• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • યોજના-ભરતી
  • IOCL Recruitment 2025 : ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનમાં આવી બમ્પર ભરતી, Apply Online અહીં વાંચો સંપૂર્ણ વિગતો

IOCL Recruitment 2025 : ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનમાં આવી બમ્પર ભરતી, Apply Online અહીં વાંચો સંપૂર્ણ વિગતો

02:10 PM February 07, 2025 Gujju News Channel Share on WhatsApp

IOCL Recruitment 2025: IOCLમાં જુનિયર ઓપરેટર-એટેન્ડન્ટની ભરતી જાહેર. IOCLની સત્તાવાર વેબસાઈટ iocl.com પર જઈને અરજી કરી શકે છે.



ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)એ 2025 માટે Junior Operator, Junior Attendant, Junior Business Assistant ભરતી માટે નવી જાહેરાત બહાર પાડી છે. આ ભરતીમાં કુલ 246  જગ્યાઓ માટે ઉમેદવારોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ એક શ્રેષ્ઠ તક છે, જેમાં ઉમેદવારોને વ્યવસાયિક કુશળતા પ્રાપ્ત કરવાની અને તેમના કેરિયર માટે અવસરો વધારવાની તક મળશે. આ ભરતીને સમગ્ર ભારતમાં ખુલ્લી રાખવામાં આવી છે અને અરજી કરવા માટેનો અંતિમ સમય 23 ફેબ્રુઆરી 2025 છે.


►IOCL Recruitment 2025 - ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડમાં ભરતી 2025 


Recruitment Organization Indian Oil Corporation Limited
Post Name Junior Operator, Junior Attendant, Junior Business Assistant
Total Vacancies 246
Apply Mode Online
Apply Last Date 23 February 2025
Official Website iocl.com

► ઉંમર મર્યાદા - Age Limit


- 18-26 Years. (As on 31.01.2025)


► શૈક્ષણિક લાયકાત - Educational Qualification


- જુનિયર ઓપરેટર -  10 પાસ + ITI + 1 વર્ષનો અનુભવ

- જુનિયર એટેન્ડન્ટ - 12 પાસ  

- જુનિયર બિઝનેસ એટેન્ડન્ટ - ગ્રેજ્યુએટ + 1 વર્ષનો અનુભવ


► ફોર્મ ભરવાની ફી - Application Fee


જનરલ/ OBC/ EWS Rs. 300
SC/ ST/ PWD Rs. 0/-
Mode of Payment Online

► પસંદગી પ્રક્રિયા - Selection Process


- લેખિત પરીક્ષા - Written Test

- શારિરીક કસોટી -  Skill/Proficiency/Physical Test

- ડોક્યુમેન્ટ વેરિફિકેશન - Document Verification

- મેડિકલ ટેસ્ટ - Medical Examination


► પગાર ધોરણ - Job Salary


- જુનિયર ઓપરેટર -  Rs.23,000 - Rs.78,000

- જુનિયર એટેન્ડન્ટ - Rs.23,000 - Rs.78,000

- જુનિયર બિઝનેસ એટેન્ડન્ટ - Rs.25,000 - Rs.1,05,000


► આ પણ જુઓ : ઘરે બેઠા સરળતાથી Ration Cardમાં E-KYC કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ...

► આ પણ જુઓ : જમીન કોના નામે છે? કંઈ રીતે જોવાય 7/12 અને 8-અ સર્વે નંબરના ઉતારા? સીધો મોબાઈલમાં જૂઓ...


► ખાસ તારીખો - Important Dates


Apply Start Date 03 February 2025
Apply Last Date 23 February 2025
Exam Date April 2025*

►Official Link For Apply 

Notification PDF Click Here
Apply Online Click Here

 


 

Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , IOCL Recruitment 2025 junior opretor apply online know details in Gujarati - ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)એ 2025 માટે Junior Operator, Junior Attendant, Junior Business Assistant ભરતી - Sarkari nokri gujarat



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 16 જુન 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 15-06-2025
  • Gujju News Channel
  • ગુજરાતમાં ચોમાસાની તોફાની શરૂઆત ! અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ, વીજળી પડતા 5નાં મોત 7 લોકો ઘાયલ
    • 15-06-2025
    • Admin
  • કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત : ચાર ધામ હેલિકોપ્ટર સેવા બંધ કરાઈ
    • 15-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-06-2025
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us