• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • Gold Rate Hike : સોનું સર્વોચ્ચ શિખરે પહોંચ્યું, ભાવ 80000 નજીક, ચાંદી પણ રેકોર્ડ હાઇ, જાણો આજના રેટ

Gold Rate Hike : સોનું સર્વોચ્ચ શિખરે પહોંચ્યું, ભાવ 80000 નજીક, ચાંદી પણ રેકોર્ડ હાઇ, જાણો આજના રેટ

09:16 PM October 18, 2024 Admin Share on WhatsApp

દિવાળી અને ધનતેરસ પૂર્વે રેકોર્ડ લેવલે પહોંચ્યો સોનાનો ભાવ, જાણો શું છે લાલચોળ તેજીના કારણ



Gold Price Hike : વૈશ્વિક પરિસ્થિતિ તંગ બનતા સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ થઈ ગયો છે. દિવાળી પહેલા જ સોના ચાંદીના ભાવ ઐતિહાસિક ટોચે પહોંચી ગયા છે. આ વખતે ધનતેરસ દિવાળી પર સોનું ચાંદી ખરીદવા માટે વધારે પૈસા ખર્ચવાની તૈયારી રાખજો. ઇતિહાસમાં પહેલીવાર 10 ગ્રામ સોનાનો ભાવ 79850 અને 1 કિલો ચાંદીનો ભાવ 95000 રૂપિયા બોલાયો છે.

Today Gold Price In Gujarat Ahmedabad Vadodara Surat - aaj no sona no bhav suchi - આજના સોનાના ભાવ - 24 કેરેટ સોનાના ભાવ - 22 કેરેટ સોનાના ભાવ - 22 Carat Gold Price Today - 24 Carat gold Price Today in Ahmedabad

► સોનાના ભાવમાં વધારાના મુખ્ય કારણો

જિયો-પોલિટિકલ ટેંશનઃ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ અને ચિંતાએ અનિશ્ચિતતા વધારી છે. હિઝબુલ્લા દ્વારા તણાવ વધવાની ધમકી આપવાના કારણે અનેક રોકાણકારો સોનાને સુરક્ષિત રોકાણના રૂપમાં જોઈ રહ્યા છે. સંઘર્ષના સમયે સોનું એક ભરોસાપાત્ર સંપત્તિ માનવામાં આવે છે. જેના કારણે તેની માંગ વધે છે.

► અમેરિકાનું અર્થતંત્ર

અમેરિકામાં આર્થિક મજબૂતીના સંકેત છે. પરંતુ અનેક વેપારીઓનું માનવું છે કે ફેડરલ રિઝર્વ ટૂંક સમયમાં વ્યાજ દરોમાં ઘટાડો કરી શકે છે. જ્યારે વ્યાજ દર ઘટે છે ત્યારે સોનું અન્ય સંપત્તિની તુલનામાં વધારે આકર્ષક હોય છે.

► ચૂંટણી અનિશ્ચિતતા

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આકરી ટક્કર છે. માર્કેટમાં અનિશ્ચિતતા વધી રહી છે, ચૂંટણી આસપાસ અનિશ્ચિતતાથી વારંવાર રોકાણકારોની નજર સુરક્ષિત સંપત્તિ જેમકે સોના પર રહે છે.

► કેન્દ્રીય બેંકોની નીતિ

વિશ્વભરમાં કેન્દ્રીય બેંકો જેમકે યુરોપીય કેન્દ્રીય બેંક, ધીમી આર્થિક વૃદ્ધિને વધારવા માટે વ્યાજ દરો ઘટાડી રહી છે. આ દરો ઘટવાથી પારંપરિક રોકાણ જેવાકે બોન્ડ, ઓછા આકર્ષક થઈ જાય છે, જેના કારણે સોનાની કિંમતો વધે છે.

► નિષ્ણાતોનો મત

જાણકારોનું કહેવું છે કે સોનું ઈસીબીના દરોમાં ઘટાડો અને જિયો પોલિટિકલ ટેન્શનના કારણે લાભ ઉઠાવી રહ્યા છે. એક અંદાજ મુજબ સોનું નજીકના ભવિષ્યમાં 2500 થી 2800 ડૉલર પ્રતિ ઔંસ વચ્ચે કારોબાર કરતું જોવા મળી શકે છે.


Follow Us On google News Gujju News Channel

join telegram channel for Gujju News Channel | Latest Gujarati News Samachar
Gujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - today gold price in ahmedabad - 24 carat gold price in ahmedabad today - today gold price in ahmedabad, 22 carat - gold price in ahmedabad live - aaj no sona no bhav suchi , current gold price in ahmedabad - what is the price of gold today in ahmedabad - what is the price of gold today - happy dhanteras - dhanteras muhurat 2023 - સોનાનો ભાવ આજે અમદાવાદ - આજનો સોનાનો ભાવ - 10 ગ્રામ સોનાના ભાવ - 1 તોલા સોનાનો ભાવ આજે - 24 કેરેટ સોનાનો ભાવ - આજનો સોનાનો ભાવ ગુજરાતમાં - Today Gold Silver Price In Ahmedabad, Gujarat



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત : ચાર ધામ હેલિકોપ્ટર સેવા બંધ કરાઈ

  • 15-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-06-2025
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel
  • Air India Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના કેવી રીતે બની? શું તે ભૂલ હતી કે કોઈ અન્ય કારણ; નિષ્ણાતોએ શું કહ્યું?
    • 12-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash : ટાટા ગ્રુપે પ્લેન અકસ્માતમાં મૃતકોના પરિવારોને રૂપિયા 1 કરોડ સહાયની જાહેરાત કરી
    • 12-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us