• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • યોજના-ભરતી
  • Tractor Sahay Yojana Gujarat 2023-24 | ટ્રેક્ટરની ખરીદી પર રૂ.60,000 સુધી સબસીડી યોજના । । Khedut Subsidy Yojana

Tractor Sahay Yojana Gujarat 2023-24 | ટ્રેક્ટરની ખરીદી પર રૂ.60,000 સુધી સબસીડી યોજના । । Khedut Subsidy Yojana

12:53 PM December 02, 2023 admin Share on WhatsApp



Tractor Sahay Yojana Gujarat 2023-24 : રાજ્યના નાગરિકો ખેતીક્ષેત્રે અવનવી પદ્ધતિઓ , રીતો અપનાવી દેશ અને દુનિયાને નવી દિશા આપી છે. સરકાર પણ ખેડૂત લક્ષી નીતિઓ બનાવી રહી છે અને આપનાવી પણ છે. ખેડૂતોની આવક બમણી કરવા માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેવી કે અન્ય સુગંધિત પાકો માટે સહાય યોજના , અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો માટેની સહાય યોજના તથા સરગવાની ખેતી માટે સહાય યોજના અમલમાં મૂકેલ છે. જેની ઓનલાઈન અરજી આઈ ખેડૂત પોર્ટલ ikhedut Portal પરથી કરવાની રહેશે. ચાલો મિત્રો આજે આપણે ટ્રેક્ટર સહાય યોજના 2023-24 વિશે માહિતી મેળવીશું.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની આવક ડબલ કરવા માટે તથા વધારવા માટે અવનવી ખેડૂત લક્ષી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. ખેડૂત યોજનાની યાદી ikhedut પોર્ટલ પર ઓનલાઈન બહાર પાડવામાં આવે છે. ખેડૂતો ખેતીમાં સારી રીતે અને ઝડપી ખેડ કરી કરી શકે કુદરતી સાધન, પરંપરાગત સાધનો કે ટ્રેકટરનો ઉપયોગ કરે છે. ઘણા ખેડૂતો આર્થિક પરિસ્થિતિને ધ્યાને રાખીને ટેકનોલોજીના સાધનોની ખરીદી કરી શકતા નથી. જેથી સરકારના Krushi ane Sahkar Vibhag Gujarat દ્વારા ખેડૂતોને ટ્રેકટરની ખરીદી પર સહાય આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. Tractor Sahay Yojana 2023-24નો લાભ લેવા માટે Online Arji કરવાની રહેશે.

► ટ્રેક્ટર સહાય યોજનાનો હેતુ

Tractor Subsidy Sahay yojana 2023-24 ની ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે. આ યોજના 100% રાજ્ય સરકારથી ચાલતી યોજના છે. આ યોજના દ્વારા ખેડૂતોને ટ્રેક્ટર  ની ખરીદી પર સબસીડી આપવામાં આવશે. જેનાથી ખેતીમાં ઝડપથી કામગીરી કરી શકે.

►Tractor Sahay Yojana 2023 ની પાત્રતા

કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ઈ- ખેડૂત પોર્ટલ પર વિવિધ યોજનાઓના ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. કૃષિને લગતી તમામ યોજનાઓ માટે અલગ અલગ પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

• ખેડૂત ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.

• ગુજરાત રાજ્યના નાના, સિમાંત અને મહિલા ખેડૂતોને તથા SC,ST,જનરલ અને અન્ય ખેડૂતોને આ યોજનાઓને લાભ મળશે.

• લાભાર્થી ખેડૂત જમીન અથવા વન અધિકાર રેકોર્ડ ધરાવતા હોય તો તેમને લાભ મળે.

• ખેડૂતોને ફક્ત જ વાર આ યોજનાનો લાભ મળશે નહીં.

• ખેડૂતઓએ Tractor Subsidy Scheme યોજનાનો લાભ લેવા માટે ikhedut portal પરથી Online Form ભરવાનું રહેશે.

► Highlight Point ટ્રેક્ટર સહાય યોજના 2023-24

યોજનાનું નામ ટ્રેક્ટર સહાય યોજના 2023-24
ભાષા ગુજરાતી અને અંગ્રેજી
લાભાર્થી ગુજરાતના ખેડૂતોને
સહાયની રકમ-1 નાના,સીમાંત,મહિલા,એસ.સી અને એસ.ટી ખેડૂતોને
કુલ ખર્ચના 50% અથવા 60,000/- બે માંથી જે ઓછું હોય તે
સહાયની રકમ-2 જનરલ અને અન્ય ખેડૂતોને  કુલ ખર્ચના 40 % અથવા
45,000/- બે માંથી જે ઓછું હોય તે
માન્ય વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/  
અરજી કેવી રીતે કરવી Click કરો.
ઓનલાઈન અરજી કયારે ચાલુ થઈ? 01/12/2023
અરજી કરવાની છેલ્લી તારીખ 31/12/2023

► ટ્રેકટર સહાય યોજનાની ખરીદીની શરતો

 

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ikhedut portal tractor માટે શરતો નક્કી કરેલ છે. ખેડૂતોઓએ આ યોજનાની સહાય મેળવવા માટે નીચેની શરતોનું પાલન કરવાનું રહેશે.

• ખેડૂતો જમીનનું રેકોર્ડ ધરાવતા હોવા જોઈએ.

• જંગલીય વિસ્તાર માટે ટ્રાઈબલ જમીનનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ. (લાગુ પડતું હોય તો)

• કૃષિ વિભાગ દ્વારા નક્કી પ્રાઇઝ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલા અધિકૃત વેપારી પાસેથી ખરીદી કરવાની રહેશે.

•  આ યોજના માટે માન્ય વેપારી(વિક્રેતા) પાસેથી લાભાર્થી ખેડૂતે ટ્રેકટરની ખરીદી કરવાની રહેશે.

► ટ્રેક્ટર સહાય યોજનાનું સહાય ધોરણ

ટ્રેકટર યોજના માટે સબસીડી નક્કી થયેલી છે. આ સહાય યોજના હેઠળ અરજદાર ખેડૂતોની જાતિ અને દરજ્જાના આધારે Subsidy આપવામાં આવશે. જે નીચે મુજબ છે.

અનુસૂચિત જાતિ અને
અનુસૂચિત જન જાતિના ખેડૂતોને
આ જ્ઞાતિના લાભાર્થીઓને ખર્ચનાં 50 % સુધી સહાય,
મહત્તમ રૂ.0.60 લાખ//એકમ સુધી મળવાપાત્ર થશે.
સામાન્ય અને અન્ય ખેડૂતોને સામાન્ય ખેડુતને ખર્ચના 40 %  મુજબ રૂ.0.45 લાખ/એકમદીઠ,
બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે.

► ​Document Requirement for Tractor Sahay Yojana | ક્યાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ?

બાગાયતી વિભાગ 2023-24 હેઠળ ઓનલાઈન મૂકાયેલ ટ્રેકટર સહાય યોજના માટે ઓનલાઇન ફોર્મ ભરવાનું હોય છે. જેના માટે જરૂરી ડોક્યુમેન્‍ટ નીચે મુજબ આપેલા છે.

1. ખેડૂતનો ikhedut portal 7-12

2. લાભાર્થી ખેડૂતની આધારકાર્ડની નકલ

3. જો ખેડૂત SC અને ST હોય તો જાતિનું સર્ટિફિકેટ (લાગુ પડતું હોય તો)

4. ખેડૂતના રેશનકાર્ડની નકલ

5. જો દિવ્યાંગ ખેડૂત હોય તો માટે દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)

6. ટ્રાઈબલ વિસ્તાર માટે વન અધિકાર પ્રમાણપત્રની નકલ (હોય તો)

7. સંયુક્ત ખાતેદારના કિસ્સામાં  7-12 અને 8-અ જમીનમાં અન્ય ખેડૂતના સંમતિપત્રક

8. આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો

9. બેંક ખાતાની ઝેરોક્ષ

10. સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)

11. દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)


► How to Online Apply Tractor Sahay Yojana

ટ્રેકટર સહાય યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતો i-ખેડૂત પોર્ટલ પરથી Online Application કરવાની રહેશે. ખેડૂતોએ પોતાના ગ્રામ પંચાયત ખાતેથી પણ ઓનલાઈન અરજી કરી શકે છે. ખેડૂતો જાતે પણ ઘરે બેઠા Online Form ભરી શકે છે.

• પ્રથમ Google ખોલીને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.

• જ્યાં આઈ ખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલવી.

• આઈ Khedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.

• યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-1 પર આવેલી “ખેતીવાડી ની યોજનાઓ” ખોલવું.

• “Khetivadi ni yojana” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-7 “ટ્રેક્ટર  પર ક્લિક કરવું.

• જેમાં “ટ્રેક્ટર”  યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાની રહેશે.

• જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.


Image Credit:- iKhedut Official Website (https://ikhedut.gujarat.gov.in)

• ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.

• લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

• ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.

• સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.

• ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

► ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ

Tractor Subsidy Yojana ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત લાભાર્થીઓએ તા: 01/12/2023 થી 31/12/2023 સુધી અરજી કરી શકશે. ત્યારબાદ અરજી કરવાની પ્રક્રિયા બંધ થશે.


• FAQ’s-વારંવાર પૂછાતા પ્રશ્નો

1. Tractor Sahay Yojana નો ઉદ્દેશ શું છે?

જવાબ: ખેડૂતોને આર્થિક રીતે મદદરૂપ થવાના હેતુથી ટ્રેકટરની ખરીદી પર સબસીડી આપવાનો મુખ્ય ઉદ્દેશ છે.

2. કેટલી સબસીડી ટ્રેક્ટર સહાય યોજનામાં મળે?

જવાબ: ગુજરાતના ખેડૂતોને આ યોજના હેઠળ અંદાજીત 50% અથવા 60,000/- બે માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થાય છે.

3. ખેડૂતોને Tractor Subsidy મેળવવા કેવી રીતે એપ્લિકેશન કરવાની હોય છે?

જવાબ: ટ્રેક્ટર સહાય યોજના હેઠળ સબસીડી મેળવવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની હોય છે.

4. ટ્રેક્ટર યોજનામાં કેટલી ક્ષમતાનું ટ્રેક્ટર ખરીદવાનું હોય છે?

જવાબ: ખેડૂતોને આ યોજના હેઠળ 2૦ PTO HP સુધી ટ્રેક્ટરની ખરીદી કરવાની રહેશે.


 gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/https://t.me/gujjunewschannelFollow Us On google News Gujju News Channel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - ikhedut portal 7/12 -  ikhedut portal 2023 yojana list - ikhedut portal status - આઇ ખેડૂત પોર્ટલ યોજના 2023-24 - આઈ ખેડૂત પોર્ટલ યોજના - ખેડૂત યોજના 2023 - ખેડૂત સહાય યોજના 6000 - ખેડૂત યોજના- Kishan Parivahan Yojana Apply Online - પીએમ કિસાન યોજના 2023 - આઈ ખેડૂત પશુપાલન યોજના - પીએમ કિસાન નિધિ યોજના વેબસાઈટ - ટ્રેક્ટર ઘટક માટે અરજી - Tractor Sahay Yojana Gujarat 2023-24 - ટ્રેક્ટર સહાય યોજના 2023-24 - આઈ ખેડૂત પોર્ટલ ikhedut Portal 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 16 જુન 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 15-06-2025
  • Gujju News Channel
  • ગુજરાતમાં ચોમાસાની તોફાની શરૂઆત ! અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ, વીજળી પડતા 5નાં મોત 7 લોકો ઘાયલ
    • 15-06-2025
    • Admin
  • કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત : ચાર ધામ હેલિકોપ્ટર સેવા બંધ કરાઈ
    • 15-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-06-2025
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us