• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • લાઈફ સ્ટાઈલ
  • ચોમાસામાં ધોયેલા કપડામાંથી વાસ આવે છે? તો આ ટિપ્સથી સ્મેલ ફ્રી થઇ જશે કપડા અને પહેરવાની મજા આવશે...

ચોમાસામાં ધોયેલા કપડામાંથી વાસ આવે છે? તો આ ટિપ્સથી સ્મેલ ફ્રી થઇ જશે કપડા અને પહેરવાની મજા આવશે...

04:38 PM July 07, 2023 admin Share on WhatsApp



In Monsoon Bad smell From Clothes : ચોમાસામાં અવિરત વરસાદ પડવાને લીધે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારેે રહે છે. આ ભેજને લીધે કપડામાંથી વાસ આવે છે. કપડામાંથી આવતી વાસને કારણે પહેરવા પણ આપણને ગમતા હોતા નથી. આ વાસને દૂર કરવા માટે લોકો જાતજાતની પ્રોડક્ટ્સ અને પાવડરનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ કેટલીક એવી ટિપ્સ છે જેની મદદથી તમે સરળતાથી કપડામાંથી આવતી વાસને દૂર કરી શકો છો. તો જાણો તમે પણ આ ઉપાયો વિશે અને કપડામાંથી આવતી વાસને દૂર કરો.

► ડિટરજન્ટ સાથે વિનેગરનો ઉપયોગ

વરસાદના વાતાવરણમાં કપડામાંથી વાસ વધારે આવે છે તો તમે ડિટરજન્ટ પાવડરની સાથે-સાથે વિનેગરનો ઉપયોગ કરો. સરકાથી કપડામાંથી વાસ નહીં આવે અને સ્મેલ ફ્રી થઇ જશે. સતત ભેજના કારણે કપડામાંથી વાસ વધારે છે. વાસ વધારે આવવાને કારણે બાજુની વ્યક્તિ સાથે વાત કરવામાં પણ શરમ આવતી હોય છે. આમ કરવાથી  બેક્ટેરિયા ફ્રી કપડા થઇ જાય છે.

clothes smell

 

► બેેકિંગ સોડામાં પલાળીને નિચવો

કપડામાંથી આવતી વાસને દૂર કરવા માટે તમે બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો છો. બેકિંગ સોડાને તમે પાવડરમાં મિક્સ કરો અને પછી પલાળીને નિચોવી લો. ત્યારબાદ સુકવો. આમ કરવાથી વાસ નહીં આવે અને કપડા સ્મેલ ફ્રી રહેશે. આ ઉપાયો તમે ચોમાસામાં અજમાવશો તો કપડામાંથી વાસ જતી રહેશે અને તમે પહેરી પણ શકશો.

આ પણ વાંચો: આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં મુશળધાર વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના...

► કપડાની વચ્ચે કપુર મુકો

વરસાદમાં તડકો બરાબર ના આવવાને કારણે કપડા પ્રોપર રીતે સુકાતા નથી. આ કારણે કપડામાંથી વાસ આવે છે. આમ, કપડા થોડા ઘણાં સુકાઇ ગયા હોય તો તમે ખાસ ધ્યાન એ રાખો કે વચ્ચે કપૂરની ગોળી મુકી દો. કપડાની વચ્ચે તમે કપૂર મુકો છો તો વાસ આવતી નથી અને સ્મેલ ફ્રી રહે છે. કપડામાં કપૂર મુકવાથી ગંધ આવતી નથી. કપૂરમાં એન્ટી ફંગલ ગુણ હોય છે જે તમને અનેક પ્રકારના સ્કિન ઇન્ફેક્શનથી બચાવે છે.

► કપડા સુકાઈ પછી તેના પર ડ્રાયર ફેરવો

વરસાદના વાતાવરણમાં કપડામાંથી આવતી વાસને દૂર કરવા માટે તમે ડ્રાયરનો પણ ઉપયોગ કરી શકો છો. કપડા જ્યારે થોડા સુકાઇ જાય એટલે તમે ખાસ કરીને થોડુ-થોડુ ડ્રાયર ફેરવો જેથી કરીને વાસ નહીં આવે અને કપડામાંથી ભેજ જતો રહેશે.

 

(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. ગુજ્જુ ન્યૂઝ ચેનલ આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)

(Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - જીવનશૈલી સમાચાર માહિતી



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

મિડલ ઇસ્ટ તણાવ વચ્ચે 200 ડોલર સુધી પહોચશે ક્રૂડ ઓઇલ?, નવી ચેતવણીથી વૈશ્વિક બજારોમાં હડકંપ

  • 27-03-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 માર્ચ 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-03-2026
    • Gujju News Channel
  • IPL 2026: બીજા ફેઝનું શેડ્યૂલ થયું જાહેર, 12 શહેરોમાં રમાશે તમામ મેચ; પ્લેઓફ અને ફાઈનલની તારીખ જાહેર ન કરી
    • 26-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 માર્ચ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-03-2026
    • Gujju News Channel
  • અમરેલીમાં કેજરીવાલની મોટી જાહેરાત, "ગુજરાતમાં 'આપ' ની સરકાર બની તો મહિલાઓના ખાતામાં આપીશું રૂ.1000"
    • 25-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 માર્ચ 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-03-2026
    • Gujju News Channel
  • જીવનમાં દિવ્યતા લાવતા ત્રિકાળ સંધ્યાના શ્લોક : દિવસના ત્રણ ચરણ માટેના ત્રણ શ્લોક | સ્વાધ્યાય પરિવાર | Trikal Sandhya Shlok
    • 25-03-2026
    • Gujju News Channel
  • શું ગુજરાત UCC લાગુ કરનાર બીજું રાજ્ય બનશે? વિધાનસભામાં બિલ રજૂ, જાણો UCC લાગુ થવાથી શું બદલાશે?
    • 24-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 માર્ચ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-03-2026
    • Gujju News Channel
  • અંબાલાલની આગાહી : આ તારીખથી 40થી 50ની કિમીની ઝડપે પવન સાથે ગુજરાતમાં ત્રાટકશે કમોસમી વરસાદ
    • 23-03-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us