• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • લાઈફ સ્ટાઈલ
  • Happy Dussehra 2024 માટે એકદમ નવા શુભેચ્છા સંદેશ Wishes તેમજ Quotes Images

Happy Dussehra 2024 માટે એકદમ નવા શુભેચ્છા સંદેશ Wishes તેમજ Quotes Images

06:38 PM October 11, 2024 Admin Share on WhatsApp

Happy Dussehra 2024 Wishes , Quotes દશેરા 2024 ની શુભકામનાઓ : દશેરા એટલે કે વિજ્યાદશમી અધર્મ પર ધર્મની જીતની ખુશીમાં ઉજવાય છે. અહીં આપેલા દશેરા શુભકામના સંદેશ તમારા મિત્રો અને પ્રિયજનોને મોકલી વિજ્યાદશમીની શુભકામના પાઠવી શકો છો.



Happy Dussehra 2024 Wishes: વિજયાદશમી, જેને દશેરા તરીકે પણ ઓળખવામાં આવે છે, આ તહેવાર સત્યના અસત્ય પર અને ધર્મના અધર્મ પર મળેલા વિજયનું પ્રતીક છે. ભારતીય પૌરાણિક કથાઓ અનુસાર, દશેરાના દિવસે ભગવાન રામે રાવણનો વધ કરીને માતા સીતાને મુક્ત કરી હતી. આ વિજયાદશમી [દશેરા] તહેવાર પર અમે તમારા માટે વિજયાદશમી [દશેરા] ની શુભેચ્છાઓ, શુભકામનાઓ, શાયરી અને પ્રેરણાદાયી સુવિચાર લઈને આવ્યા છીએ..

► વિજયાદશમી [દશેરા] ની શુભેચ્છાઓ, શાયરી અને સુવિચાર

વિજયાદશમી અથવા દશેરાના તહેવાર નિમિત્તે લોકો રાવણના પૂતળાને બાળીને અસત્ય અને અધર્મનો નાશ કરવાની ઉજવણી કરે છે. આ ઉપરાંત, દશેરાને શક્તિ પૂજાનો તહેવાર પણ માનવામાં આવે છે. દશેરાનો તહેવાર આપણને સત્ય, ધર્મ અને ન્યાયના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે. આ તહેવાર આપણને અંધકાર પર પ્રકાશ અને અસત્ય પર સત્યની જીતનો સંદેશ આપે છે. દશેરાનો તહેવાર આપણને સારા કામ કરવા અને સમાજના કલ્યાણ માટે કાર્ય કરવા માટે પ્રેરિત કરે છે.

Dussehra 2024 Image Pic Video Status In Gujarati ,  Happy Dussehra 2024 Wishes In Gujarati , Happy Dussehra 2024 Wishes in Hindi , Dussehra New Wishes and Quotes And Status , દશેરા કઈ તારીખે છે 2024 ,

► વિજયાદશમી [દશેરા] ની શુભેચ્છાઓ [Dussehra Wishes and Quotes]

દશેરા એટલે અધર્મ પર ધર્મનો વિજય,

અન્યાય પર ન્યાયનો વિજય,

અસત્ય પર સત્યનો વિજય 

વિજયાદશમી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ...🎊


આપ સૌને વિજયાદશમી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ... 

 દશેરા એટલે અધર્મ પર ધર્મનો વિજય, અન્યાય પર ન્યાયનો વિજય, અસત્ય પર સત્યનો વિજય.🪔🎉


रामो राजमणि: सदा विजयते रामं रमेशं भजे

रामेणाभिहता निशाचरचमू: रामाय तस्मै नम:। 

વિજયાદશમી ના શુભ દિવસ ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ...🪔🎉


અસત્ય પર સત્ય નો વિજય એટલે દશેરા ,

આપ આપના જીવનમાં દરેક ક્ષેત્રે વિજય મેળવો એવી હ્રદયપૂર્વક શુભકામનાઓ...

હેપી વિજયાદશમી...🪔🎉


ભક્તિ અને શક્તિના સમન્વયનો ઉત્સવ એટલે વિજયાદશમી... 

સૌને વિજયાદશમીની શુભકામનાઓ...🪔🎉🙏🌟


આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનો પર્વ એટલે વિજયાદશમી,

આપ સૌને વિજયાદશમીની હાર્દિક શુભકામનાઓ.🎇🎊


વિજયાદશમી ની શુભકામનાઓ. 

દશેરા એટલે દશ-હરા  એનો અર્થ એમ થાય છે કે દસ અવગુણો નો નાશ કરવો. 

અહંકાર,અમાનવતા, અન્યાય, કામ-વાસના,ક્રોધ, લોભ, મદ, ઈર્ષા, મોહ અને સ્વાર્થ.

આ દસ અવગુણો પર વિજય પ્રાપ્ત કરવો

🪔 વિજયાદશમી ની હાર્દિક શુભકામના. 🪔


તમામ અનિષ્ટો સામે વિજય મેળવો

અને એક હકારાત્મક દ્રષ્ટિકોણ વડે આપની ઉપાલબ્ધીઓનો

સર્વ સમાજના હિત માટે ઉપયોગ કરો

એ જ અભ્યર્થના સાથે 'વિજયાદશમી'ની હાર્દિક શુભકામનાઓ.🕉️🪔


તું પણ મને બાળી શકે છે મારા મા પણ થોડો "રાવણ" છે,

શરત એટલી કે તારા માં સંપૂર્ણ "રામ" હોવો જોઈએ...!!

"વિજયાદશમી" ની હાર્દિક શુભકામનાઓ.🕉️🪔


ભક્તિ અને શક્તિનો સમન્વય એટલે વિજયાદશમી,

વિરતાનો વૈભવ શૌર્યનો શૃંગાર એટલે વિજયાદશમી,

આસુરી શક્તિ પર દૈવી શક્તિની ભવ્ય જીત એટલે વિજયાદશમી.

આપ સૌને વિજયાદશમીની હાર્દિક શુભકામનાઓ...!🪔🎉


સુખ,શાંતિ અને સમૃદ્ધિની શુભેચ્છાઓ સાથે દશેરા અને વિજયાદશમી ની શુભકામનાઓ..

દશેરાની સોને હાર્દિક શુભકામનાઓ...🕉️🪔


ભક્તિ અને શક્તિના પવિત્ર મિલન સમાન દશેરાની ખુબ ખુબ શુભકામનાઓ.🌟🎇🎊


"અનેક નિરાશાઓ વચ્ચે આશાનો સંચાર કરાવતું પર્વ એટલે વિજ્યાદશમી"

આપ સૌ સનાતની બંધુઓને દશેરાની અનેકો અનેક શુભકામનાઓ.

તમારા જીવનમાંથી સંપૂર્ણ નકારાત્મકતા દૂર થાય તેવી પ્રાર્થના કરું છું.

 દશેરાની સોને હાર્દિક શુભકામનાઓ...🌟🎇🎊


દશેરા એક આશા જગાવે છે,

અધર્મના અંતની યાદ અપાવે છે,

જે ચાલે છે સત્યના માર્ગ પર એ વિજયનું પ્રતીક બની જાય છે.

દશેરાની હાર્દિક શુભકામનાઓ.🙏🌟🎇


આ દશેરા પર ભગવાન શ્રી રામના દૈવી આશીર્વાદ તમારી અને તમારા પરિવાર પર રહે. 

આસુરી શક્તિઓ પર ઈશ્વરીય શક્તિની જીતના આનંદના ઉત્સવ દશેરાની સૌને હાર્દિક શુભકામનાઓ...🪔🎉🙏


► દશેરા ની શુભેચ્છાઓ અને શાયરી | Happy Dussehra 2024 Wishes


Dussehra 2024 Image Pic Video Status In Gujarati ,  Happy Dussehra 2024 Wishes In Gujarati , Happy Dussehra 2024 Wishes in Hindi , Dussehra New Wishes and Quotes And Status , દશેરા કઈ તારીખે છે 2024 ,


⇒ અવગુણો ને પોતાનાથી અને દેશથી ભગાવો, ગુણો ને પોતાના જીવતમાં અપનાવો, ભ્રષ્ટાચાર રૂપ રાવણનું દહન કરી, પ્રગતિ ના પંથ પર દેશને ચલાવો. દશેરા ની શુભકામનાઓ


⇒ જેવી રીતે રામે જીતી લીધી હતી લંકા, એવી જ રીતે તમે પણ જીતી લો આખી દુનિયા આ દશેરાના દિવસે મળી જાય તમને દુનિયાભરની બધી ખુશીઓ દશેરા ની શુભકામનાઓ


⇒ દશેરા માં ખાવામાં આવતી વાનગી પાસે થી શીખવા જેવું જેમાં જલેબી કહે છે “જીવનમાં તમે ગમે તેટલા ગુંચવાયેલા હોય પણ લોકો ને તમારી મીઠાશ આપો.


⇒ ફાફડા પાસે થી શીખવા જેવું છે કે “તમે ગમે તેટલા લાંબા થાવ કે મોટા લોકો તો તમને ભાંગવાના જ પ્રયત્ન કરશે.


⇒ જ્યાં સત્ય છે, ત્યાં ભગવાન શ્રીરામ છે, જ્યાં ભગવાન શ્રીરામ છે ત્યાં સુખ અપાર છે.


⇒ અનિષ્ટ પર ઇષ્ટના વિજયની ઉજવણીનો પાવન દિન દશેરા પર્વની શુભકામનાઓ!


⇒ અસત્ય પર સત્ય તથા અધર્મ પર ધર્મના વિજયના પ્રતિક એવા, દશેરા ના તહેવારની સહુ ને દશેરા ની શુભકામનાઓ અને શુભેચ્છાઓ!


⇒ જલેબી જેવાં મીઠાં અને ફાફડા જેવાં સીધાં મારા મિત્રો ને દશેરા ની શુભકામનાઓ.


⇒ અસુરી શક્તિ પર દૈવિક શક્તિ ના વિજય ની તેમજ અધર્મ પર ધર્મ ની વિજય ના પાવન પર્વ દશેરા ની હાર્દિક શુભેચ્છા.


⇒ અધર્મ પર ધર્મનો વિજય, અન્યાય પર ન્યાયનો વિજય, અસત્ય પર સત્યનો વિજય એવા દશેરા તથા વિજયાદશમી ના પાવન પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.


⇒ વીરતાનો વૈભવ, શૌર્યનો શૃંગાર અને પરાક્રમની પૂજા એટલે વિજયાદશમી.


⇒ રાવણ થવું પણ ક્યાં એટલું સહેલું છે? રામને હાથે મરવાં માટે પણ નસીબ જોઈએ!


⇒ વીરતા નો વૈભવ, શોર્ય નો શૃંગાર, પરાક્રમ ની પૂજા અને ક્ષત્રિયો નો તેહવાર એટલે દશેરા !!


⇒ હણો ના પાપીને, દ્વિગુણ બનશે પાપ જગનાં, લડો પાપો સામે વિમળ દિલના ગુપ્ત બળથી.


⇒ હોતી જીત સત્ય કી ઓર અસત્ય કી હાર, યહી સંદેશ દેતા હૈ દશહરા કા ત્યૌહાર.


⇒ હો આપકી જિંદગી મેં ખુશીયો કા મેલા, કભી ન આએ કોઈ જમેલા, સદા સુખી રહે આપકા બસેરા, મુબારક હો આપકો દશહરા.


⇒ જયારે જયારે રાવણ જેવા માણસ જન્મશે, ત્યારે ત્યારે રામ જેવા માણસ પણ જન્મશે. દશેરા ની શુભકામનાઓ


⇒ આવો આ વિજયાદશમી એ આપણે આપણા માં થી થોડુંક “રાવણત્વ” અલગ કરીએ બસ પછી “રામત્વ” સમાવવાની કસરત કરવી નહી પડે જરાય અલગથી!!!


⇒ રામ તમારા યુગ નો રાવણ સારો હતો, ચહેરા દસ હતા પણ બધા સામે હતા.


⇒ દશેરા એક આશા જગાવે છે અધર્મના અંતની યાદ અપાવે છે જે ચાલે છે સત્યના માર્ગ પર એ વિજયનુ પ્રતીક બની જાય છે દશેરા ની શુભકામનાઓ


⇒ બહારના રાવણને પ્રગટાવવાથી કશુ નહી થાય, મનની અંદર બેસેલા રાવણને જરૂર સળગાવો દશેરા ની શુભકામનાઓ અને શુભેચ્છાઓ


⇒ ભગવાન શ્રીરામ તમારા સફળતાનો માર્ગ પ્રગટાવતા રહે અને તમે જીવનના દરેક તબક્કે વિજય પ્રાપ્ત કરો. દશેરા ની શુભકામનાઓ


⇒ તમારા માં રહેલો રાક્ષસ સદા પરાજીત થાય અને તમારા માં રહેલો દેવદૂત સદાય વિજય પ્રાપ્ત કરે.


⇒ આ શુભ પ્રસંગે ભગવાન રામ તમને સન્માન, આશીર્વાદ, ગૌરવ અને સફળતા આપે. દશેરા ની શુભકામનાઓ


⇒ આ તહેવાર આપણને ભગવાન શ્રી રામના પવિત્ર, સદાચારી અને ઉમદા જીવનની યાદ અપાવે છે અને તેમના બતાવેલા ન્યાયીપણાના માર્ગ પર ચાલવા માટે માર્ગદર્શન આપે છે.


⇒ દશેરા એટલે અસત્ય પર સત્યનો વિજય, તમે પણ તમારા જીવનમાં દરેક પથ પર વિજય મેળવો, એવી અમારી મંગલમય શુભકામના.


⇒ અધર્મ પર ધર્મની જીત, અન્યાય પર ન્યાયનો વિજય, બુરાઈ પર ભલાઈ ની જયજયકાર, આ જ છે દશેરાનો તહેવાર. દશેરા ની શુભકામનાઓ


⇒ ફક્ત ખુશખુશાલ અને સકારાત્મક વિચારોને તમારી આસપાસ રહેવા દો અને રાવણના પૂતળાથી બધી નકારાત્મકતાને બાળી નાખો. તમને વિજયાદશમીની શુભેચ્છાઓ!


⇒ ભગવાન રામ તમારી સિદ્ધિના માર્ગને પ્રકાશિત કરવાનું ચાલુ રાખે અને તમારા જીવનના તમામ પાસાઓમાં વિજય પ્રાપ્ત કરવામાં તમારી મદદ કરે. તમને દશેરા!


⇒ કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકાર એમ

પાંચ શાશ્વત અનિષ્ટોને હરાવીને

આપણે એક અદ્ભુત અસ્તિત્વની શરૂઆત કરીએ.

આ શુભ તહેવાર પર, ચાલો આપણે

આપણા જીવનમાં પરિમાણ ઉમેરવા માટે શપથ લઈએ.

તમને દશેરા ની શુભકામનાઓ!


► Happy Dussehra 2024 Wishes In Hindi


1. प्रभु रामजी की कृपा से,
खुशियों की बौछार हो,
जीवन हो आपका सुनहरा,
सदा रहे खुशियों का पहरा
आपको और आपके परिवार के सभी लोगों को दशहरा की शुभकामनाएं!


2. बुराई का होता है विनाश, दशहरा लाता है उम्मीदों की आस,
रावण की तरह आपके दुख मिट जाएं।
आपको और आपके परिवार दशहरे की हार्दिक शुभकामनाएं।


3. दशहरा का ये पावन त्योहार,
जीवन में लाए खुशियां,
सुख-शांति अपार,
श्री राम जी करें आपके घर सुखों की बरसात,
विजयादशमी की शुभकामना करें स्वीकार


4. दशहरा एक उम्मीद जगाता है,
बुराई के अंत की याद दिलाता है,
जो चलता है सत्य की राह पर
वो विजय का प्रतीक बन जाता हैं।
विजयादशमी की शुभकामनाएं


► દશેરા 2024 ની શુભેચ્છાઓ Wishes And Status


⇒ દુષ્ટતા પર સારાની જીત તમને હંમેશા સચ્ચાઈનો માર્ગ પસંદ કરવા પ્રેરણા આપે. હેપ્પી દશેરા!🏹 


⇒ તમને પ્રેમ, હાસ્ય અને સકારાત્મકતાથી ભરેલા આનંદી અને સમૃદ્ધ દશેરાની શુભેચ્છા.🎉 


⇒ આ શુભ દિવસે, ભગવાન રામનો રાવણ પર વિજય તમને જીવનના તમામ પડકારો પર વિજય મેળવવાની પ્રેરણા આપે.💥 


⇒ રાવણનું પૂતળું તમારી ચિંતાઓ અને મુશ્કેલીઓને બાળી નાખે, ઉજ્જવળ અને આશાસ્પદ ભવિષ્ય પાછળ છોડી દે. હેપ્પી દશેરા!🪔 


⇒ દશેરાની ભાવના તમારા હૃદયને હિંમત, શાણપણ અને આંતરિક શક્તિથી ભરી દો. તમારો દિવસ શુભ રહે!🙏 


⇒ આ દશેરા પર સૂર્ય અસ્ત થાય છે, તે તમારા બધા દુ:ખ દૂર કરે અને સુખ અને સફળતાના નવા યુગની શરૂઆત કરે.🌟 


⇒ પ્રેમ, સંવાદિતા અને ભગવાન રામના આશીર્વાદથી ભરેલા દશેરાની તમને હાર્દિક શુભેચ્છાઓ મોકલી રહ્યો છું.🌙 


⇒ આ દશેરા તમને નકારાત્મકતાને હરાવવાની અને તમારા જીવનમાં સકારાત્મકતાના પ્રકાશને સ્વીકારવાની શક્તિ આપે.🕉️ 


⇒ આ ખાસ દિવસે, તમને પુષ્કળ આનંદ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય સાથે આશીર્વાદ મળે. હેપ્પી દશેરા!


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Happy Dussehra 2024 Wishes In Gujarati , Happy Dussehra 2024 Wishes in Hindi , Dussehra New Wishes and Quotes And Status , દશેરા કઈ તારીખે છે 2024 ,Dussehra 2024



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાતમાં ચોમાસાની તોફાની શરૂઆત ! અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ, વીજળી પડતા 5નાં મોત 7 લોકો ઘાયલ

  • 15-06-2025
  • Admin
  • કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત : ચાર ધામ હેલિકોપ્ટર સેવા બંધ કરાઈ
    • 15-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-06-2025
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel
  • Air India Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના કેવી રીતે બની? શું તે ભૂલ હતી કે કોઈ અન્ય કારણ; નિષ્ણાતોએ શું કહ્યું?
    • 12-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us