• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • સ્પોર્ટસ
  • IPL 2026 Prize Money List: ચેમ્પિયન ટીમથી વૈભવ સૂર્યવંશી સુધી, કોને મળ્યા કેટલા કરોડ?

IPL 2026 Prize Money List: ચેમ્પિયન ટીમથી વૈભવ સૂર્યવંશી સુધી, કોને મળ્યા કેટલા કરોડ?

11:56 AM June 01, 2026 Admin Share on WhatsApp

IPL 2026 Prize Money List: IPL 2026ની ચેમ્પિયન ટીમ, રનર-અપ અને વૈભવ સૂર્યવંશી સહિત તમામ એવોર્ડ વિજેતાઓને કેટલી ઇનામ રકમ મળી? જાણો ટ્રોફીથી ઓરેન્જ કેપ સુધીની સંપૂર્ણ પ્રાઇઝ મની યાદી.



IPL 2026 Winner, Runner Up, Orange Cap, Purple Cap Prize Money Full Details : આઈપીએલ 2026 ફાઇનલ મેચમાં ગુજરાત ટાઇટન્સને હરાવી આરસીબી ટીમ સતત બીજી વખત IPL ચેમ્પિયન બની છે. આ સિઝનની પ્રાઇસ મનીની વાત કરીએ તો પાછલી સિઝનની તુલનામાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. આઈપીએલ 2026 માટે કુલ 46.5 કરોડ રૂપિયા પ્રાઇસ મની રાખવામાં આવી હતી. આ અનુસાર ચેમ્પિયન અને રનર્સઅપ ટીમ પર કરોડો રુપિયાનો વરસાદ વરસ્યો છે. આ સાથે જ પ્લે ઓફમાં પહોંચનારી ટીમ પણ કરોડપતિ બની છે. તો 15 વર્ષીય યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી પણ માલામાલ થયો છે. વૈભવ સૂર્યવંશી ઓરેન્જ કેપ સાથે સુપર સ્ટ્રાઈકર, ઈમર્જિંગ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ, મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર પણ બની ચૂક્યો છે.


IPL 2026 Winner, Runner Up, Orange Cap, Purple Cap Prize Money Full Details


► IPL 2026 પ્રાઇઝ મની - કંઇ ટીમને કેટલા મળ્યા ?


વિગત ટીમ ઇનામ રકમ
વિજેતા RCB ₹ 20 કરોડ
રનર અપ GT ₹ 13 કરોડ
ક્વોલિફાયર 2 હારના ટીમ, ત્રીજા ક્રમે રાજસ્થાન રોયલ્સ ₹ 7 કરોડ
એલિમિનેટર થનાર ટીમ, ચોથા ક્રમે સનરાઇઝર્સ હૈદરાબાદ ₹ 6.5 કરોડ

► ઓરેન્જ કેપ, પર્પલ કેપ અને અન્ય એવોર્ડ્સ માટે ઇનામની રકમ


ઇનામ ઇનામની રકમ
ઓરેન્જ કેપ - સૌથી વધુ રન ₹ 10 લાખ
પર્પલ કેપ - સૌથી વધુ વિકેટ ₹ 10 લાખ
સૌથી મોંઘો ખેલાડી ₹ 15 લાખ
સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સીઝન ₹ 10 લાખ
ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન ₹ 10 લાખ
સૌથી વધુ સિક્સર ₹ 10 લાખ
સૌથી વધુ ચોગ્ગા ₹ 10 લાખ

► 15  વર્ષિય વૈભવ સૂર્યવંશી થયો માલામાલ


IPL 2026 Vaibhav Suryavanshi Becomes Youngest Batsman To Win Orange Cap know how much price money he got -

વૈભવ સૂર્યવંશીની આઈપીએલ 2026 સીઝન ક્વોલિફાયર 2માં રાજસ્થાન રોયલ્સની હાર સાથે સમાપ્ત થઈ હતી. તેણે આ સિઝનમાં 16 ઇનિંગ્સમાં 776 રન બનાવ્યા હતા. તેનો સ્ટ્રાઇક રેટ આ સિઝનમાં સૌથી વધુ 237.31 રહ્યો છે. તેના નામે સૌથી વધુ છગ્ગા (72) પણ છે. તેણે ચાલુ સિઝનમાં 63 ચોગ્ગા પણ ફટકાર્યા છે. વૈભવે સુપર સ્ટ્રાઇક, ઇમર્જિંગ પ્લેયર, મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર સાથે સૌથી વધુ સિક્સર એવોર્ડ પણ જીત્યા હતા. તેને કુલ 55 લાખ રૂપિયાની કાર પણ મળી છે.


► IPL 2026 ફાઇનલ પછી ગુજરાત ટાઇટન્સ ટીમની બસમાં આગ લાગી 


રવિવારે રાત્રે IPL 2026 ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે હાર બાદ, ગુજરાત ટાઇટન્સ કેમ્પમાંથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ હાર્યા બાદ ટીમ બસમાં અચાનક આગ લાગી હતી. સદનસીબે તમામ ખેલાડીઓ અને સ્ટાફને સમયસર બહાર કાઢવામાં આવ્યા હતા, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. 


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - IPL 2026 Vaibhav Suryavanshi Becomes Youngest Batsman To Win Orange Cap know how much price money he got - 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાત રાજ્યસભા ચૂંટણી 2026: 4 બેઠકો માટે જાહેરનામું બહાર, જાણો ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ

  • 01-06-2026
  • Admin
  • Gujarat Census 2027: તમારા ઘરે આવશે જનગણના અધિકારી, પૂછશે આ 33 મહત્વના સવાલ
    • 01-06-2026
    • Gujju News Channel
  • IPL 2026 Prize Money List: ચેમ્પિયન ટીમથી વૈભવ સૂર્યવંશી સુધી, કોને મળ્યા કેટલા કરોડ?
    • 01-06-2026
    • Admin
  • 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ઓરેન્જ કેપ જીતી ઈતિહાસ રચ્યો, IPL 2026 માં બનાવ્યા સૌથી વધુ રન
    • 31-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુન 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 31-05-2026
    • Gujju News Channel
  • Large, Mid vs Small Cap: કરોડપતિ બનવાનો રોડમેપ! જાણો લાંબાગાળે સંપત્તિ બનાવવા માટે કયા ફંડમાં રોકાણ કરવું સૌથી બેસ્ટ?
    • 31-05-2026
    • Admin
  • Aishwarya Rai Parenting Tips : ઇન્ટરનેટ અને ફોન વિના ઐશ્વર્યા રાયે પુત્રી આરાધ્યાને આપ્યું અનોખું બાળપણ, દરેક માતા-પિતાએ જાણવા જેવી વાત
    • 31-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 31 મે 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-05-2026
    • Gujju News Channel
  • IPL Final 2026 : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા, 3000 પોલીસકર્મીઓ તૈનાત
    • 30-05-2026
    • Gujju News Channel
  • "અંબાલાલ પટેલની મોટી આગાહી: ૮-૯ જૂને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ધમરોળશે મેઘરાજા!"
    • 30-05-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us