
ભારત દ્વારા ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું ત્યારથી પાકિસ્તાન ગભરાટમાં છે. આ જ કારણ છે કે તે ભારત પર હુમલો કરવાના નિષ્ફળ પ્રયાસો કરી રહ્યું છે. આ બધાની વચ્ચે સોનાના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે ત્યારે આજે સોનાનો ભાવ ઘટી ગયો છે.
Gold price Today in India Gujarat : પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે સોનાના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે ત્યારે આજે સોનાના ભાવમાં ફરી ઘટાડો નોંધાયો છે. આજે 24 કેરેટ સોનાના ભાવ 98,350ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 90,240ની આસપાસ જોવા મળ્યો છે.
આજે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવમાં અધધ વધારો થયો છે આજે 24 કેરેટ સોનાનો ભાવ 98,490 પર પહોચ્યોં છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 90,290ની આસપાસ જોવા મળી રહ્યો છે. જ્યારે આજે મુંબઈ, કોલકાતા અને બેંગ્લુરુ જેવા શહેરોમાં આજે 24 કેરેટ સોનાની કિંમત 98,340 રુપિયા પર પહોંચી છે તેમજ 22 કેરેટ સોનાનો ભાવ 90,140 રુપિયા પર છે. એ જ રીતે આજે ગુજરાતમાં સોના ભાવની વાત કરીએ તો આજે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં આજે સોનું 98,390 રુપિયા પર છે જ્યારે 22 કેરે ટો સોનાનો ભાવ 90,190 રુપિયા પર પહોંચ્યો છે.
સોનાની શુદ્ધતા ઓળખવા માટે આંતરરાષ્ટ્રીય માનકીકરણ સંગઠન દ્વારા હોલ માર્ક્સ આપવામાં આવે છે. 24 કેરેટના સોનાના દાગીના પર 999, 23 કેરેટમાં 958, 22 કેરેટમાં 916, 21 કેરેટમાં 875 અને 18 કેરેટમાં 750 લખેલું હોય છે. મોટાભાગનું સોનું 22 કેરેટમાં વેચાય છે જ્યારે કેટલાક લોકો 18 કેરેટનો પણ ઉપયોગ કરે છે. કેરેટ 24 થી વધુ ન હોઈ શકે અને કેરેટ જેટલું ઊંચું હશે, તેટલું શુદ્ધ સોનું હશે.
ચાંદીની વાત કરીએ તો, આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. ગઈકાલે શુક્રવારે ચાંદીનો ભાવ 98,000ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો જે બાદ આજે ચાંદીના ભાવમાં વધારો નોંધાયો છે આજે શનિવારે ચાંદીનો ભાવ 98,900 પર ટ્રેડ કરી રહ્યો છે.
ભારત દ્વારા ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું ત્યારથી પાકિસ્તાન ગભરાટમાં છે. આ જ કારણ છે કે તે ભારત પર હુમલો કરવાના નિષ્ફળ પ્રયાસો કરી રહ્યું છે. પાકિસ્તાને શનિવારે સવારે સતત ચોથા દિવસે ડ્રોન અને મિસાઇલોથી ભારત પર હુમલો કર્યો છે. જમ્મુ-કાશ્મીરના પઠાણકોટ અને શ્રીનગર એરબેઝમાં જોરદાર વિસ્ફોટો સંભળાયા હતા. આ સાથે, ઘણી જગ્યાએ ડ્રોન પર હુમલો કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel ,today gold price in ahmedabad - 24 carat gold price in ahmedabad today - today gold price in ahmedabad, 22 carat - gold price in ahmedabad live - aaj no sona no bhav suchi , current gold price in ahmedabad - what is the price of gold today in ahmedabad - what is the price of gold today - happy dhanteras - dhanteras muhurat 2023 - સોનાનો ભાવ આજે અમદાવાદ - આજનો સોનાનો ભાવ - 10 ગ્રામ સોનાના ભાવ - 1 તોલા સોનાનો ભાવ આજે - 24 કેરેટ સોનાનો ભાવ - આજનો સોનાનો ભાવ ગુજરાતમાં - Today Gold Silver Price In Ahmedabad, Gujarat