• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ધાર્મિક અને જ્યોતિષ
  • Somnath Live Darshan Today: શ્રાવણ માસમાં કરો સોમનાથ મહાદેવના લાઇવ દર્શન, ઓનલાઇન ઘરે બેઠા...

Somnath Live Darshan Today: શ્રાવણ માસમાં કરો સોમનાથ મહાદેવના લાઇવ દર્શન, ઓનલાઇન ઘરે બેઠા...

12:01 PM September 05, 2023 admin Share on WhatsApp



શ્રાવણ માસમાં સોમનાથ મંદિરે વહેલી સવારથી જ મંદિર બહાર બે કિ.મી. જેટલી લાંબી શિવ ભક્તોની કતાર લાગી જાય છે. અને હર હર મહાદેવ…જય સોમનાથના નાદથી સમગ્ર મંદિર પરિસર શિવમય બની જાય છે. આ વર્ષે પણ શ્રાવણ માસ નિમિતે મંદિર પરિસરમાં એક મોટી એલ.ઈ.ડી. સ્ક્રિન ફીટ કરવામાં આવેલ છે જેમાં મંદિરે આવતા યાત્રિકો પરિસરમાં ઊભા રહીને પણ સોમનાથ મહાદેવના લિંગના લાઇવ દર્શન કરી શકે છે.

આજે સવારે સોમનાથ મહાદેવને મહાપુજા, આરતી કરવામાં આવી. ઘણા શિવ ભક્તો પગપાળા વેહલી સવારે સોમનાથ મહાદેવના દર્શન કરવા પહોંચ્યા છે. તમે પણ ઘરે બેઠા કરો લાઈવ દર્શન…તસવીર પર ક્લિક કરવાથી તમે આરતીના લાઈવ દર્શન કરી શકો છો. 

Today Somnath live aarti darshan

► સોમનાથ લાઈવ દર્શન

સોમનાથ મંદિર ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લામાં આવેલુ છે. ભારતમા આવેલા 12 જ્યોતિર્લીંગ પૈકી સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ છે સાથે જ તેનું વિશેષ મહત્વ રહેલું છે. શ્રધ્ધાળુઓ સમગ્ર દેશમાંથી સોમનાથ મહાદેવના દર્શન કરવા આવતા હોય છે. આજના આ આર્ટીકલમા આપણે Somnath Live Darshan, સોમનાથ લાઇવ આરતી ઘરેબેઠા લાઇવ દર્શન કેમ કરી શકાય તેની માહિતી મેળવીશું.

►  Somnath Live Darshan Today

પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઇ ચૂકી છે. શ્રાવણ માસના સોમવારે શિવ મંદિરોમા લોકોની ભીડ ઉમટી પડતી હોય છે. આ વખતે 2 શ્રાવણ માસ હોવાથી શિવભક્તોને શ્રાવણ માસના 8 સોમવારનો લાભ મળ્યો હતો. પ્રાચીન ભારતીય શાસ્ત્રીય ગ્રંથો પર આધારિત સંશોધન દર્શાવે છે કે સૌપ્રથમ સોમનાથ જ્યોતિર્લિંગ પ્રાણ-પ્રતિષ્ઠા વૈવસ્વત મન્વંતરના દસમા ત્રેતાયુગ દરમિયાન શ્રાવણ મહિનાના ઉજ્જવળ ત્રીજા દિવસે કરવામાં આવી હતી. શ્રીમદ આરાધ્ય જગદગુરુ શંકરાચાર્ય વૈદિક શોધ સંસ્થાન, વારાણસીના અધ્યક્ષ સ્વામી શ્રી ગજાનંદ સરસ્વતીજીએ સૂચવ્યું હતું કે સ્કંદ પુરાણના પ્રભાસ ખંડની પરંપરાઓ પરથી ઉતરી આવેલા આ પ્રથમ મંદિરનું નિર્માણ 7,99,25,105 વર્ષ પહેલાં થયું હતું. આમ, આ મંદિર અનાદિ કાળથી લાખો હિંદુઓ માટે પ્રેરણાનો એક સ્ત્રોત રહ્યુ છે.

Somnath Live Darshan Today: ચંદ્ર ભગવાન સોમનાથ મહાદેવના આશીર્વાદથી તેમના સસરા દક્ષ પ્રજાપતિના શ્રાપમાંથી મુક્ત થયા હોવાનું કહેવાય છે. શિવ પુરાણ અને નંદી ઉપપુરાણમાં, શિવે કહ્યું, ”હું હંમેશા દરેક જગ્યાએ હાજર છું પરંતુ ખાસ કરીને જ્યોતિર્લિંગના રૂપમાં 12 સ્વરૂપો અને સ્થાનોમાં છું. સોમનાથ આ 12 પવિત્ર સ્થળોમાંથી એક છે. આ બાર પવિત્ર શિવ જ્યોતિર્લિંગોમાં પ્રથમ છે.

► સોમનાથ જોવાલાયક સ્થળો

Somnath Live Darshan Today સોમનાથ મહાદેવ ના મંદિરની આજુ બાજુ મા ઘણા જોવાલાયક સ્થળો આવેલા છે.

  1. ભાલકા તીર્થ
  2. ગીતા મંદિર
  3. મહાપ્રભુજી બેઠક
  4. શ્રી રામ મંદિર
  5. અહલ્યાબાઇ ટેમ્પલ
  6. અવધુતેશ્વર ટેમ્પલ
  7. પ્રાચી તીર્થ
  8. ગૌરી કુંડ
  9. સોમનાથ મ્યુઝીયમ
  10. સૂર્ય મંદિર
  11. જુની ગુફાઓ
  12. વેરાવળ ગેટ

► શ્રાવણ માસમા કરો સોમનાથ મહાદેવના લાઇવ દર્શન

હાલના ટેકનોલોજીના યુગમા સોમનાથ મહાદેવના દર્શન ઘરેબેઠા લાઇવ કરી ભક્તો રૂબરૂ દર્શન કરવા જેવી ધન્યતા અનુભવે છે. હાલ Youtube, Somnath official website ઉપરથી તમે દરરોજ સોમનાથ મહાદેવના લાઇવ દર્શન કરી શકો છો. ઉપરાંત Instagram અને facebook ઉપર પણ ઘણા પેજ એવા છે, Somnath Live Darshan જે દરરોજ સોમનાથ મહાદેવની આરતી અને અન્ય દર્શન ના ફોટો અને શોર્ટ વિડીયો મુકતા હોય છે.

સોમનાથ લાઇવ દર્શન કરવા માટે સોમનાથ મંદિર ટૃસ્ટ ની ઓફિશીયલ યુ ટ્યુબ ચેનલ Somnath Temple – Official Channel પરથી તમે દરરોજ લાઇવ દર્શન કરી શકો છો.

સોમનાથ મંદિર ટૃસ્ટની ઓફીસીયલ વેબસાઇટ https://somnath.org/ ઉપરથી પણ તમે દરરોજ લાઇવ દર્શન કરી શકો છો.

► Somnath Mandir Darshan time

સોમનાથ મંદિરનો દર્શન સમય નીચે મુજબ હોય છે.

  1. દર્શન સમય: સવારના 6:00 વાગ્યાથી રાતના 10:00 વાગ્યા સુધી
  2. સોમનાથ આરતી સમય: સવારે 7:00 વાગ્યે, બપોરે 12:00 વાગ્યે અને સાંજે 7;00 વાગ્યે
  3. લાઇટ અને સાઉન્ડ શો; સાંજે 8 વાગ્યાથી 9 વાગ્યા સુધી
Somnath Temple Website અહિં ક્લીક કરો
Somnath Live Darshan Today youtube chanel અહિં ક્લીક કરો
Somnath Temple Facebook Page અહિં ક્લીક કરો
Somnath Temple Instagrame Page અહિં ક્લીક કરો
હોમ પેજ અહિં ક્લીક કરો

 gujjunewschannel.in Follow Us On google News Gujju News ChannelFollow Us On Facebook Gujju News channel  Somnath temple live arti official

(Home Page- gujju news channel) 

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Dharmik News In Gujarati



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત : ચાર ધામ હેલિકોપ્ટર સેવા બંધ કરાઈ

  • 15-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-06-2025
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel
  • Air India Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના કેવી રીતે બની? શું તે ભૂલ હતી કે કોઈ અન્ય કારણ; નિષ્ણાતોએ શું કહ્યું?
    • 12-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash : ટાટા ગ્રુપે પ્લેન અકસ્માતમાં મૃતકોના પરિવારોને રૂપિયા 1 કરોડ સહાયની જાહેરાત કરી
    • 12-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us