• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • નવો ખતરો ! જાણો ફેંગલ વાવાઝોડાની ગુજરાત પર શુંં થશે અસર ? પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી...

નવો ખતરો ! જાણો ફેંગલ વાવાઝોડાની ગુજરાત પર શુંં થશે અસર ? પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી...

10:39 AM November 27, 2024 Gujju News Channel Share on WhatsApp

Paresh Goswami Gujarat Weather Forecast: હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ બંગાળની ખાડીમાં સર્જાનાર વાવાઝોડા ફેંગલ અંગે વાત કરી છે. સાથે તેની ગુજરાત પર અસર પડશે કે કેમ તે અંગે પણ વાત કરી છે.



Cyclone Fengal: ભારતમાં (India) ઠંડીની અસર શરૂ થઈ ગઈ છે. તેવામાં ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા ફેંગલ નામના વાવાઝોડાની (Cyclone Fengal) આગાહી કરવામા આવી છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પરનું ડીપ પ્રેશર એરિયા બુધવાર સુધીમાં ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ શકે છે અને આગામી બે દિવસમાં શ્રીલંકાના દરિયાકાંઠે આગળ વધી શકે છે. આ લો પ્રશરને યોગ્ય હવામાન મળવાના કારણે તે વધુ મજબૂત બનશે. આ સિસ્ટમ મજબૂત બની આવનારા ચારથી પાંચ દિવસમાં સૌપ્રથમ ડિપ્રેશન ત્યાર પછી ડિપ ડિપ્રેશન અને ત્યાર પછી તે વાવાઝોડાનું સ્વરૂપ લે તેવી સંભાવના છે. તેવામાં આ વાવાઝોડુ ગુજરાત પર કેવી અસર કરશે તેને લઈને Weather Expert Paresh Goswami Ni Agahi હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા મહત્વની આગાહી કરવામા આવી છે. Latest Update On Fengal Cyclone Tracker In Gujarat

► ફેંગલ વાવાઝોડાને લઈને પરેશ ગોસ્વામીની મોટી આગાહી

પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, બંગાળની ખાડીમાં એક વાવાઝોડું બનાવા જઈ રહ્યું છે. જો કે અત્યારે બંગાળની ખાડીમાં દક્ષિણ તરફ એટલે કે તામિલનાડુંથી પૂર્વ અને શ્રીલંકાથી ઉત્તર-પૂર્વ દિશાની અંદર એક મજબૂત લો પ્રેશર સર્જાયું છે.આ લો પ્રશરને યોગ્ય હવામાન મળવાના કારણે તે વધુ મજબૂત બનાવનું છે. આ સિસ્ટમ મજબૂત બની આવનારા ચારથી પાંચ દિવસમાં સૌપ્રથમ ડિપ્રેશન ત્યાર પછી ડિપ ડિપ્રેશન અને ત્યાર પછી તે સાયક્લોનનું સ્વરૂપ લે તેવી સંભાવના છે. એટલે બંગાળની ખાડીમાં એક વાવાઝોડુ બનશે. જો તે વાવાજોડુ બની જાય , 90 ટકા સંભાવના છે કે, તે વાવાઝોડુ બનશે. જો તે વાવાજોડુ બનશે તો તેને સાઉદી અરેબિયા દ્વારા નામ આપવામાં આવશે. તેને ફેંગલ નામ આપવામા આવશે.

 weather expert paresh goswami ni agahi latest update on fengal cyclone tracker in Gujarat

► ફેંગલ વાવાઝોડાની ગુજરાત પર કેટલી થશે અસર ?

વધુમાં પરેશ ગોસ્વામીએ જણાવ્યુ કે, આ વાવાઝોડુ ચોક્કસ બનશે પરંતુ ગુજરાતને તેનાથી કોઈ ખતરો નથી. મોટા ભાગે બંગાળની ખાડીમાં વાવાઝોડુ બને તો તે મોટા ભાગે ડાયરેક્ટ ગુજરાતને અસર નથી કરતુ ખાસ કરીને તે ઉત્તર પશ્ચિમ આગળ વધે તો તેમાં ઘણી વખતે વરસાદ પડતો હોય છે જો કે ગુજરાતમાં 30 નવેમ્બર સુધી કોઈ માવઠુ કે વરસાદની શક્યતા નથી. આ વાવાઝોડાથી ગુજરાતને કોઈ ખતરો નથી.

► ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં છુટાછવાયા વરસાદની આગાહી

વધુમાં પરેશ ગોસ્વામીએ અમ પણ કહ્યુ હત કે, ડિસેમ્બરના પહેલા અઠવાડિયામા રાજ્યમાં અમુક જગ્યાએ છુટાછવાયા વરસાદ થાય તેવી શક્યતા છે. તે શિયાળો શરુ થયાનું પ્રથમ માવઠુ હશે. તે ભારે માવઠુ નહીં હોય છુટાછવાયો વરસાદ થશે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page | gujju news channel | Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર | Latest Gujarati News LIVE | Online Gujarati News | Gujarati news headlines today | Gujarati News Channel | weather expert paresh goswami ni agahi latest update on fengal cyclone tracker in Gujarat |



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 16 જુન 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 15-06-2025
  • Gujju News Channel
  • ગુજરાતમાં ચોમાસાની તોફાની શરૂઆત ! અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ, વીજળી પડતા 5નાં મોત 7 લોકો ઘાયલ
    • 15-06-2025
    • Admin
  • કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત : ચાર ધામ હેલિકોપ્ટર સેવા બંધ કરાઈ
    • 15-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-06-2025
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us