• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • એન્ટરટેઇનમેન્ટ
  • PM મોદીને મળ્યો કપૂર પરિવાર, Raj Kapoor 100th Film Festival માટે આપ્યું આમંત્રણ...

PM મોદીને મળ્યો કપૂર પરિવાર, Raj Kapoor 100th Film Festival માટે આપ્યું આમંત્રણ...

06:05 PM December 11, 2024 Gujju News Channel Share on WhatsApp

કપૂર પરિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાત કરી હતી. તેમણે રાજ કપૂરની 100 મી જન્મજયંતિ પ્રસંગે ખાસ કાર્યક્રમમાં હાજર રહેવા ખાસ આમંત્રણ આપ્યું હતું.



 કપૂર પરિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાત કરી હતી. Raj Kapoor 100th Birth Anniversaryને અંતર્ગત 14 ડિસેમ્બર 2024 ના રોજ રાજ કપૂરની 100 મી જન્મજયંતિ છે. આ અવસર પર કપૂર પરિવાર દ્વારા ખાસ એક ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં રાજ કપૂરની 10 ફિલ્મો બતાવવામાં આવશે. જેમાં આગ, બરસાત, શ્રી420, જાગતે રહો અને જિસ દેશ મેં ગંગા બહતી હૈ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

Raj Kapoor 100th Birth Anniversary | Kapoor Family With PM Modi |  કપૂર પરિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાત

► કપૂર પરિવાર પીએમ મોદી સાથે કરી મુલાકાત

કપૂર પરિવારે આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાત કરી હતી. તેમણે ખાસ આ પ્રસંગે હાજર રહેવા ખાસ આમંત્રણ આપ્યું હતું. કપૂર પરિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અનેક તસવીરો પણ લીધી હતી. જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. રાજ કપૂરના ફિલ્મ ફેસ્ટિવલના કાર્યક્રમમાં 13 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર વચ્ચે 10 ફિલ્મો બતવાવમાં આવશે. આ સ્ક્રીનિંગ 40 શહેરો અને 135 સિનેમાઘરોમાં થશે.

Raj Kapoor 100th Birth Anniversary | Kapoor Family With PM Modi |  કપૂર પરિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાત

► વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઓટોગ્રાફ પણ લીધો

કરીના કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત કરી હતી. સૈફ અલી ખાન પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા અને તેમની સાથે વાતચીત કરતાં નજરે પડ્યા હતા. કરીના કપૂરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઓટોગ્રાફ પણ લીધો હતો.

Raj Kapoor 100th Birth Anniversary | Kapoor Family With PM Modi |  કપૂર પરિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાત

► ભારતીય સિનેમામાં રાજ કપૂરના યોગદાનની ઉજવણી

કરીના કપૂરે આ તસવીરોને શેર કરતાં કેપ્શનમાં લખ્યું કે અમે દાદાજીના વારસાની ઉજવણી માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપીને ખૂબ જ ખુશ છે. આજની આ ખાસ પળો માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આ માઈલસ્ટોન માટે તમારું સમર્થન અમારા માટે ખૂબ મહત્વનું છે. ભારતીય સિનેમામાં અમારા દાદાજીના યોગદાનના 100 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ. અમે તેમના વારસાને સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. જે આવનારી અનેક પેઢીઓને પ્રેરણા આપશે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel | Raj Kapoor 100th Birth Anniversary | Kapoor Family With PM Modi



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 16 જુન 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 15-06-2025
  • Gujju News Channel
  • ગુજરાતમાં ચોમાસાની તોફાની શરૂઆત ! અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ, વીજળી પડતા 5નાં મોત 7 લોકો ઘાયલ
    • 15-06-2025
    • Admin
  • કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત : ચાર ધામ હેલિકોપ્ટર સેવા બંધ કરાઈ
    • 15-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-06-2025
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us