• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • સ્પોર્ટસ
  • IPL 2026 બાદ ટીમ ઈન્ડિયાનું મેગા મિશન શરૂ, આ 5 દેશોના પ્રવાસ પર જશે ખેલાડીઓ, જાણો સંપૂર્ણ શેડ્યૂલ

IPL 2026 બાદ ટીમ ઈન્ડિયાનું મેગા મિશન શરૂ, આ 5 દેશોના પ્રવાસ પર જશે ખેલાડીઓ, જાણો સંપૂર્ણ શેડ્યૂલ

09:23 PM June 02, 2026 Gujju News Channel Share on WhatsApp

Team India Schedule 2026: IPL 2026 પૂર્ણ થયા બાદ ટીમ ઈન્ડિયા આયર્લેન્ડ, ઈંગ્લેન્ડ અને જાપાન સહિત 5 દેશોના પ્રવાસે જવાની છે. ભારતીય ટીમના આગામી તમામ ટૂર અને મેચોનું સંપૂર્ણ શેડ્યૂલ જાણો.



India Cricket Team : IPL પૂરી થઈ ગઈ છે. ત્યારે ભારતની વર્લ્ડ ટુર શરૂ થઈ ગઈ છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 6થી 20 જૂન દરમિયાન 1 ટેસ્ટ અને 3 ODI મેચ છે. ન્યૂ ચંદીગઢમાં રમાનારી આ ટેસ્ટ મેચ ICC World Test Championship (WTC) સાયકલનો ભાગ રહેશે નહીં. ત્યારબાદ ટીમ ઈન્ડિયા યુરોપના પ્રવાસે જશે. જ્યાં તે આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામે મેચો રમશે. ભારતની 2026-27 ઘરઆંગણેની સીઝન સપ્ટેમ્બરના અંતમાં શરૂ થશે. ભારતીય ટીમ ડિસેમ્બર સુધી આયર્લેન્ડ, ઇંગ્લેન્ડ, ઝિમ્બાબ્વે અને ન્યુઝીલેન્ડનો પ્રવાસ કરશે.


India Cricket Team - ICC World Test Championship (WTC) - Indian Cricket Team 2026 Upcoming Matches Schedules Afghanistan England Ireland Zimbabwe Sri Lanka - ભારતની ટુર શેડ્યુલ 2026 - 27


► અફઘાનિસ્તાનનો ભારત પ્રવાસ


• 6થી 10 જૂન : સિંગલ ટેસ્ટ (ન્યૂ ચંદીગઢ)

• 13 જૂન: પહેલી વનડે (ધર્મશાળા)

• 17 જૂન: બીજી વનડે (લખનૌ)

• 20 જૂન: ત્રીજી વનડે (ચેન્નાઈ)


► ભારતનો આયર્લેન્ડ પ્રવાસ


• 26 જૂન: પહેલી T20 (બેલફાસ્ટ)

• 28 જૂન: બીજી T20 (બેલફાસ્ટ)


► ભારતનો ઈંગ્લેન્ડ પ્રવાસ


• 01 જુલાઈ: પહેલી T20 (ચેસ્ટર-લે-સ્ટ્રીટ)

• 04 જૂલાઈ: બીજી T20 (માન્ચેસ્ટર)

• 07 જુલાઈ: ત્રીજી T20 (નોટિંગહામ)

• 09 જુલાઈ: ચોથી T20 (બ્રિસ્ટોલ)

• 11 જુલાઈ: પાંચમી T20 (સાઉથમ્પ્ટન)

• 14 જુલાઈ: પહેલી વનડે (બર્મિંગહામ)

• 16 જુલાઈ: બીજી વનડે (કાર્ડિફ)

• 19 જુલાઈ: ત્રીજી વનડે (લોર્ડ્સ, લંડન)


► ભારતનો ઝિમ્બાબ્વે પ્રવાસ


• 26 જુલાઈ: પહેલી T20 (હરારે)

• 25 જુલાઈ: બીજી T20 (હરારે)

• 26 જુલાઈ: ત્રીજી T20 (હરારે)


► ઓગસ્ટ 2026


 • ભારતનો શ્રીલંકા પ્રવાસ (2 ટેસ્ટ અને 3 T20) - તારીખો હજુ જાહેર નથી 


► સપ્ટેમ્બર અને ઓક્ટોબર 2026


• 17 સપ્ટેમ્બર થી 03 ઓક્ટોબર: એશિયન ગેમ્સ 2026, જાપાન (T 20 ફોર્મેટ)

• 27 સપ્ટેમ્બર થી 02 ઓક્ટોબર: ભારત-વેસ્ટ ઈન્ડિઝ વનડે શ્રેણી (3 મેચ)

• 06થી 17 ઓક્ટોબર: ભારત-વેસ્ટ T20 (5 મેચ)


► વૃંદાવન પહોંચ્યા વિરાટ-અનુષ્કા


વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ વૃંદાવનમાં આધ્યાત્મિક ગુરુ પ્રેમાનંદ મહારાજના આશ્રમની મુલાકાત લીધી હતી. બંન્નેએ પ્રેમાનંદ મહારાજના રાધા કેલી કુંજ આશ્રમ પહોંચી તેના આશીર્વાદ લીધા હતા. હવે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના અનેક વીડિયો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.જેમાં વિરાટ અને અનુષ્કા શર્મા આધ્યાત્મિક ગુરુ સાથે મુલાકાત કર્યા બાદ આશ્રમમાંથી બહાર નીકળતા જોવા મળી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી વિરાટ અને અનુષ્કા શર્મા વૃંદાવનની મુલાકાત લેવા માટે જાય છે અને પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લે છે. આ કપલ હંમેશા પોતાના જીવનમાં આધ્યાત્મિકતા ના મહત્વ વિશે વાત કરે છે. તેમજ અનેક ધાર્મિક આદ્યાત્મિક સમારોહમાં પણ એક સાથે જોવા મળે છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - India Cricket Team - ICC World Test Championship (WTC) - Indian Cricket Team 2026 Upcoming Matches Schedules Afghanistan England Ireland Zimbabwe Sri Lanka - ભારતની ટુર શેડ્યુલ 2026 - 27



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

IPL 2026 ચેમ્પિયન બન્યા બાદ વૃંદાવનમાં વિરાટ કોહલીને પ્રેમાનંદ મહારાજે આપી ખાસ ભેટ, જાણો શું મળ્યું

  • 02-06-2026
  • Gujju News Channel
  • IPL 2026 બાદ ટીમ ઈન્ડિયાનું મેગા મિશન શરૂ, આ 5 દેશોના પ્રવાસ પર જશે ખેલાડીઓ, જાણો સંપૂર્ણ શેડ્યૂલ
    • 02-06-2026
    • Gujju News Channel
  • મોંઘવારી કંટ્રોલ ગુમાવશે! પેટ્રોલ અને ડીઝલના ભાવ હજુ પણ વધી શકે! રિપોર્ટમાં ગંભીર અનુમાન દર્શાવાયું
    • 02-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 2 જુન 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 01-06-2026
    • Gujju News Channel
  • ગુજરાત રાજ્યસભા ચૂંટણી 2026: 4 બેઠકો માટે જાહેરનામું બહાર, જાણો ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ
    • 01-06-2026
    • Admin
  • Gujarat Census 2027: તમારા ઘરે આવશે જનગણના અધિકારી, પૂછશે આ 33 મહત્વના સવાલ
    • 01-06-2026
    • Gujju News Channel
  • IPL 2026 Prize Money List: ચેમ્પિયન ટીમથી વૈભવ સૂર્યવંશી સુધી, કોને મળ્યા કેટલા કરોડ?
    • 01-06-2026
    • Admin
  • 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ઓરેન્જ કેપ જીતી ઈતિહાસ રચ્યો, IPL 2026 માં બનાવ્યા સૌથી વધુ રન
    • 31-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુન 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 31-05-2026
    • Gujju News Channel
  • Large, Mid vs Small Cap: કરોડપતિ બનવાનો રોડમેપ! જાણો લાંબાગાળે સંપત્તિ બનાવવા માટે કયા ફંડમાં રોકાણ કરવું સૌથી બેસ્ટ?
    • 31-05-2026
    • Admin

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us