• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • આ બે કંપનીઓમાં FIIએ પોતાનો હિસ્સો 1% કરતા વધાર્યો, જેની સામે આ 3માં હોલ્ડિંગ 5% ઘટાડ્યું, શું તમારા પોર્ટફોલિયોમાં છે આ શેર?

આ બે કંપનીઓમાં FIIએ પોતાનો હિસ્સો 1% કરતા વધાર્યો, જેની સામે આ 3માં હોલ્ડિંગ 5% ઘટાડ્યું, શું તમારા પોર્ટફોલિયોમાં છે આ શેર?

04:03 PM December 07, 2024 Gujju News Channel Share on WhatsApp

FII Holdings changed over 1% in these stocks: કંપનીઓએ સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો સાથે શેરહોલ્ડિંગ પેટર્ન જાહેર કરી રહી છે, જેમાં 1 ટકા કરતા વધુ હિસ્સો ધરાવતા શેરધારકોનો નામ જાહેર કરવું ફરજિયાત છે. તેથી જાણવા મળ્યું છે કે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં, FII એ બે નિફ્ટી 500 કંપનીઓમાં પોતાનો હિસ્સો 1 ટકાથી વધુ વધાર્યો છે અને અન્ય ત્રણ કંપનીઓમાં હિસ્સો 1 ટકાથી વધુ ઘટાડ્યો છે.



FII Holdings changed over 1% in these stocks : વિદેશી સંસ્થાકીય રોકાણકારો Foreign Institute Investment (FIIs) એ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કેટલીક કંપનીઓમાં ઝડપથી તેમનો હિસ્સો વધાર્યો અને કેટલીક કંપનીઓમાં પોતાનું હોલ્ડિંગ્સ ઘટાડી દીધું છે. નિફ્ટી 500માં સમાવિષ્ટ કંપનીઓમાં તેમનું હોલ્ડિંગ કેટલું વધ્યું અને કેટલું ઘટ્યું તેના ટ્રેન્ડલાઈન ડેટા પરથી જાણવા મળ્યું કે FII એ બે કંપનીઓમાં તેમનો હિસ્સો 1 ટકા કરતા પણ વધુ વધાર્યો છે અને ત્રણ કંપનીઓમાં તેમનો હિસ્સો 1 ટકાથી વધુ ઘટાડ્યો છે. આ સમયગાળા દરમિયાન સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII)એ પણ કેટલાક શેરોમાં તેમનું હોલ્ડિંગ વધાર્યું છે. ચાલો જાણીએ તે કંપનીઓ કંઈ છે?

► Q2 માં આ કંપનીઓમાં FIIનો હિસ્સો 1% કરતા વધારે થયો

જુલાઈ-સપ્ટેમ્બર 2024માં ત્રિમાસિક ધોરણે PVR આઈનોક્સમાં વિદેશી રોકાણકારોનું હોલ્ડિંગ 2.6% વધીને 20.7% થયું અને અશોક લેલેન્ડમાં 24.4% થયું. ડીઆઈઆઈ વિશે વાત કરીએ તો, આ સમયગાળા દરમિયાન પીવીઆર આઈનોક્સમાં તેમનો હિસ્સો 38.8% થી વધીને 39.9% થયો હતો પરંતુ અશોક લેલેન્ડમાં તે 14.2% થી ઘટીને 12.4% થયો હતો.

FII Holdings changed over 1% in these stocks : Q2 માં આ કંપનીઓમાં FIIનો હિસ્સો 1% કરતા વધારે થયો

► આ કંપનીમાં વિદેશી રોકાણકારોએ 1% થી વધુનું હોલ્ડિંગ્સ ઘટાડ્યું!

હવે જો આપણે એવા શેરો વિશે વાત કરીએ કે જેમાં સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વિદેશી રોકાણકારોનું હોલ્ડિંગ 1 ટકાથી વધુ ઘટી ગયું છે, તો કલ્યાણ જ્વેલર્સ ટોચ પર છે. કલ્યાણ જ્વેલર્સમાં તેમનો હિસ્સો જુલાઈ-સપ્ટેમ્બર 2024માં ત્રિમાસિક ધોરણે 5.5% ઘટાડીને 62.9% સુધી રહ્યો હતો. અદાણી પાવરમાં તેમનું હોલ્ડિંગ 2.1% ઘટાડીને 12.7% સુધી અને ઈન્ડિયા સિમેન્ટ્સમાં 1.5% ઘટાડીને 16.2% થયું હતું. હવે DII વિશે વાત કરીએ તો, કલ્યાણ જ્વેલર્સમાં પણ તેમનું હોલ્ડિંગ 11.8% થી વધારીને 13.7% સુધી, અદાણી પાવરમાં 1.4% થી 1.5% અને ઈન્ડિયા સિમેન્ટ્સમાં 5.8% થી વધારીને 6.1% થયું છે.

► FII ના હોલ્ડિંગમાં ફેરફારના આંકડા

સ્ટોક ત્રિમાસિક ધોરણે હોલ્ડિંગમાં ફેરફાર Q2 હોલ્ડિંગ સ્ટોકના ભાવ
PVR INOX 2.6% 20.7% રૂ.1554.65
Ashok Laylend 2.4% 24.4% રૂ.232.24
Kalyan Jwellers (-)5.5% 62.9% રૂ.732.60
Adani Power (-)2.1% 12.7% રૂ.535.00
India Cements (-)1.5% 16.2% રૂ.360.00

(શેરનો ભાવ NSE પર 6 ડિસેમ્બરે બંધ ભાવ છે.)


નોંધ- અહીં આપેલી માહીતી માત્ર સમાચાર આધારિત છે. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા, તમારા નાણાકીય સલાહકારની મદદ લો.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel | FII Holdings changed over 1% in these stocks : Q2 માં આ કંપનીઓમાં FIIનો હિસ્સો 1% કરતા વધારે થયો



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 16 જુન 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 15-06-2025
  • Gujju News Channel
  • ગુજરાતમાં ચોમાસાની તોફાની શરૂઆત ! અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ, વીજળી પડતા 5નાં મોત 7 લોકો ઘાયલ
    • 15-06-2025
    • Admin
  • કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત : ચાર ધામ હેલિકોપ્ટર સેવા બંધ કરાઈ
    • 15-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-06-2025
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us