• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • યોજના-ભરતી
  • India Post Recruitment 2025 : ઇન્ડિયન પોસ્ટમાં 10 પાસ માટે સીધી ભરતી, આજથી ફોર્મ ભરાવવાના શરૂ...

India Post Recruitment 2025 : ઇન્ડિયન પોસ્ટમાં 10 પાસ માટે સીધી ભરતી, આજથી ફોર્મ ભરાવવાના શરૂ...

09:38 PM February 11, 2025 Gujju News Channel Share on WhatsApp

Gujarat Post GDS Recruitment 2025 , ગુજરાત પોસ્ટ ભરતી 2025: ઈન્ડિયા પોસ્ટ દ્વારા બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (BPM) અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (ABPM)/ડાક સેવકના કુલ 21,413 પદ પર ભરતી કરવામાં આવી રહી છે. ત્યારે આ પદ માટે ગુજરાત રાજ્યમાં કુલ 2034 પોસ્ટ માટે ભરતી થઈ રહી છે. ત્યારે જાણો આ ભરતીને લઈને નોટિફિકેશન, ઓનલાઈન અરજી પ્રક્રિયા, વેકેન્સી બ્રેક અપ, પગાર, પસંદગી પ્રક્રિયા અને અન્ય વિગતો.



India Post GDS Recruitment 2025 : ધોરણ 10 પાસ માટે ભરતી 2025 આવી ગઈ છે. જે ઉમેદવારોએ 10 પાસ કર્યું છે તેની માટે સરકારી નોકરી મેળવવાની સારી તક આવી છે. ગુજરાત પોસ્ટ વિભાગમાં Branch Postmaster (BPM), Assistant Branch Postmaster (ABPM) અને Dak Sevaksની 1203 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. ઈન્ડિયા પોસ્ટની GDS પોસ્ટ્સ માટે અરજી કરવા માટે તમારે સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે. ભારતીય પોસ્ટ વિભાગની સત્તાવાર વેબસાઇટનું એડ્રેસ છે - indiapostgdsonline.gov.in. અહીંથી તમે ન માત્ર અરજી કરી શકો છો પરંતુ આ પોસ્ટ્સ વિશે વિગતવાર માહિતી પણ મેળવી શકો છો. | India Post Recruitment 2024, Notification, Online Form, Age Limit, Date, Check More Details


► ધોરણ 10 પાસ માટે ભરતી 2025 | Post BPM/ABPM Recruitment 2025


ભરતી ગુજરાત પોસ્ટ વિભાગ
કુલ જગ્યાઓ 1203
પોસ્ટનું નામ ABPM, BPM, Dak Sevak
અરજી તારીખ 10/02/2025
છેલ્લી તારીખ 03/03/2025

► પગાર ધોરણ |  BPM/ABPM Salary


ગુજરાત પોસ્ટ ઓફિસ ભરતીની જાહેરાતમાં જણાવ્યા મુજબ ધોરણની વાત કરીએ તો BPM ની પોસ્ટ માટે રૂપિયા 12,000/- રૂપિયા 29,380/-, તેમજ ABPM અને ડાક સેવક ની પોસ્ટ માટે રૂપિયા 10,000- થી 24,470/-, વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચવી.


► ગુજરાત પોસ્ટ ભરતી વય મર્યાદા


ગુજરાત પોસ્ટના નોટિફિકેશનમાં જણવ્યા મુજબ મિનિમમ 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ નકી કરવામાં આવી છે.

*વય મર્યાદામાં નીચે પ્રમાણે છૂટછાટ મળશે*

કેટેગરી વય મર્યાદામાં છૂટછાટ
Schedule Caste/Scheduled Tribe (SC/ST) 5 વર્ષ
Other Backward Classes (OBC) 3 વર્ષ
Economically Weaker Sections (EWS) છૂટછાટ નથી
Persons with Disabilities (PwD) 10 વર્ષ
Persons with Disabilities (PwD) + OBC 13 વર્ષ
Disabilities (PwD) + SC/ST 15 વર્ષ

► શૈક્ષણિક લાયકાત | Educational Qualification


ગ્રામીણ પોસ્ટ સેવક જગ્યાઓ માટે કોઈ પણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ 10 ગણિત અને અંગ્રેજી વિષય સાથે પાસ હોવા જોઈએ. તેની સાથે કોમ્પ્યુટર પર કામ કરવાનુ નોલેજ અને સાઇકલ ચલાવતા પણ આવડવું જોઈએ. વય મર્યાદાની વાત કરી તો, આ માટે 18 થી 40 વર્ષ નક્કી કરવામાં આવી છે. અનામત વર્ગના ઉમેદવાર માટે વય મર્યાદામાં નિયમ અનુસાર છૂટ મળશે.


► પસંદગી પ્રક્રિયા | Selection Process


ગ્રામીણ પોસ્ટ સેવકની ભરતી ધોરણ 10ના મેરિટ આધારે થાય છે. તે સિવાય કોઈપણ પ્રકારની લેખિત પરીક્ષા કે ઈન્ટરવ્યું વગેરે નહીં હોય. મેરિટ લિસ્ટમાં નામ આવ્યા બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે.


► ગુજરાત પોસ્ટ ભરતી માટે કેવી રીતે અરજી કરવી? | How To Apply for post bharati 2025 


• સૌપ્રથમ ગુજરાત પોસ્ટ દ્વારા જાહેર કરેલ નોટિફિકેશન વાંચવું ત્યાર પછી જ અરજી કરવી.

• જાહેરાત વાંચ્યા પછી તમારે https://indiapostgdsonline.gov.in/ ની વેબસાઈટ પર જવું.

• ત્યાર બાદ રજીસ્ટ્રેશન પર ક્લિક કરી સંપૂર્ણ ફોર્મ ભરવું.

• રજીસ્ટ્રેશન કર્યા પછી તમારે એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવું, એપ્લાય ઓનલાઇન પર ક્લિક કરશો એટલે તમારી સામે જે ફોર્મ આવે તેને ભરવાનું રહેશે. (FIILL)

• ત્યાર બાદ તમારે અરજી ફી ભરવાની રહેશે તે અરજી ફી ભર્યા બાદ તમારે પ્રિન્ટ આઉટ કાઢી લેવી.


ઓફિશિયલ નોટિફિકેશન Download
ફોર્મ ભરવાની વેબસાઈટ Apply Here

Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - India Post Recruitment 2025 , india post gds Vacancy 2025 online Bharati gujarati - ઈન્ડિયા પોસ્ટલ ગ્રામીણ ડાક સેવક (જીડીએસ)ની બમ્પર પોસ્ટ માટે ભરતીની જાહેરાત - Indian Post Office Recruitment 2025 - Post Recruitment 2025 - India Post bharti 2025 - પોસ્ટમાં ભરતી 2025 - indian post Vaccancy 2025 10th pass bharti - India Post Recruitment 2025, Notification, Online Form, Age Limit, Date, Check More Details



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 16 જુન 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 15-06-2025
  • Gujju News Channel
  • ગુજરાતમાં ચોમાસાની તોફાની શરૂઆત ! અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ, વીજળી પડતા 5નાં મોત 7 લોકો ઘાયલ
    • 15-06-2025
    • Admin
  • કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત : ચાર ધામ હેલિકોપ્ટર સેવા બંધ કરાઈ
    • 15-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-06-2025
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us