• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • યોજના-ભરતી
  • GSSSB Bharati 2024 : ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 188 જગ્યાઓ માટે ભરતી જાહેર, પગારધોરણ રૂ.49,600 સુધી, અરજીની છેલ્લી તારીખ 16 જાન્યુઆરી..!

GSSSB Bharati 2024 : ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 188 જગ્યાઓ માટે ભરતી જાહેર, પગારધોરણ રૂ.49,600 સુધી, અરજીની છેલ્લી તારીખ 16 જાન્યુઆરી..!

11:01 PM January 02, 2024 admin Share on WhatsApp



GSSSB Bharti 2024 Apply : સરકારી ભરતીની તૈયારી કરતા વિધાર્થીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. વિધાર્થીઓ જેની આતૂરતાથી રાહ જોતા હતા એ સરકારી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કુલ 188 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.  ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ હેઠળના ખાતાના વડા નિયામક શ્રી આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર ની ગાંધીનગરની કચેરીઓ હસ્તક  વર્ગ : 3 ના  તાંત્રિક સંવર્ગો સાંસોધન મદદનીશ વર્ગ-3 ની 99 જગ્યાઓ તેમજ આંકડા મદદનીશ વર્ગ-3  ની 89 જગ્યાઓ માટે  સીધી ભરતી થી જગ્યાઓ ભરવા માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસે થી ( ઓજસ નવી ભરતી 2024 )Ojas ની વેબ સાઈટ ઉપર ઓનલાઇન અરજી પત્રકો મંગાવવામાં આવ્યા છે. ojas.gujarat.gov.in વેબ સાઇટ પર અરજી કરવાની કરવાની પ્રક્રિયા આજથી જ એટલે કે તારીખ 02/01/2024 બપોરના 02: 00 કલાક થી તારીખ:- 16/01/2024 સમય:- 23: 59 સુધી ઉમેદવારો તેમની ઉમેદવારી કરી શકશે.

► GSSSB Bharti 2024

બોર્ડ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
પોસ્ટ તાંત્રિક સંવર્ગો સાંસોધન મદદનીશ અને આંકડા મદદનીશ વર્ગ-3
જાહેરાત ક્રમાંક 226/202324
અરજી કરવાની શરૂઆત 2-1-2024
અરજી કરવાની છેલ્લી તારીખ 16-1-2024
સત્તાવાર સાઈટ https://ojas.gujarat.gov.in

► ભરતી વિશેની તમામ માહિતી

ગૌણ સેવા ભરતી માટે અરજી કરતાં પહેલાં ઉમેદવારોએ ગૌણ સેવા પસંદગી મંડળ નું નોટીફીકેશન કાળજી પૂર્વક વાંચી  પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની વિગતો ઓનલાઈન ભરવાની રહેશે. ખોટી વિગત ભરવાને લીધે અરજી રદ ના થાય તે માટે વિગતો કાળજી પૂર્વક ભરવાની રહેશે. ઉમેદવારોએ પોતાની અરજી અને લાયકાત,જાતિ  વગેરના પ્રમાણપત્રો મંડળને હાલ મોકલવાના નથી પરંતુ પોતાની પાસે સાચવીને રાખવાના રહેશે. ઉમેદવારોએ મંડળની વેબ સાઈટ પણ જોતાં રહેવું જેથી મંડળ તરફથી આપનાર સૂચનાઓ મળતી રહે. મંડળ દ્વારા ઉમેદવારોને મોબાઈલ દ્વારા પણ સૂચનાઓ આપવામાં આવતું હોઈ ઉમેદવારો તેમનો ચાલુ હોય તેવો મોબાઈલ નંબર અરજી વખતે દર્શાવે તે ખૂબ જરૂરી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ સંશોધન મદદનીશ વર્ગ 3 અને આંકડા મદદનીશ-3ની કુલ મળીને 188 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ જગ્યાઓ માટે ઉમેદવારો 16 જાન્યુઆરી સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. આ માટે ઉમેદવારની લાયકાત, પગાર ધોરણ સહિતની માહિતી પણ આપવામાં આવી છે.

► લાયકાત (કોણ ફોર્મ ભરી શકે?)

આ ભરતી માટે ઉમેદવારે કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી આંકડાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, વાણિજ્ય અર્થશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર જેવા વિષયોમાં સ્નાતક અથવા અનુસ્નાતક કક્ષાની ડિગ્રી ધરાવતો હોવો જોઈએ. આ ઉપરાંત ઉમેદવારને કમ્પ્યુટર અંગે પણ નોલેજ હોવું જરૂરી છે. વધુ વિગત માટે તમે ઓજસની વેબસાઈટની મુલાકાત લઈ શકો છો.

bharti 2024 - GSSSB Bharti - latest bharti - સરકારી ભરતી - હાલની ભરતી - ઓજસ નવી ભરતી 2024 - સરકારી ભરતી - GSSSB Bharti 2024 Apply - નવી ભરતી ની જાહેરાત - ઓનલાઇન ભરતી - gsssb result - gsssb recruitment 2024 - gsssb full form - gsssb gujarat - gsssb exam - gsssb ojas call letter - gsssb ojas 2024 bharati - ojas gov in

► પગાર ધોરણ

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ સંશોધન મદદનીશ વર્ગ-3ને પાંચ વર્ષ સુધી ફિક્સ 49,600 રૂપિયા માસિક પગાર આપવામાં આવશે. તો આંકડા મદદનીશ વર્ગ-3ને માસિક 40,800 રૂપિયા ફિક્સ પગાર આપવામાં આવશે.

bharti 2024 - GSSSB Bharti - latest bharti - સરકારી ભરતી - હાલની ભરતી - ઓજસ નવી ભરતી 2024 - સરકારી ભરતી - GSSSB Bharti 2024 Apply - નવી ભરતી ની જાહેરાત - ઓનલાઇન ભરતી - gsssb result - gsssb recruitment 2024 - gsssb full form - gsssb gujarat - gsssb exam - gsssb ojas call letter - gsssb ojas 2024 bharati - ojas gov in

► GSSSB પરીક્ષા પધ્ધતિ

ગુજરાત  ગૌણ સેવા પસંદગી મંડળ આ પરીક્ષા નવી પધ્ધતી એટલે કે MCQ પ્રશ્નો વાળી Computer Base Recriutment Test (CBRT ) પધ્ધતિથી લેવામાં આવશે .  જે ઉમેદવારોએ આપવાની રહેશે.  આ પરીક્ષા પાર્ટ A 60 ગુણ અને પાર્ટ B 150 ગુણ ની એમ બે પાર્ટમાં લેવામાં આવશે . આ માટે ઉમેદવારને 180 મિનિટ એટલેકે 3 કલાકનો સમય આપવામાં આવશે તેમજ પરીક્ષા માં ખોટા જવાબ માટે ¼ ગુણ કાપવામાં આવશે.

► પોસ્ટ માટે સંવર્ગવાર જગ્યાઓ :

bharti 2024 - GSSSB Bharti - latest bharti - સરકારી ભરતી - હાલની ભરતી - ઓજસ નવી ભરતી 2024 - સરકારી ભરતી - GSSSB Bharti 2024 Apply - નવી ભરતી ની જાહેરાત - ઓનલાઇન ભરતી - gsssb result - gsssb recruitment 2024 - gsssb full form - gsssb gujarat - gsssb exam - gsssb ojas call letter - gsssb ojas 2024 bharati - ojas gov in

લાયકાત ,વય મર્યાદા અને પરીક્ષા ફી તેમજ તમામ માહીતી માટે અત્રે આપવામાં આવેલ સત્તાવાર નોટિફિકેશન વાંચી લીધા પછી અરજી કરવા વિનંતી છે.

► ગૌણ સેવા ભરતી માટે અરજી કેવી રીતે કરવી?

આ ભરતી માટે જે ઉમેદવારો અરજી કરવા માંગે છે તેઓ સત્તાવાર સાઈટ પર જઈ તમે નીચે આપેલ સ્ટેપ ફોલોવ કરી અરજી કરી શકો છે.

  • સૌ પ્રથમ ojas.gujarat.gov.in પર જાઓ.
  • ત્યારબાદ “Online Application” પર જઈ “Apply” બટન પર ક્લિક કરો.
  • હવે તમે તમારે જાહેરત પસંદા કરો, ત્યારબાદ જે ભરતી માટે અરજી કરવા માંગો છો તે પસંદ કરો.
  • ત્યારબાદ અરજી ફોર્મ ભરો અને જરુરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ત્યારબાદ તામારુ ફોર્મ સબમીટ કરી, પ્રિન્ટ કાઢી શકો છો.

gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/https://t.me/gujjunewschannelFollow Us On google News Gujju News Channel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - bharti 2024 - GSSSB Bharti - latest bharti - સરકારી ભરતી - હાલની ભરતી - ઓજસ નવી ભરતી 2024 - સરકારી ભરતી - GSSSB Bharti 2024 Apply - નવી ભરતી ની જાહેરાત - ઓનલાઇન ભરતી - gsssb result - gsssb recruitment 2024 - gsssb full form - gsssb gujarat - gsssb exam - gsssb ojas call letter - gsssb ojas 2024 bharati - ojas gov in



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 16 જુન 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 15-06-2025
  • Gujju News Channel
  • ગુજરાતમાં ચોમાસાની તોફાની શરૂઆત ! અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ, વીજળી પડતા 5નાં મોત 7 લોકો ઘાયલ
    • 15-06-2025
    • Admin
  • કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત : ચાર ધામ હેલિકોપ્ટર સેવા બંધ કરાઈ
    • 15-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-06-2025
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us