• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • ગુજરાતમાં સતત બીજા દિવસે માવઠું, અનેક જિલ્લામાં કરા સાથે વરસાદ તૂટી પડ્યો

ગુજરાતમાં સતત બીજા દિવસે માવઠું, અનેક જિલ્લામાં કરા સાથે વરસાદ તૂટી પડ્યો

06:13 PM May 05, 2025 Gujju News Channel Share on WhatsApp

રાજકોટ, બોટાદ, ભાવનગર સહિતના વિસ્તારોમાં કમોસમી મુસીબત સમાન વરસાદ વરસ્યો છે.



ભરઉનાળે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ત્યારે ખેડૂતોમાં ચિંતા વધી છે તો બીજી તરફ કાળઝાળ ગરમીથી લોકોને થોડી રાહત મળી છે. રાજકોટ, બોટાદ, ભાવનગર સહિતના વિસ્તારોમાં કમોસમી મુસીબત સમાન વરસાદ વરસ્યો છે.


► રાજકોટના વિવિધ વિસ્તારમાં વરસાદ


રાજકોટ શહેરના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. યાજ્ઞિક રોડ, મવડી અને લોધિકા, રેસકોર્સ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે, વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. રાજકોટના વિંછીયામાં કરા સાથે વરસાદ ખાબક્યો છે. હીગોળગઢ,અમરાપુર,લાલાવદર સહિત વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો ખેડૂતના પાકને નુકસાની ભીતિ સેવાઈ રહી છે.


Gujarat Forecast For May Month - Rain Forecast  For Gujarat - Paresh Goswami Agahi - havaman Agahi


► બોટાદમાં ગાજવીજ સાથે વરસાદ


બોટાદ શહેરમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો હતો. સતત બીજા દિવસે મેઘરાજાનું આગમન થયું હતું... શહેરના હવેલી ચોક, પાળીયાદ રોડ, જ્યોતિગ્રામ સર્કલ, ભાવનગર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વરસાદ થતાં ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.


► ભાવનગરમાં ભર ઉનાળે વરસાદ


ભાવનગર જિલ્લાના અનેક સ્થળોએ ગાજવીજ સાથે માવઠું પડ્યું છે. ભાલ પંથકના ચોગઠ, ચમારડી, પાળીયાદ, સવાઈનગર વિસ્તારમાં માઠિયા સહિતના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gujarat Forecast For May Month - Rain Forecast  For Gujarat - Paresh Goswami Agahi - havaman Agahi



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 16 જુન 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 15-06-2025
  • Gujju News Channel
  • ગુજરાતમાં ચોમાસાની તોફાની શરૂઆત ! અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ, વીજળી પડતા 5નાં મોત 7 લોકો ઘાયલ
    • 15-06-2025
    • Admin
  • કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત : ચાર ધામ હેલિકોપ્ટર સેવા બંધ કરાઈ
    • 15-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-06-2025
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us