• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે આજે મતદાન, ગરમીનો પારો 44 ડિગ્રીને થશે પાર

કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે આજે મતદાન, ગરમીનો પારો 44 ડિગ્રીને થશે પાર

11:08 AM April 26, 2026 Gujju News Channel Share on WhatsApp

આખા રાજ્યમાં આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે આજે દિવસ દરમિયાન ગરમીનું પ્રમાણ વધુ રહેવાની આગાહી કરવામાં આવી છે. આજે ગુજરાતના અનેક વિસ્તારમાં 44 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરવામાં આવી છે.



Gujarat Election 2026 Heatwave : ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મહત્વપૂર્ણ દિવસ છે. જ્યાં એકતરફ રાજ્યભરમાં મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઈને સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે અને આ માટે શહેરોથી લઈને ગામડાઓ સુધી મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો પોતાના વિસ્તારના વિકાસ માટે યોગ્ય પ્રતિનિધિ પસંદ કરવા મતદાન મથકો પર પહોંચી રહ્યા છે. લોકશાહીના આ તહેવારમાં દરેક નાગરિકનો મત ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે અને વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે તંત્ર તેમજ રાજકીય પક્ષો દ્વારા ખાસ પ્રયાસો કરવામાં આવ્યા છે.


► કાળઝાળ ગરમી વચ્ચે મતદાન


આજે રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. જેમાં અનેક વિસ્તારોમાં તાપમાન 43 થી 44 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. આવી ગરમી વચ્ચે મતદાન કરવું મતદારો માટે પડકારજનક બની શકે છે. છતાં પણ મતદારોમાં ઉત્સાહ ઓછો થયો નથી. ગરમીના કારણે મતદાન પર અસર ન પડે તે માટે રાજકીય પક્ષોએ ખાસ આયોજન કર્યું છે અને સવારે 11 વાગ્યા સુધી વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદારોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. મતદાન મથકો પર છાંયો, પંખા, પીવાનું પાણી અને ORS જેવી જરૂરી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આટલું જ નહીં પણ મતદારો પણ ગરમીની અસરથી બચવા માટે થઈને સવારના 7 વાગ્યાથી મતદાન કરવા માટે મતદાન મથકો પર પહોંચ્યા છે.


► વહેલી સવારમાં મતદાન કરવા મતદારોને અપીલ


તંત્ર દ્વારા મતદારોને ખાસ અપીલ કરવામાં આવી છે કે તેઓ કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને વહેલી સવારમાં જ મતદાન કરે. આથી ગરમીથી બચી શકાય અને સરળતાથી મતદાન કરી શકાય. ચૂંટણી માત્ર એક ફરજ નહીં પરંતુ અધિકાર પણ છે. જે લોકશાહી મજબૂત બનાવે છે. દરેક મતદારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પોતાના વિસ્તારના ભવિષ્ય માટે યોગ્ય નિર્ણય લેવો જરૂરી છે. રાજ્યભરમાં શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. જેથી મતદાન પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થાય.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gujarat Election 2026 Heatwave - Gujarat News Gujarat Voting Heatwave Local Body Elections 2026



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

અંબાલાલ પટેલની નવી આગાહી : ગુજરાતમાં ચોમાસું ક્યારે જામશે? અલ નીનોની અસરને લઈને પણ ચેતવણી

  • 13-06-2026
  • Gujju News Channel
  • એલોન મસ્ક બન્યા વિશ્વના પ્રથમ ટ્રિલિયોનેર, SpaceXના IPOએ કર્યો કમાલ
    • 13-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 14 જુન 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2026
    • Gujju News Channel
  • સોના-ચાંદીની ચમક ફીકી પડી પણ ETF માં આવ્યો ‘જંગી ઉછાળો’, રોકાણકારોમાં ભારે ઉત્સાહ
    • 12-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2026
    • Admin
  • ચૂંટણી પૂર્વે જ ભાજપે ગજવ્યું મેદાન! રાજુ શુક્લ, માનસિંહ પરમાર, જીતેન્દ્ર કણઝરીયા અને મુકેશ રાઠવા બિનહરીફ વિજેતા
    • 11-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિ ભવિષ્ય (12-06-2026): શુક્રવારે બની રહ્યો છે ખાસ યોગ, જાણો તમારી રાશિનું ભાગ્ય ચમકશે કે વધશે મુશ્કેલીઓ?
    • 11-06-2026
    • Admin
  • AI 171 Crash: અમદાવાદ પ્લેન ક્રેશ વરસી પર ખુલશે મોટું રહસ્ય! 260 લોકોના મોત પાછળ પાયલોટની ભૂલ કે પ્લેનની ખામી?
    • 11-06-2026
    • Gujju News Channel
  • 90ના દાયકાના ગીતો આજે પણ કેમ ગમે છે? જાણો તેનું વૈજ્ઞાનિક અને સંગીતમય કારણ
    • 10-06-2026
    • Gujju News Channel
  • બાજરી, મકાઈ, જુવારના ટેકાના ભાવ ખરીદીની મર્યાદા વધારાઈ - રાજ્ય સરકારનો નિર્ણય
    • 10-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us