• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • એન્ટરટેઇનમેન્ટ
  • Bollywood / લસ્ટ સ્ટોરી-2 જોતા સમયે કોઈ રૂમમાં આવી જાય તો શું કરવું? જાણો તમન્ના ભાટિયાએ શું કહ્યું..?

Bollywood / લસ્ટ સ્ટોરી-2 જોતા સમયે કોઈ રૂમમાં આવી જાય તો શું કરવું? જાણો તમન્ના ભાટિયાએ શું કહ્યું..?

01:38 PM June 28, 2023 admin Share on WhatsApp



Lust Stories 2 Tamannaah Bhatia: ચાર વર્ષ પછી નેટફ્લિક્સ (Netflix) પર લસ્ટ સ્ટોરીઝની બીજી સીઝન આવી રહી છે. લસ્ટ સ્ટોરીઝ 2, 29 જૂનથી સ્ટ્રીમ થવા જઈ રહી છે, જેમાં તમન્ના ભાટિયા, વિજય વર્મા, કાજોલ, નીના ગુપ્તા જેવા સ્ટાર્સ જોવા મળશે. રિલીઝના બે દિવસ પહેલા તેનો એક પ્રોમો વીડિયો સામે આવ્યો છે. નેટફ્લિક્સે મંગળવારે એક નવો પ્રોમો વિડિયો રિલીઝ કર્યો છે. વીડિયોની શરૂઆત તમન્ના અને વિજય વચ્ચેના ઈન્ટિમેટ સીનથી થાય છે. વીડિયોમાં આગળ, તમન્ના કહી રહી છે કે લસ્ટ સ્ટોરીઝ 2 જોતી વખતે જો કોઈ તમારા રૂમમાં પ્રવેશ કરે તો તમારે શું કરવું જોઈએ.

tamanna on lust stories

તમન્ના ભાટિયાએ શું કહ્યું ?

તમન્ના ભાટિયા કહે છે કે, જો કોઈ રૂમમાં પ્રવેશ કરે તો ગભરાવાની અને લસ્ટ સ્ટોરીઝ 2 ને પોઝ કરવાની જરૂર નથી. એમાં માત્ર લસ્ટ જ નથી, એ સિવાય પણ ઘણું બધું છે. જેમ કે નાટક છે, રોમાંસ છે, માતાનો પ્રેમ છે, દાદીમાનો પ્રેમ છે, એક્સનો પ્રેમ છે, બાઈનો પ્રેમ છે.

તમન્ના આગળ કહે છે કે, તેની પાસે બધું જ છે. નામ પર ન જાઓ, પરંતુ આ સીરીઝ બધાને બતાવો. તે કહે છે, “શું થશે, તોફાન આવશે, આકાશ ફાટી જશે, વાઈફાઈ બંધ થઈ જશે, નહીં ને, જો તમે વધુ ટેન્શન લેશો તો તમારા માથા પર એબ્સ આવશે.”

tamanna bhatia on lust stories in gujarati

લસ્ટ સ્ટોરીઝમાં આ સ્ટાર્સ મળશે જોવા 
લસ્ટ સ્ટોરીઝ 2 માં તમન્ના ભાટિયા, વિજય વર્મા, કાજોલ અને નીના ગુપ્તા ઉપરાંત અન્ય ઘણા સ્ટાર્સ પણ છે. જેમ કે- કુમુદ મિશ્રા, અમૃતા સુભાષ, અંગદ બેદી અને મૃણાલ ઠાકુર. આ સીરીઝનું નામ નેટફ્લિક્સની પોપ્યુલર સીરીઝમાં સામેલ છે. તમને જણાવી દઈએ કે, વિજય અને તમન્ના એકબીજાના એક્સ લવર્સના રોલમાં જોવા મળે છે.

તેની પ્રથમ સીઝન વર્ષ 2018માં આવી હતી, જેમાં કિયારા અડવાણી, રાધિકા આપ્ટે, ​​ભૂમિ પેડનેકર અને વિકી કૌશલ જેવા સ્ટાર્સ જોવા મળ્યા હતા. લોકોને પહેલી સીઝન ઘણી પસંદ આવી હતી. આ સાથે જ બીજી સિઝન પણ દસ્તક આપવા આવી રહી છે.

Home Page

આજના તાજા ગુજરાતી સમાચાર gujarati news - Get latest and breaking gujarati news about આજના તાજા ગુજરાતી સમાચાર - gujju news channel - બૉલીવુડ સમાચાર - મનોરંજન સમાચાર 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

53 રૂપિયા પ્રાઈસ બેન્ડ, પ્રીમિયમ પર GMP, 5 ઓગસ્ટે દાવ લગાવવા માટે ઓપન થશે IPO

  • 02-08-2026
  • Gujju News Channel
  • મિત્રો... નહીં હવે હાય ફ્રેન્ડ્સ! જંતર-મંતર પર Gen-Z આંદોલન બાદ કેમ બદલાઈ PM મોદીની વાત કરવાની રીત?
    • 02-08-2026
    • Gujju News Channel
  • અનંત અંબાણી પછી હાર્દિક પંડ્યા પણ પહોંચ્યો વેંકટેશ્વર ભગવાનના ધામ, વાળ અર્પણ કર્યા, લોકો તિરુપતિમાં કેમ મુંડન કરે છે? જાણો કથા
    • 02-08-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ફરી વરસાદી એલર્ટ! જાણો આગામી 5 દિવસ ક્યાં જિલ્લામાં મેઘરાજા સવારી લઈને પહોંચશે?
    • 27-07-2026
    • Gujju News Channel
  • સોનમ વાંગચુકનો કેન્દ્રને ભાવુક પત્ર : "સરકાર ખાતરી આપે તો હું ભૂખ હડતાળ સમાપ્ત કરીશ"
    • 22-07-2026
    • Gujju News Channel
  • હવે વાહન માલિકીની તબદીલી માટે પરિવહન પોર્ટલ પર આધાર લિંક કરવું ફરજિયાત
    • 20-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુલાઈ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-07-2026
    • Gujju News Channel
  • વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો કેવો અને ક્યારે પડશે વરસાદ
    • 12-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 જુલાઈ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-07-2026
    • Gujju News Channel
  • ઓસ્ટ્રેલિયા સાથે ભારતની ઐતિહાસિક યુરેનિયમ ડીલ, ઊર્જા ક્ષેત્રે બદલાશે ગેમ
    • 09-07-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us