ગુજરાત ના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા અમલ મા મૂકવામાં આવેલ છે. જેમાં નીચે મુજબ નાં આધાર પુરાવા રજૂ કરવા પડશે.અને લાભાર્થી એ ikhedut Portal પર Online અરજી કરવાની રહેશે અને આ બધા ડોક્યુમેન્ટ જમા કરવાના રહેશે.

• જે ખાતેદાર ખેડૂત હોય તેની આધાર કાર્ડની નકલ
• ખેડૂત લાભાર્થીના બેંકની પાસબુકની નકલ
• ખેડૂતની જમીનના ડોક્યુમેન્ટ્સ
• 8-અની નકલ
• ખેડૂત લાભાર્થીનું બેંકના ખાતાનો રદ કરેલ ચેક
• જે Smartphone ખરીદ્યો હોઈ તે ફોનનું GST વાળું બીલ
• મોબાઈલ ફોનનો IMEI Number

►  ખેડૂત મોબાઈલ સહાય યોજનામાં ફોર્મ ભરવાની તારીખ ?

• તા :- 9-1-2024 ના રોજ સવારે 10:30 કલાકે ખેડૂત મોબાઈલ સહાય યોજના માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે

► ખેડૂત મોબાઇલ સહાય યોજના માં અરજી કેવી રીતે કરવી?

• ખેડૂત મોબાઈલ સહાય યોજનામાં i-khedut portal પર તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે અને સાથે ઓનલાઇન અરજી કર્યા પછી તમારે થોડીક ઓફલાઈન પ્રક્રિયા કરવાની રહેશે, જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

• સૌપ્રથમ તમારે તમારા મોબાઈલ, કોમ્પ્યુટર કે કોઈપણ ડિવાઇસમાં Google ઓપન કરવાનું રહેશે.

• હવે ગૂગલ સેર્ચમાં જઈને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.

• હવે તમારી સામે ikhedut portal ની Official Website તમારી સામે આવશે.જેને ઓપન કરવાની રહેશે. 

• હવે તમારી સામે આઈ ખેડૂત પોર્ટલ વેબસાઈટનું Home Page ખુલીને આવશે.

• હવે હોમપેજ પર તમને ઉપર મેનુમાં “યોજના” દેખાશે તેના પર ક્લિક કરવાની રહેશે.

• હવે વેબસાઈટ પર યોજના પર ક્લિક કર્યા પછી તમારી સામે એક નવું પેજ ખૂલશે.

• જેમાં તમારે “ખેતીવાડી ની યોજનાઓ” પર ક્લિક કરવાનું રહેશે.

• હવે “ખેતીવાડીની યોજનાઓ” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-2 પર આપેલી “સ્માર્ટફોનની ખરીદી પર સહાય” યોજના પર ક્લિક કરીને આગળ પ્રક્રિયા ચાલુ રાખવાની રહેશે.

• જેમાં “Smartphone Ni Kharidi Par Sahay” યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને નવું પેજ ખોલવાની રહેશે.

• હવે તમારે સામે એક નવું પેજ ખુલીને આવશે.

• જો તમે આઈ-ખેડૂત પોર્ટલ પર પહેલા રજીસ્ટર કરેલું હોય તો “હા” સિલેટર કરવાનું રહેશે અને રજીસ્ટેશન નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.

• હવે ફરી તમારી સામે એક નવું પેજ ઓપન થશે.

• આ પેજમાં તમને એક ફોર્મ જોવા મળશે.

• હવે આ ફોર્મમાં તમારે માગ્યા મુજબની સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે.

• હવે ફોર્મ ભર્યા બાદ તે ફોર્મની ચકાસણી કર્યા બાદ “અરજી સેવ કરો” તેના પર ક્લિક કરવાનું રહેશે.

 

• હવે ફરીથી ઓનલાઈન ભરેલી માહિતીની પૂરેપૂરી ચોક્ક્સાઈ કર્યા બાદ અરજી કન્ફોર્મ કરવાની રહેશે.

• લાભાર્થી દ્વારા ઓનલાઈન અરજી એકવાર કન્‍ફર્મ કર્યા બાદ Application Numberમાં કોઈ સુધારો કે વધારો થશે નહિં.

• ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીની પ્રિ‍ન્‍ટ કઢાવાની રહેશે.

• આ રીતે તમે ઓનલાઇન અરજી કરી શકો છો.

♦ ખાસ નોંધ ♦

વહેલા તે પહેલાના ધોરણે અરજી કરવાની રહેશે. ડ્રો સિસ્ટમ નીકળી ગઈ હોવાથી જે વહેલા અરજી કરશે તેને સહાય મળવા પાત્ર થશે. તાલુકાનો ટાર્ગેટ પૂર્ણ થયે પોર્ટલ અરજી સ્વીકારશે નહીં જેની સર્વે ખેડૂત મિત્રોએ નોંધ લેવી.

♦ FAQ ♦

સવાલ : ખેડૂત મોબાઇલ સહાય યોજના 2024 માં કેટલી સહાય મળે છે?

જવાબ : ખેડૂત સહાય યોજના માં ખેડૂતને મોબાઈલની ખરીદ પર રૂપિયા 6000 સુધીની સહાય મળે છે.


gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/Follow Us On google News Gujju News Channel https://t.me/gujjunewschannel

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - ખેડૂત મોબાઈલ યોજના 2024 - Smartphone Ni Kharidi Par Sahay 2024 - ikhedut portal 7/12 -  ikhedut portal 2024 yojana list - ikhedut portal status - આઇ ખેડૂત પોર્ટલ યોજના 2024 - આઈ ખેડૂત પોર્ટલ યોજના - ખેડૂત યોજના 2024 - ખેડૂત સહાય યોજના 6000 - ખેડૂત યોજના- Kishan Parivahan Yojana Apply Online - પીએમ કિસાન યોજના 2024 - આઈ ખેડૂત પશુપાલન યોજના - પીએમ કિસાન નિધિ યોજના વેબસાઈટ - ikhedut portal 7/12 -  ikhedut portal 2024 yojana list - ikhedut portal status - આઇ ખેડૂત પોર્ટલ યોજના 2024 - આઈ ખેડૂત પોર્ટલ યોજના - ખેડૂત યોજના 2024 - ખેડૂત સહાય યોજના 6000 - ખેડૂત યોજના- Mobile Kharid Sahay - મોબાઈલ ખરીદ સહાય અરજી - કૃષિ સાધનની સહાયની અરજી - ખેડૂત મોબાઈલ સહાય યોજના 2024 - Khedut mobile sahay yojana 2024



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 16 જુન 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 15-06-2025
  • Gujju News Channel
  • ગુજરાતમાં ચોમાસાની તોફાની શરૂઆત ! અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ, વીજળી પડતા 5નાં મોત 7 લોકો ઘાયલ
    • 15-06-2025
    • Admin
  • કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત : ચાર ધામ હેલિકોપ્ટર સેવા બંધ કરાઈ
    • 15-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-06-2025
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us