
Daily Horoscope | Aaj nu Rashifal for 22 August 2023 : તમામ રાશિના જાતકો (Zodiac Sings) માટે આજનો દિવસ કેવો રહેશે ?
Horoscope Today | Aaj Nu Rashifal (આજનું રાશિફળ): તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર-ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ, નોકરી અને કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ...
(જેનું નામ અ. લ. ઈ. થી શરૂ થાય છે)
મંગળવાર, 22 ઓગસ્ટ 2023
આજનું રાશિફળ : ધન સંચય કરવા માટે વ્યાપારિક યોજનાઓ બનશે. સામાજિક કાર્યોમાં પ્રતિષ્ઠા વૃદ્ધિના કાર્ય થશે. આર્થિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિનો યોગ. અચાનક ધન પ્રાપ્તિના કર્મક્ષેત્ર સંબંધી વિશિષ્ટ પરિવર્તનકારી યોજનાઓમાં ભાગ્યવૃદ્ધિનો યોગ. ધર્મ સંબંધી કાર્યોમાં રુચિ અને યાત્રાનો યોગ.
(જેનું નામ બ. વ. ઉ. થી શરૂ થાય છે)
મંગળવાર, 22 ઓગસ્ટ 2023
આજનું રાશિફળ : અચાનક ધન પ્રાપ્તિના કર્મક્ષેત્ર સંબંધી વિશિષ્ટ પરિવર્તનકારી યોજનાઓમાં ભાગ્યવૃદ્ધિનો યોગ. ધર્મ સંબંધી કાર્યોમાં રુચિ અને યાત્રાનો યોગ. ઉત્સવ આમોદ-પ્રમોદ સંબંધી કાર્ય થશે. સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ
(જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)
મંગળવાર, 22 ઓગસ્ટ 2023
આજનું રાશિફળ : ધાર્મિક કાર્યોમાં ગહન ચિંતનનો યોગ. અચાનક ભાગ્યવૃદ્ધિ દ્વારા ધન લાભ પ્રાપ્તિનો યોગ. ગહન શોધના કાર્યોમાં સમય પસાર થશે. શત્રુથી લાભ પ્રાપ્તિનો યોગ. વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે. કળાત્મક કાર્યોમાં વિશેષ ચિંતનનો યોગ.
(જેનું નામ ડ. હ. થી શરૂ થાય છે)
મંગળવાર, 22 ઓગસ્ટ 2023
આજનું રાશિફળ : મનોરંજન, ઉત્સવ આમોદ-પ્રમોદ સંબંધી કાર્ય થશે. સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ, ધર્મ આધ્યાત્મ સંબંધી મંગળ કાર્ય થશે.સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ, ધર્મ આધ્યાત્મ સંબંધી મંગળ કાર્ય થશે.
(જેનું નામ મ. ટ. થી શરૂ થાય છે)
મંગળવાર, 22 ઓગસ્ટ 2023
આજનું રાશિફળ : કળાત્મક કાર્યોમાં વિશેષ ચિંતનનો યોગ. ઋણ, રોગ, શત્રુથી લાભ પ્રાપ્તિનો યોગ. વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે. ધાર્મિક કાર્યોમાં ગહન ચિંતનનો યોગ. અચાનક ભાગ્યવૃદ્ધિ દ્વારા ધન લાભ પ્રાપ્તિનો યોગ. સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ
(જેનું નામ પ. ઠ. ણ. થી શરૂ થાય છે)
મંગળવાર, 22 ઓગસ્ટ 2023
આજનું રાશિફળ : ભાગીદારી સંબંધી વિવાદોમાં ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો. ગૂઢ અધ્યયન વગેરેમાં લાભ પ્રાપ્ત થશે. ગંભીર વિષયો પર સમય વ્યતીત થશે. આર્થિક પ્રવૃત્તિઓ માટે વિશેષ દોડધામ અને ગહન સંશોધનનો યોગ. ઉત્તમ સ્તરીય વાહન સુખ પ્રાપ્ત થશે
(જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)
મંગળવાર, 22 ઓગસ્ટ 2023
આજનું રાશિફળ : ધાર્મિક કાર્યોમાં ગહન ચિંતનનો યોગ. અચાનક ભાગ્યવૃદ્ધિ દ્વારા ધન લાભ પ્રાપ્તિનો યોગ. ગહન શોધના કાર્યોમાં સમય પસાર થશે.મનોરંજન, ઉત્સવ આમોદ-પ્રમોદ સંબંધી કાર્ય થશે. સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ, ધર્મ આધ્યાત્મ સંબંધી મંગળ કાર્ય થશે.
(જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)
મંગળવાર, 22 ઓગસ્ટ 2023
આજનું રાશિફળ : કળાત્મક કાર્યોમાં વિશેષ ચિંતનનો યોગ. ઋણ, રોગ, શત્રુથી લાભ પ્રાપ્તિનો યોગ. વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે.આવકના સાધનોથી લાભ પ્રાપ્ત થશે, લોકપ્રિયતામાં વૃદ્ધિના કાર્ય થશે. સંચિત ધન વૃદ્ધિના ઉત્તમ ગુપ્ત કાર્યોમાં રુચિ વધશે.
(જેનું નામ ભ. ધ. ફ. ઢ. થી શરૂ થાય છે)
મંગળવાર, 22 ઓગસ્ટ 2023
આજનું રાશિફળ : ધર્મ સંબંધી કાર્યોમાં સમય પસાર થશે. સામાજિક કાર્યોમાં પ્રવાસ વગેરેના કાર્યોમાં સાવચેતી રાખવી. રોગ, ઋણ, વિવાદ વગેરેથી બચવું.પ્રતિષ્ઠા ઉપલબ્ધિ વિશેષ ચિંતન સંબંધી વિશેષ યોગ. આવકના સાધનોમાં વિસ્તાર માટે ભાગ્યવર્ધક યાત્રાઓનો યોગ.
(જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)
મંગળવાર, 22 ઓગસ્ટ 2023
આજનું રાશિફળ : આર્થિક ક્ષેત્રમાં સમસ્યાઓનો યોગ. નાણાંકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ખાનપાનમાં સંયમ રાખવું. ઉચ્ચસ્તરીય સન્માન પ્રાપ્તિનો યોગ. પ્રતિષ્ઠા ઉપલબ્ધિ વિશેષ ચિંતન સંબંધી વિશેષ યોગ. આવકના સાધનોમાં વિસ્તાર માટે ભાગ્યવર્ધક યાત્રાઓનો યોગ.
(જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)
મંગળવાર, 22 ઓગસ્ટ 2023
આજનું રાશિફળ : ભાગીદારી સંબંધી વિવાદોમાં ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો. ગૂઢ અધ્યયન વગેરેમાં લાભ પ્રાપ્ત થશે. ગંભીર વિષયો પર સમય વ્યતીત થશે. આર્થિક પ્રવૃત્તિઓ માટે વિશેષ દોડધામ અને ગહન સંશોધનનો યોગ. ઉત્તમ સ્તરીય વાહન સુખ પ્રાપ્ત થશે
(જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)
મંગળવાર, 22 ઓગસ્ટ 2023
આજનું રાશિફળ : અટકેલા નાણાં પ્રાપ્ત થશે. ગૂઢ સંશોધન કરનારા લોકો માટે શુભ, અપરણિતો માટે લ સંબંધી યોગ. કુટુંબમાં કોઈ મંગળ કાર્ય થશે. , ઋણ, વિવાદ વગેરેથી બચવું. વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ. શત્રુ પરાસ્ત થશે. કર્મક્ષેત્રમાં શોધનાં કાર્ય થવાનો યોગ.
(Home Page- gujju news channel)
આજ નું રાશિફળ, દૈનિક રાશિફળ, Get Today Horoscope, Daily, Weekly, Monthly & Yearly Rashifal of Aries, Taurus, Gemini, Cancer, Leo, Virgo, Libra, Scorpio, Sagittarius, Capricorn, Aquarius, Pisces, Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel