• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • યોજના-ભરતી
  • સરકારની આ યોજના અંતર્ગત મહિલાઓને મળશે મફત LPG સિલિન્ડર, જાણો અરજી કરવાની રીત અને છેલ્લી તારીખની માહિતી | Ujjwala Yojana 2025

સરકારની આ યોજના અંતર્ગત મહિલાઓને મળશે મફત LPG સિલિન્ડર, જાણો અરજી કરવાની રીત અને છેલ્લી તારીખની માહિતી | Ujjwala Yojana 2025

08:40 PM January 11, 2025 Gujju News Channel Share on WhatsApp

સરકારની ઉજ્જવલા યોજના અંતર્ગત હવે આ મહિલાઓને પણ મળશે ફ્રી સિલિન્ડર, જુઓ શું છે આવેદનની તારીખ.



Ujjawala Yojana 2025 Free Gas Cylinder : ભારત સરકાર ગરીબ જરૂરિયાત મહિલાઓને ઉજ્જવલા યોજના હેઠળ ફ્રી ગેસ કનેકશન આપી રહી છે. તો ચાલો જાણીએ સરકાર કઈ-કઈ મહિલાઓને આપી રહી છે આ લાભ અને કેવી રીતે કરી શકાય છે આવેદન. સૌપ્રથમ તો, આ યોજના હેઠળ સ્ટોવ અને સિલિન્ડર આપવામાં આવે છે. જો કે સરકારે, આના માટે કેટલીક પાત્રતા નક્કી કરે છે. પાત્રતાની વાત કરીએ તો, મહિલાની ઉંમર 18 વર્ષથી વધુની હોવી જોવે અને બીજું કે, પરિવારના કોઈ સદસ્યએ પહેલાં કોઈ એલપીજી કનેકશન લીધેલો ન હોવો જોઈએ. તેમજ મહિલાઓ બીપીએલ પરિવારથી સંબંધ ધરાવતી હોવી જોઈએ. એમાંય એમની પાસે બીપીએલ કાર્ડ કે રૅશનકાર્ડ હોવું જરૂરી છે.

Ujjawala Yojana 2025 date process know eligibility and criteria in Gujarati - Pradhan Mantri Ujjwala Yojana List - 2025 - Ujjwala Yojana check status Aadhar Card -  Ujjwala Yojana list name check - Ujjwala Yojana 2.0 Online Registration - Ujjwala Yojana Registration - PM Ujjwala Yojana - PM Ujjwala Yojana free gas - Ujjwala Yojana Registration online - Ujjwala Yojana 3.0 launch Date - ઉજ્જવલા યોજના 2025 - ઉજ્જવલા યોજના ઓનલાઈન ફોર્મ - પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ફ્રી સિલિન્ડર 3 મહિના -  ઉજ્જવલા યોજના આધાર કાર્ડની સ્થિતિ તપાસો - ઉજ્જવલા યોજના ડોક્યુમેન્ટ

► ઉજ્જવલા યોજનાનો લાભ કોને મળે છે?

આ યોજના હેઠળ, મફત ગેસ સિલિન્ડરનો લાભ ફક્ત મહિલાઓ જ મેળવી શકે છે, અને તે પણ એવી મહિલાઓ જેઓ ગરીબી રેખા નીચે જીવી રહી હોય. આ માટે મહિલાઓ પાસે BPL કાર્ડ હોવું જોઈએ. બીપીએલ કાર્ડ ધરાવતી મહિલાઓ આ યોજના માટે અરજી કરી શકે છે. ઉલ્લેખનીય છે કે મહિલા અરજદારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ. સાથે જ તેનું બેંક એકાઉન્ટ પણ આધાર કાર્ડ સાથે લિંક હોવું જોઈએ.

► ઉજ્જવલા યોજનાના લાભો મેળવવા માટે જરૂરી દસ્તાવેજો

ઉજ્જવલા કનેક્શન માટે E-KYC ફરજિયાત છે. જો કે આસામ અને મેઘાલય માટે આ નિયમ ફરજિયાત નથી. અરજદારે ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડ અને સરનામાનું પ્રમાણપત્ર આપવું પડે છે. આ ઉપરાંત, યોજનાનો લાભ મેળવવા માટે, જે રાજ્યમાંથી અરજી કરવામાં આવી રહી છે તે રાજ્ય દ્વારા જારી કરાયેલ રેશન કાર્ડ, લાભાર્થી અને પરિવારના પુખ્ત સભ્યોના આધાર, લાભાર્થીનો બેંક એકાઉન્ટ નંબર, બેંકના IFSC અને પૂરક. કુટુંબની સ્થિતિના સમર્થનમાં કેવાયસી જરૂરી છે.

► આ રીતે કરો આવેદન

આવેદન કરવા માટે ઉજ્જવલા યોજનાની અધિકારીક વેબસાઇટ pmuy.gov.in/ujjwala2.html પર મુલાકાત લેવી. હવે અહીંયા તમને એક ફોર્મ ડાઉનલોડનો ઓપ્શન દેખાશે, જે તમારે ડાઉનલોડ કરવાનું રહેશે. હવે તમારે આ ફોર્મને ભરી દેવાનું રહેશે અને નજીકના એલપીજી કેન્દ્ર પર જમા કરાવવાનું રહેશે. તમારે ફોર્મની સાથે-સાથે જે દસ્તાવેજ માંગ્યા હોય તે પણ જમા કરાવવાના રહેશે. હવે તમારા દસ્તાવેજ વેરિફિકેશન કરવામાં આવશે અને વેરિફાઈ થયા બાદ તમને ઉજ્જવલા યોજનાનું કનેકશન આપવામાં આવશે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Ujjawala Yojana 2025 date process know eligibility and criteria in Gujarati - Pradhan Mantri Ujjwala Yojana List - 2025 - Ujjwala Yojana check status Aadhar Card -  Ujjwala Yojana list name check - Ujjwala Yojana 2.0 Online Registration - Ujjwala Yojana Registration - PM Ujjwala Yojana - PM Ujjwala Yojana free gas - Ujjwala Yojana Registration online - Ujjwala Yojana 3.0 launch Date - ઉજ્જવલા યોજના 2025 - ઉજ્જવલા યોજના ઓનલાઈન ફોર્મ - પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ફ્રી સિલિન્ડર 3 મહિના -  ઉજ્જવલા યોજના આધાર કાર્ડની સ્થિતિ તપાસો - ઉજ્જવલા યોજના ડોક્યુમેન્ટ



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત : ચાર ધામ હેલિકોપ્ટર સેવા બંધ કરાઈ

  • 15-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-06-2025
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel
  • Air India Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના કેવી રીતે બની? શું તે ભૂલ હતી કે કોઈ અન્ય કારણ; નિષ્ણાતોએ શું કહ્યું?
    • 12-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash : ટાટા ગ્રુપે પ્લેન અકસ્માતમાં મૃતકોના પરિવારોને રૂપિયા 1 કરોડ સહાયની જાહેરાત કરી
    • 12-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us