GSEB Exam Time Table SSC and HSC : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે
GSEB releases Exam Time Table SSC and HSC : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ધોરણ-10ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી શરુ થશ અને 16 માર્ચ સુધી યોજાશે. ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી યોજાશે. જ્યારે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી શરુ થશે અને 13 માર્ચ સુધી યોજાશે.

26 ફેબ્રુઆરી- ગુજરાતી(પ્રથમ ભાષા)
28 ફેબ્રુઆરી – વિજ્ઞાન
4 માર્ચ – સામાજિક વિજ્ઞાન
6 માર્ચ – બેઝિક ગણિત
9 માર્ચ – સ્ટાન્ડર્ડ ગણિત
11 માર્ચ – અંગ્રેજી (દ્વિતીય ભાષા)
16 માર્ચ – હિન્દી અને સંસ્કૃત
26 ફેબ્રુઆરી – ભૌતિક વિજ્ઞાન
28 ફેબ્રુઆરી – રસાયણ વિજ્ઞાન
4 માર્ચ – જીવવિજ્ઞાન
6 માર્ચ – અંગ્રેજી (દ્વિતીય ભાષા)
7 માર્ચ – અંગ્રેજી (પ્રથમ ભાષા)
9 માર્ચ – ગણિત
11 માર્ચ – કોમ્પ્યુટર
12માર્ચ – ગુજરાતી (પ્રથમ ભાષા)
13 માર્ચ – ગુજરાતી (દ્વિતીય ભાષા)
26 ફેબ્રુઆરી – અર્થશાસ્ત્ર
28 ફેબ્રુઆરી – વાણિજ્ય વ્યવસ્થા
4 માર્ચ – નામાના મૂળતત્વો
5 માર્ચ – મનોવિજ્ઞાન
6 માર્ચ – સમાજશાસ્ત્ર
7 માર્ચ – ગુજરાતી અંગ્રેજી (દ્વિતીય ભાષા )
9 માર્ચ – આંકડાશાસ્ત્ર
10 માર્ચ – ગુજરાતી (પ્રથમ ભાષા )
11 માર્ચ – હિન્દી( દ્વિતીય ભાષા)
12 માર્ચ – સેક્રેટરી પ્રેક્ટિસ અને વાણિજ્ય પત્ર વ્યવહાર
13 માર્ચ – ભૂગોળ
14 માર્ચ- કોમ્પ્યુટર
16 માર્ચ – સંસ્કૃત પારસી અરબી
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા GUJCET 2026ની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. જેમાં આગામી 29 માર્ચ, 2026ના રવિવારે સવારે 10 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે પરીક્ષા યોજાશે. GUJCET 2026ની પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ આગામી સમયમાં જાહેર કરાશે. પરીક્ષા ગુજરાતી, અંગ્રેજી અને હિંદી ત્રણ માધ્યમમાં આપી શકાશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - GSEB releases Exam Time Table SSC and HSC : 10 And 11 Board Exam Time table
