• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • ગોંંડલમાં તણાવભરી સ્થિતિ : ગણેશ જાડેજા અને અલ્પેશ કથીરિયાના સમર્થકો વચ્ચે ઘર્ષણ, કારના કાચ તૂટ્યાં...

ગોંંડલમાં તણાવભરી સ્થિતિ : ગણેશ જાડેજા અને અલ્પેશ કથીરિયાના સમર્થકો વચ્ચે ઘર્ષણ, કારના કાચ તૂટ્યાં...

02:07 PM April 27, 2025 Gujju News Channel Share on WhatsApp

Gondalમાં તણાવભરી સ્થિતિઃ ગણેશ ગોંડલ અને કલ્પેશ કથિરિયાના સમર્થક વચ્ચે ઘર્ષણ, અલ્પેશ કથીરિયાએ કહ્યું- આ ગોંડલ નથી મિર્ઝાપુર છે તો જયરાજસિંહ બોલ્યા- તમે અણવર ન બનો આગામી ચૂંટણીઓમાં વરરાજા બનીને આવો



Gondal Controversy : ગોંડલમાં સામાજિક અને રાજકીય ઘમાસાણ શરૂ થયું છે. જેને લઈને આજે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા અને જીગીશા પટેલની મુલાકાતને લઈને શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ મુલાકાત સુલતાનપુરની જનાક્રોશ સભામાં ગણેશ જાડેજાએ આપેલા પડકારને પગલે યોજાઈ. ગોંડલ શહેરમાંઅલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવીયા આશાપુરા મંદિર ખાતે દર્શન કરવા આવી પહોચ્યા છે. દર્શન બાદ ગોંડલમાં પ્રવેશ કર્યો હતો. આશાપુરા મંદિર બાદ અક્ષર મંદિર ખાતે દર્શન કર્યા હતા.


► Gondalમાં જાતિવાદના ઝેરથી વિવાદ વકર્યો 


ગોંડલમાં અલ્પેશ કથીરિયાના આગમનથી વાતાવરણ ગરમ બન્યું છે જેમાં અલ્પેશ કથીરિયાના વિરોધ માટે ગણેશ જાડેજા રસ્તા પર ઉતર્યા છે,ગણેશના સમર્થકોએ અલ્પેશના કાફલા પર હુમલો કરી કારના કાચ તોડયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે,ગણેશ જાડેજાનું કહેવું છે કે,ગોંડલની જનતા અમારી સાથે છે અને અમે અમારો વિરોધ નોંધાવી રહ્યાં છીએ,તો ગણેશ જાડેજાએ તોડફોડને  શાંતિપૂર્ણ વિરોધ ગણાવ્યો છે.



​​​​► ધાર્મિક માલવિયાની ગાડીનો કાચ ફોડ્યો


આ દરમિયાન ધાર્મિક માલવિયાની ગાડીનો કાચ ફોડવામાં આવ્યો છે. વિરોધ પ્રદર્શનકારીઓએ કાચ ફોડ્યો હોવાનું જાણવા મળ્યું છે. વિરોધી પ્રદર્શનકારીઓ અને અલ્પેશ કથીરિયાના સમર્થકો સામસામે આવી ગયા હતા. 



► અલ્પેશ કથીરિયા ફેસબુકમાં મુકેલી પોસ્ટમાં શું લખ્યું હતું?


અમે ગોંડલ ફરવા આવી રહ્યા છીએ. ગોંડલમાં ફરીશું, ચા પીશુ. ગાંઠીયા ખાઇશુ અને મંદિરોમાં દર્શન કરીશું. ગોંડલમાં લોકશાહી કેવી છે તે જાણીશું.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Follow Us On google News Gujju News Channel for latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News Samachar Gujju News Channel | Latest Gujarati News Samachar On Twitter Gujju News Channel | Latest Gujarati News Samachar On Facebook Gujju News Channel - Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gondal Ganesh Jadeja And Alpesh Kathiriya Controversy - Jigisha Patel In Gondal - Politics And Cast Controversy in Gondal Rajkot



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 16 જુન 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 15-06-2025
  • Gujju News Channel
  • ગુજરાતમાં ચોમાસાની તોફાની શરૂઆત ! અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ, વીજળી પડતા 5નાં મોત 7 લોકો ઘાયલ
    • 15-06-2025
    • Admin
  • કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત : ચાર ધામ હેલિકોપ્ટર સેવા બંધ કરાઈ
    • 15-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-06-2025
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us