• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • પહેલગામ હુમલા પર પીએમ મોદીની ગર્જના : કહ્યું, "દેશના દુશ્મનોએ વિચાર્યું નહિ હોય તેવી સજા આપીશું, માટીમાં ભેળવવાનો સમય આવી ગયો"

પહેલગામ હુમલા પર પીએમ મોદીની ગર્જના : કહ્યું, "દેશના દુશ્મનોએ વિચાર્યું નહિ હોય તેવી સજા આપીશું, માટીમાં ભેળવવાનો સમય આવી ગયો"

06:44 PM April 24, 2025 Gujju News Channel Share on WhatsApp

પીએમ મોદીએ કહ્યું કે હું સ્પષ્ટ કહું છું કે જે આતંકવાદીઓએ આ હુમલો કર્યો છે અને જેમણે તેનું કાવતરું ઘડ્યું છે તેમને તેમની કલ્પના કરતાં પણ મોટી સજા મળશે.



PM Modi On Pahalgam Attack: પીએમ નરેન્દ્ર મોદીએ પંચાયતી રાજ દિવસ નિમિત્તે બિહારના મધુબની જિલ્લામાં એક સરકારી કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન પીએમ મોદીએ સૌપ્રથમ પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપીને મૌન પાળ્યું હતું. પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું કે આતંકવાદીઓને તેમણે વિચાર્યું પણ નહિ હોય તેવી સજા મળશે.


► ભારતની આત્મા પર હુમલો - પીએમ મોદી


પીએમ નરેન્દ્ર મોદીએ કાર્યક્રમને સંબોધિત કરતાં પીએમ મોદીએ કહ્યું કે 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ નિર્દોષ નાગરિકોની જે ક્રૂરતાથી હત્યા કરી તેનાથી આખો દેશ દુઃખી છે. આખો દેશ તમામ પીડિત પરિવારોની સાથે ઉભો છે. આતંકવાદી હુમલામાં કોઈએ પોતાનો પુત્ર ગુમાવ્યો છે, કોઈએ ભાઈ તો કોઈએ પોતાના જીવનસાથી. દેશના દુશ્મનોએ ફક્ત નિઃશસ્ત્ર પ્રવાસીઓ પર જ નહિ, ભારતની આત્મા પર હુમલો કરવાની હિંમત કરી છે.


► વિચાર્યું પણ નહિ હોય તેવી સજા મળશે - પીએમ મોદી


પીએમ મોદીએ કહ્યું કે હું સ્પષ્ટ કહું છું કે જે આતંકવાદીઓએ આ હુમલો કર્યો છે અને જેમણે તેનું કાવતરું ઘડ્યું છે તેમને તેમની કલ્પના કરતાં પણ મોટી સજા મળશે. આ લોકોને ચોક્કસ સજા મળશે. હવે આતંકવાદીઓની થોડી વધેલી બચેલી જમીનને પણ માટીમાં ભેળવવાનો સમય આવી ગયો છે. આ લોકોએ તેના વિશે વિચાર્યું પણ નહીં હોય. અમે આવી સજા આપીશું.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Pahalgam Attack - pm modi



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 16 જુન 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 15-06-2025
  • Gujju News Channel
  • ગુજરાતમાં ચોમાસાની તોફાની શરૂઆત ! અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ, વીજળી પડતા 5નાં મોત 7 લોકો ઘાયલ
    • 15-06-2025
    • Admin
  • કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત : ચાર ધામ હેલિકોપ્ટર સેવા બંધ કરાઈ
    • 15-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-06-2025
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us