• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • Gold Silver Rate Today: દિવાળી પૂર્વેે સોનુ રેકોર્ડ 82000ને પાર, ચાંદીમાં પણ રૂ.1500નો ઉછળો, જાણો અમદાવાદમાં આજનો ભાવ

Gold Silver Rate Today: દિવાળી પૂર્વેે સોનુ રેકોર્ડ 82000ને પાર, ચાંદીમાં પણ રૂ.1500નો ઉછળો, જાણો અમદાવાદમાં આજનો ભાવ

06:16 PM October 30, 2024 Admin Share on WhatsApp

Gold Sivler Price Record High Level: દિવાળી પહેલા સોના એ ઇતિહાસમાં પહેલીવાર 82000 રૂપિયાની સપાટી કુદાવી છે. છેલ્લા એક વર્ષમાં સોના ભાવ 30 ટકા અને ચાંદી 35 ટકા ઉછળ્યા છે. જાણો સોના ચાંદીના આજના લેટેસ્ટ ભાવ



Gold Sivler Price Record High Level: દિવાળી પહેલા સોના એ નવો રેકોર્ડ બનાવ્યો છે. સોનાનો ભાવ ઇતિહાસમાં પહેલીવાર 82000 રૂપિયાની સપાટી કુદાવી ગયા છે અને ઓલટાઇમ હાઇ લેવલ પર પહોંચ્યા છે. સોનાની પાછળ પાછળ ચાંદી પણ 1 લાખ રૂપિયાની નજીક પહોંચી છે. તમને જણાવી દઇયે કે, ગત દિવાળી બાદથી સોનું 30 ટકા અને ચાંદી 35 ટકા મોંઘા થયા છે. ભાવ આસમાને પહોંચતા લોકો માટે સોનું ચાંદી ખરીદવું મુશ્કેલ થયા છે. જાણો તમારા શહેરના સોના ચાંદીના આજના ભાવ

► Gold Price All Time High : સોનું રેકોર્ડ હાઇ, ભાવ 82000 પાર

સોનાના ભાવ ઐતિહાસિક ઉંચાઇ પર પહોંચ્યા છે. અમદાવાદના ઝવેરી બજારમાં સોનું 800 રૂપિયા મોંઘુ થયુ હતું અને ઇતિહાસમાં પહેલીવાર 82000 રૂપિયાની સપાટી કુદાવી ગયા છે. આજે 99.9 શુદ્ધ સોનાનો ભાવ 82300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે, જે ઇતિહાસનો સૌથી ઉંચો ભાવ છે. તો 99.5 શુદ્ધ સોનાનો ભાવ 82100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. ગઇકાલે સ્થાનિક બજારમાં સોનાની કિંમત 81500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી.

gold rate today | gold price today | gold | gold buy on Diwali Dhanteras | gold buying tips

► ચાંદી 1 લાખ રૂપિયા નજીક

સોના પાછળ ચાંદીના ભાવ પણ રેકોર્ડ હાઇ લેવલ પહોંચી છે. આજે અમદાવાદાના ઝવેરી બજારમાં ચાંદી 1500 રૂપિયા ઉછળી હતી. આમ 1 કિલો ચાંદી ચોરસાની કિંમત 99000 રૂપિયા થઇ હતી. તો ચાંદી રૂપુનો ભાવ 98800 રૂપિયા પ્રતિ 1 કિલો થયો છે. તમને જણાવી દઇયે કે, સ્થાનિક બજારમાં ચાંદીના ભાવ 1 લાખ રૂપિયાની ઐતિહાસિક ઉંચી સપાટી પર પહોંચી ચૂક્યા છે.

► વૈશ્વિક બજારમાં સોનું ચાંદી ઓલટાઈમ હાઈ

વૈશ્વિક બજારમાં સોનું ચાંદીના ભાવ ઓલટાઇમ હાઇ લેવલ પર પહોંચતા ભારતમાં પણ કિંમતી ધાતુના ભાવ ઉછળ્યા છે. અમેરિકામાં ચૂંટણી પહેલા રોકાણકારો સતર્ક થયા છે અને પરિણામ રોકાણ માટે સોનાની માંગ વધી છે. આજે વૈશ્વિક બજારમાં સોનાની કિંમત 2778.79 ડોલર પ્રતિ ટ્રોસ ઔસના રેકોર્ડ લેવલ પર પહોંચી હતી. ભૂરાજકીય તણાવ, અમેરિકામાં ચૂંટણી સંબંધિત અનિશ્ચિતતા અે અમેરિકન ફેડ બેંક દ્વારા વ્યાજદરમાં ઘટાડાની ધારણા વચ્ચે હાલ સોનાના ભાવમાં તેજીનો માહોલ છે.


Follow Us On google News Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - today gold price in ahmedabad - 24 carat gold price in ahmedabad today - today gold price in ahmedabad, 22 carat - gold price in ahmedabad live - aaj no sona no bhav suchi , current gold price in ahmedabad - what is the price of gold today in ahmedabad - what is the price of gold today - happy dhanteras - dhanteras muhurat 2024 - સોનાનો ભાવ આજે અમદાવાદ - આજનો સોનાનો ભાવ - 10 ગ્રામ સોનાના ભાવ - 1 તોલા સોનાનો ભાવ આજે - 24 કેરેટ સોનાનો ભાવ - આજનો સોનાનો ભાવ ગુજરાતમાં - Today Gold Silver Price In Ahmedabad



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 16 જુન 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 15-06-2025
  • Gujju News Channel
  • ગુજરાતમાં ચોમાસાની તોફાની શરૂઆત ! અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ, વીજળી પડતા 5નાં મોત 7 લોકો ઘાયલ
    • 15-06-2025
    • Admin
  • કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત : ચાર ધામ હેલિકોપ્ટર સેવા બંધ કરાઈ
    • 15-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-06-2025
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us