• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • એન્ટરટેઇનમેન્ટ
  • Lust Stories 2: મૃણાલ ઠાકુરનો બોલ્ડ સીન ઈન્ટરનેટ પર લીક, વીડિયો જોઈને લોકો ચોંકી ઉઠ્યા...

Lust Stories 2: મૃણાલ ઠાકુરનો બોલ્ડ સીન ઈન્ટરનેટ પર લીક, વીડિયો જોઈને લોકો ચોંકી ઉઠ્યા...

08:42 PM July 01, 2023 admin Share on WhatsApp



નેટફ્લિક્સ(Netflix)ની જોરદાર ફિલ્મ 'લસ્ટ સ્ટોરીઝ 2' (Lust Stories 2) 29 જૂને રિલીઝ થઈ છે. આ ફિલ્મ જોયા બાદ લોકોએ પોતાના રિવ્યુ અને રિએક્શન પણ આપવાનું શરૂ કરી દીધું છે. આ ફિલ્મ રિલીઝ થયા બાદ સતત ચર્ચામાં રહી છે. 'લસ્ટ સ્ટોરીઝ 2'ની કેટલીક ક્લિપ્સ ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. દરમિયાન, એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ફિલ્મના એક્ટર અંગદ બેદી સાથે 'લસ્ટ સ્ટોરીઝ 2'ની અભિનેત્રી મૃણાલ ઠાકુરનો લવ મેકિંગનો સીન વાયરલ થઈ રહ્યો છે. 

mrunal thakur lust stories 2 video

વીડિયોમાં મૃણાલ ઠાકુરનો બોલ્ડ અવતાર જોઈને લોકોનો પણ પરસેવો છૂટી ગયો છે.

This scene of Mrinal Thakur is trending on twitter 😍🔥#MrunalThakur #ghostories #LustStories2 pic.twitter.com/rOxgAvkpHW

— Asad Mahmood (@Asad889908) June 21, 2023

mrunal thakur in lust stories 2

Whattaaa sensual sizzling romance🤤🤤🤤🤤🤤🤤 #Tamanna

Lucky boyyy #VijayVerma extradinary weekend aheadddd#TamannaahBhatia #LustStories2 pic.twitter.com/6uZhxEATGJ

— Wild_Hunter (@Hunter_Wild8) June 29, 2023

મૃણાલ ઠાકુર અને અંગદ બેદીનો આ લવ મેકિંગ વીડિયો ઓનલાઈન લીક થયા બાદ ઈન્ટરનેટ પર ખળભળાટ મચી ગયો છે. ઘણા લોકોએ મૃણાલ ઠાકુરને લસ્ટ સ્ટોરિઝની કિયારા અડવાણી સાથે સરખાવી રહ્યા છે. મૃણાલ પહેલા કિયારા અડવાણીએ કરણ જોહરની 'લસ્ટ સ્ટોરીઝ'માં તેના ઓર્ગેસ્મિક સીનથી બધાને ચોંકાવી દીધા હતા. મૃણાલ સાથે ફિલ્મ 'લસ્ટ સ્ટોરીઝ 2'ના તમન્ના ભાટિયા અને વિજય વર્માના અતરંગ દ્રશ્યો પણ ઇન્ટરનેટ પર સામે આવ્યા છે.

mrunal thakur in lust stories 2

Just a reminder before #LustStories2.
No one can top this scene.
wat do you think ???#MrunalThakur #ghostories #LustStories2 #LustStories2OnNetflix #Tammanabhatia #SPY #SPYMovie #kiaraadvanihot #Tamannaah #TamannahBhatia #KeerthySuresh

follow -- @Ak______tweets pic.twitter.com/PSqOmRCukz

— Katta.Anilkumar (@Ak______tweets) June 29, 2023

મૃણાલ ઠાકુર ઉપરાંત આ ફિલ્મમાં તમન્ના ભાટિયાના હોટ અને કિસિંગ સીન્સ પણ વાયરલ થઈ રહ્યા છે. વાયરલ થઈ રહેલા આ સીન્સમાં રસપ્રદ વાત એ છે કે ફિલ્મમાં તમન્ના ભાટિયા અને વિજય વર્માની કેમેસ્ટ્રી પણ લોકોને પસંદ આવી છે. આ ફિલ્મમાં કાજોલ, નીના ગુપ્તા અને તિલોટેમ શોમ પણ મુખ્ય ભૂમિકામાં છે.

(Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Entertainment News In Gujarati



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

વિષ્ણુ સહસ્ર પાઠ ગુજરાતીમાં , જાણો તેના ફાયદા, મહત્વ અને કેવી રીતે પાઠ કરવો ? | Vishnu Sahastra Namavali Gujarati

  • 15-03-2026
  • Gujju News Channel
  • માર્ક ઝકરબર્ગની Meta કંપનીમાં AI મચાવશે હાહાકાર, 15,000 થી વધુ લોકોની નોકરી પર જોખમ
    • 14-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 માર્ચ 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-03-2026
    • Gujju News Channel
  • કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી, ખેડૂતો તારીખ નોંધી લે
    • 14-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 માર્ચ 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-03-2026
    • Gujju News Channel
  • છૂટક દૂધ વેચનાર પર થઇ શકે છે કાર્યવાહી, હવે FSSAI રજિસ્ટ્રેશન જરુરી- વાંચો સંપૂર્ણ વિગત
    • 13-03-2026
    • Gujju News Channel
  • મિડલ ઈસ્ટમાં યુદ્ધની અસર... ભારતમાં મોંઘવારી વધી, આ વસ્તુઓના ભાવમાં થયો વધારો
    • 12-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 માર્ચ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-03-2026
    • Gujju News Channel
  • કુંભ મેળાની વાયરલ ગર્લ મોનાલિસાએ મુસ્લિમ પ્રેમી સાથે કર્યા લગ્ન, પરિવારમાં ભારે રોષ
    • 12-03-2026
    • Gujju News Channel
  • અમદાવાદમાં મહિનામાં 10 હિંદુ યુવતીઓ મુસ્લિમ યુવકો સાથે લગ્ન કર્યાં, મુખ્ય રજિસ્ટ્રાર કચેરીમાં નોંધાયા
    • 12-03-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us