
Aaj Nu Rashifal (આજનું રાશિફળ) 19 સપ્ટેમ્બર 2023 | તમામ રાશિના જાતકો (Zodiac Sings) માટેનું દૈનિક રાશિ ભવિષ્ય..
આજનું રાશિફળ| Horoscope Today | Aaj Nu Rashifal : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર-ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ, નોકરી અને કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું દૈનિક રાશિફળ | દૈનિક રાશિ ભવિષ્ય... કઈ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહેશે, કઈ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે?
(જેનું નામ અ. લ. ઈ. થી શરૂ થાય છે)
મંગળવાર, 19 સપ્ટેમ્બર 2023
આજનું રાશિફળ : વિદ્યાર્થીઓને આજે શિક્ષા ક્ષેત્રમાં અમુક પરેશાનીઓનો સામનો કરવો પડશે. આ માટે પરિક્ષાની તૈયારી કરતી વખતે એક એકાગ્રતા રાખો. જો તમને ઘર અથવા કારોબારમાં કોઇ પણ ક્રોધમાં આવીને કોઇ નિર્ણય ના લો નહીં તો તમારાં માટે મોટી સમસ્યા ઉભી કરી શકે છે. આજે તમને આવક અને વ્યયની વચ્ચે સંતુલન જાળવી રાખવાનું રહેશે, તેમાં તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવીને રાખશો.
(જેનું નામ બ. વ. ઉ. થી શરૂ થાય છે)
મંગળવાર, 19 સપ્ટેમ્બર 2023
આજનું રાશિફળ : તમારી વ્યાવસાયિક યોજનાઓ આજે ક્રિયાન્વિત થશે અને ભવિષ્યમાં નિશ્ચિત રીતે તમને ભરપૂર લાભ મળશે. આજે કાર્યક્ષેત્રમાં કેટલાંક વ્યવધાન આવવાની સંભાવના છે. પરિવારના સભ્યોની સાથે નાની યાત્રા પર જવાની બનાવી શકો છો. પરંતુ સ્વાસ્થ્યને લઇ તમારે સાવધાન રહેવું પડશે, કારણ કે તેમાં ઘટાડો આવી શકે છે. આજે તમને વેપારમાં તમને અચાનક ધન લાભ થઇ સકે છે.
(જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)
મંગળવાર, 19 સપ્ટેમ્બર 2023
આજનું રાશિફળ : આજના દિવસમાં તમારાં માટે કરિયરમાં આગળ વધવા માટે સારો છે, પરંતુ આજે તમને કોઇ સહકર્મીઓથી દગો મળી શકે છે, આ માટે આજે તમારાં મનમાં ચાલી રહેલા વિચારોને કોઇની સાથે શૅર ના કરો. નહીં તો દુશ્મન તેનો ફાયદો ઉઠાવી શકે છે. સાંજના સમયે આજે તમે ધાર્મિક આયોજનમાં ભાગ લેશો, જીવનસાથીને કોઇ ઉપહાર આપી શકો, જેને જોઇને ખુશ થઇ જશો. આજે કોઇ મિત્રના કારણે તમારાં લાંબા સમયથી અટકેલા કામ પૂરાં થઇ શકે છે.
(જેનું નામ ડ. હ. થી શરૂ થાય છે)
મંગળવાર, 19 સપ્ટેમ્બર 2023
આજનું રાશિફળ : પરિવારના કોઇ સભ્ય તરફથી સારાં સમાચાર મળી શકે છે, જેનો તમે લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા. આજે તમે પારિવારિક જવાબદારીઓ સરળતાથી પૂરી કરી શકશો. પ્રેમ સંબંધમાં લોકોને આજે તમારાં પાર્ટનરના પ્રત્યે ઇમાનદાર રહેવું પડશે. જો આવું નથી કર્યું તો તમને નારાજ થઇ શકે છે. આજે તમારે પરિવારની કોઇ મહિલા સભ્યથી આર્થિક સહયોગ પણ મળશે.
(જેનું નામ મ. ટ. થી શરૂ થાય છે)
મંગળવાર, 19 સપ્ટેમ્બર 2023
આજનું રાશિફળ : કાર્યક્ષેત્રમાં અમુક પરેશાનીઓ આવી શકે છે, આ માટે તમને ભ્રમિત થવાથી બચવું પડશે. વિદ્યાર્થીઓને આજે મનપસંદ સફળતા મેળવવા માટે કડક મહેનતની આવશ્યકતા રહેશે. આજે તમને પિતાના સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવું પડશે. જો તમને કોઇ બીમારી પરેશાન કરી રહ્યા હોવ તો ડોક્ટરની સલાહ ચોક્કસથી જરૂર લો. જો તમે જોખમ લેવાનો નિર્ણય લો છો તો તમને નુકસાન થઇ શકે છે.
(જેનું નામ પ. ઠ. ણ. થી શરૂ થાય છે)
મંગળવાર, 19 સપ્ટેમ્બર 2023
આજનું રાશિફળ : સાસરી પક્ષ તરફથી સંબંધોમાં કોઇ સમસ્યા હતી તો આજે તેમાં સુધાર આવશે. આજે તમને શાસન સત્તામાં બેઠેલા લોકોનો ભરપૂર સહયોગ મળતો જોવા મળી રહ્યો છે. બિઝનેસ કરતા જાતકોને આજે આવકના નવા સ્ત્રોત મળશે. સાંજનો સમય માતાપિતાની સેવામાં વિતાવશો. ઓફિસમાં કામ કરતા લોકોએ શત્રુઓથી સાવધાન રહેવાની જરૂર છે. આજે રોજગાર ક્ષેત્રે આવી રહેલી સમસ્યાઓનું સમાધાન શોધવામાં તમે સફળ રહેશો.
(જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)
મંગળવાર, 19 સપ્ટેમ્બર 2023
આજનું રાશિફળ : આજે વેપારમાં પ્રગતિ જોઇ તમારું મન પ્રસન્ન રહેશે, પરંતુ વધારે ધન ખર્ચ ના થાય તેનું ધ્યાન રાખો. સંપત્તિ વિવાદ કોર્ટમાં ચાલી રહ્યો હોય તો તેમાં તમને વિજય મળશે અને વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષાનો માર્ગ પ્રશસ્ત થશે. આજે સાંજે મિત્રો સાથે મોજમસ્તીમાં સમય પસાર કરશો.
(જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)
મંગળવાર, 19 સપ્ટેમ્બર 2023
આજનું રાશિફળ : પરિવારમાં કોઇ સભ્યનું સ્વાસ્થ્ય નરમ રહેવાથી દિનચર્યામાં થોડાં ફેરફાર થઇ શકે છે. જીવનસાથીની સલાહથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે, પરંતુ અનાવશ્યક ખર્ચ બચો. પ્રેમ સંબંધમાં મધુરતા રહેશે. વિદ્યાર્થીઓને સહપાઠીઓનો સહયોગ મળશે. નોકરિયાતવર્ગને આજે ઓફિસમાં વરિષ્ઠો સાથે સારાં સંબંધોનો લાભ મળશે.
(જેનું નામ ભ. ધ. ફ. ઢ. થી શરૂ થાય છે)
મંગળવાર, 19 સપ્ટેમ્બર 2023
આજનું રાશિફળ : આજે તમને ભાઇ બહેનોની સંગતિથી વધુ લાભ મળશે. કોઇ વરિષ્ઠ અધિકારીની મદદથી લાંબા સમયથી અટકેલું કામ પૂર્ણ થઇ શકે છે. જો સંપત્તિ લેવડ-દેવડની યોજના બનાવી રહ્યા હોવ તો ચલ-અચલ પાસાઓની સ્વતંત્ર રીતે તપાસ કરી લો. લાંબા સમયથી ચાલી રહેલી પરેશાનીઓમાં રાહત મળશે. જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે.
(જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)
મંગળવાર, 19 સપ્ટેમ્બર 2023
આજનું રાશિફળ : ઓફિસમાં આજે તમે સહકર્મીઓ સાથે મળી કોઇ નવા પ્રોજેક્ટ પર કામ કરશો. બિઝનેસમાં આજે સકારાત્મક પરિણામો મળશે. જો સંપત્તિ સંબંધી મામલો ચાલી રહ્યો હોય તો આજે લાભ થશે અને કોઇ નવી સંપત્તિ પણ મળી શકે છે. દામ્પત્ય જીવન સુખમય રહેસે. પરિવારમાં કોઇ લાંબા સમયથી સમસ્યા ચાલી રહી છે તો આજે તેનું સમાધાન મળી જશે.
(જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)
મંગળવાર, 19 સપ્ટેમ્બર 2023
આજનું રાશિફળ : આજે વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે આવી રહેલી સમસ્યાઓ પોતાના સીનિયર્સ અથવા શિક્ષકો સાથે શૅર કરી શકે છે, જેનાથી તેઓને નિશ્ચિત રીતે લાભ મળશે. સંતાનના દાયિત્વને પૂરાં કરવામાં તમે સફળ રહેશે. લાંબા સમયથી અટકેલાં કાર્યો સરળતાથી આજે પૂર્ણ થઇ જશે.
(જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)
મંગળવાર, 19 સપ્ટેમ્બર 2023
આજનું રાશિફળ : આજે સાંજે તમે પરિવારના સભ્યો સાથે નાની યાત્રા પર જઇ શકો છો. ભાઇ બહેનની કોઇ ચિંતા સતાવી રહી હોય તો તેનો ઉકેલ મળશે. સંતાન પક્ષ તરફથી કોઇ અપ્રિય સમાચાર સાંભળવા મળી શકે છે, જેનાથી તમે થોડાં પરેશાન રહેશો. વિવાહ યોગ્ય જાતકોને સારાં પ્રસ્તાવ આવશે.
(Home Page- gujju news channel)
આજ નું રાશિફળ, દૈનિક રાશિફળ, Get Today Horoscope, Daily, Weekly, Monthly & Yearly Rashifal of Aries, Taurus, Gemini, Cancer, Leo, Virgo, Libra, Scorpio, Sagittarius, Capricorn, Aquarius, Pisces, Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel