• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • યોજના-ભરતી
  • ઘરે બેઠા સરળતાથી Ration Cardમાં E-KYC કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ

ઘરે બેઠા સરળતાથી Ration Cardમાં E-KYC કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ

06:18 PM November 19, 2024 Gujju News Channel Share on WhatsApp

Complete guide for Ration Card E-KYC Process : રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ ઈ- કેવાયસી ઘરે બેઠા સરળતાથી કરી શકાય છે. ઘણા લોકો ઈ-કેવાયસી કરાવવા માટે ધક્કા ખાતા હોય છે. પરંતુ ઈ-કેવાયસી તમે તમારા મોબાઇલ દ્વારા સરળતાથી કરી...



E-KYC process for ration card : રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ ઈ કેવાયસી હવે ઘરે બેઠા સરળતાથી કરી શકાય છે. મોબાઇલ દ્વારા આ પ્રક્રિયા સરળતાથી કરી શકશો. જો તમે ઈ કેવાયસી કેવી રીતે કરવી તે જાણવા માંગતા હો, તો આ લેખને સંપૂર્ણ રીતે વાંચો. My Ration App For E-KYC , Ration Card E-kyc online Gujarat Status

રેશનકાર્ડ સાથે આધાર કાર્ડ ઈ-કેવાયસી કરતી વખતે ઘણી વાર એરર જોવા મળે છે. ત્યારે થોડીવાર પછી ફરી પ્રયાસ કરો. કેટલીકવાર, ઈ કેવાયસી કરતી વખતે ઓટીપી ફોન પર આવતો નથી, તો તેને પહેલાં ચકાસી લો કે આધાર કાર્ડ સાથે જુનો અથવા બંધ નંબર તો લિંક નથી. જો એવું હોય, તો ઓટીપી મેળવવામાં સમસ્યા થઈ શકે છે. આથી, તમારા આધાર કાર્ડ સાથે સક્રિય મોબાઇલ નંબર લિંક કરાવવો જરૂરી છે.

રેશનકાર્ડ ઈ કેવાયસી માટે, પ્રથમ Google Play Store માંથી my Ration app ડાઉનલોડ કરો. My Ration app દ્વારા, ગ્રાહકોને મળવા પાત્ર જથ્થો અને રસીદ, તેમજ રેશનકાર્ડને લગતી ઘણી બીજી સેવાઓ જોવા મળે છે. એપ્લિકેશનમાં આધાર અને મોબાઈલની સ્થિતિ, જાહેર વિતરણ વ્યવસ્થા, આધાર ઈ કેવાયસી, અનલિંક મોબાઈલ, અનલિંક આધાર જેવી સેવાઓ ઉપલબ્ધ છે.

► Ration Card E KYC કરવા માટેના પગલાં:

• Google Play Store માંથી my Ration app ડાઉનલોડ કરો.

 My Ration App For E-KYC Gujarat , E-KYC process for ration card : રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ ઈ કેવાયસી મોબાઇલ એપ

• રેશનકાર્ડ ધારકનો મોબાઇલ નંબર દાખલ કરો અને ઓટીપી દાખલ કરીને વેરીફાઈ કરો.

• પ્રોફાઈલમાં જઈને પાસવર્ડ સેટ કરો અને રેશનકાર્ડ સાથે લિંક કરો.

• હોમ પેજ પર જાઓ અને આધાર E KYC ઓપ્શન પસંદ કરો.

• એક નવી વિન્ડો ખુલશે જેમાં આધાર ફેસ રીડર એપ્લિકેશનની લિંક મળશે. Google Play Store માંથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરો.

• ચેકબોક્સ પર ક્લિક કરો અને કાર્ડની વિગતો મેળવો.

• નવી વિન્ડો ખુલશે, જેમાં કોડ દાખલ કરો. પછી રેશનકાર્ડ અને તેના સભ્યોની વિગત દર્શાવશે.

• એક નાનું વિન્ડો ખૂલી જશે, જેમાં દર્શાવશે કે E KYC થયેલું છે કે નહીં.

• જે નામ સામે "NO" દેખાય, તે નામને E KYC માટે પસંદ કરો.

• નવી વિન્ડો ખૂલી જશે, ત્યાં ચેકબોક્સ પર ક્લિક કરીને OTP જનરેટ કરો અને વેરીફાઈ કરો.

• આધાર ફેસ રીડર એપ્લિકેશન ઓપન થશે, જે વ્યક્તિનું વેરીફાઈ કરવાનું છે તેની સેલ્ફી લો.

આ સેલ્ફી લીલી સીમાની અંદર હોવી જોઈએ (આંખ ખૂલી રાખવી જરૂરી છે).

• ગ્રીન લાઈન થઈ ગયા બાદ, E KYC સફળતાપૂર્વક થશે અને તમે સબમિટ પર ક્લિક કરો.

• હવે, તમને "સક્સેસફુલ મેસેજ" મળશે.

આ રીતે, તમારું રેશનકાર્ડ E KYC સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે.

► મહત્વપૂર્ણ લિંક્સ

માય રાશન ની એપ માટે અહીં ક્લિક કરો
હોમ પેજ માટે અહીં ક્લિક કરો

Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , E-KYC process for ration card : રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ ઈ કેવાયસી મોબાઇલ એપ , My Ration App For E-KYC



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 16 જુન 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 15-06-2025
  • Gujju News Channel
  • ગુજરાતમાં ચોમાસાની તોફાની શરૂઆત ! અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ, વીજળી પડતા 5નાં મોત 7 લોકો ઘાયલ
    • 15-06-2025
    • Admin
  • કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત : ચાર ધામ હેલિકોપ્ટર સેવા બંધ કરાઈ
    • 15-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-06-2025
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us