• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • હવે નવરાત્રીમાં વરસાદ નહીં! પરંતુ આ તારીખ માટે અંબાલાલે કરી ભારે વરસાદની આગાહી...

હવે નવરાત્રીમાં વરસાદ નહીં! પરંતુ આ તારીખ માટે અંબાલાલે કરી ભારે વરસાદની આગાહી...

08:21 PM October 06, 2024 Admin Share on WhatsApp

નવલા નોરતાનો રંગ જામ્યો છે. ત્યારે વરસાદને લઈ આયોજકોમાં હજુ પણ ચિંતા જોવા મળી રહી છે. તો બીજી તરફ ખેલૈયાઓ મન મુકીને ગરબે ઝુમી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસમાં ક્યાં વરસાદ પડશે. તેની આગાહી પણ કરવામાં આવી છે.



Gujarat Rain Forecast : નવરાત્રીને લઈ ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે મોડી રાત સુધી ખેલૈયાઓ નવરાત્રીની મજા માણી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા કરાયેલ વરસાદની આગાહીને પગલે ગરબા આયોજકો હજુ પણ ચિંતામાં છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે કે રાજ્યમાં નવરાત્રી દરમ્યાન વરસાદની સંભાવના નહીવત છે. તેમજ હાલ રાજ્યમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી. તેમજ આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ વાતાવરણ સૂકૂ રહેશે. તેમજ દક્ષિણ ગુજરાતનાં સુરત, નવસારી, વલસાડમાં હળવા વરસાદની સંભાવના છે.

► 16 થી 22 ઓક્ટોમ્બર સુધી રાજ્યમાં વરસાદ પડી શકે

ગુજરાતમાં હવે લગભગ ચોમાસાની વિદાય મનાઈ રહી છે. આ તરફ હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે આગામી 16થી 22 ઓક્ટોમ્બર સુધી રાજ્યમાં વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ આજથી જ હવામાનમા ફેરફાર થવાની શક્યતા છે. આગામી 7 થી 12 ઓક્ટોમ્બર અરબી સમુદ્રમા હલચલ જોવા મળશે જેના કારણે રાજ્યનાં કોઈ ભાગોમાં વરસાદ પડી શકે છે.

Gujarat rain forecast - gujarat weather expert ambalal patel date wise rain prediction in april rain forecast - અંબાલાલ પટેલની આગાહી - ગુજરાતમાં વરસાદની આગાહી - Gujarat rain forecast - અંબાલાલ પટેલની આગાહી - Ambalal patel prediction For the cyclone next month in arabian sea gujarat weather update - IMD Forecast Cyclone - આજની આગાહી - વરસાદની આગાહી લાઈવ - આજની વરસાદની આગાહી - વરસાદની આગાહી તારીખ - વરસાદની આગાહી અંબાલાલ પટેલ - આજની આગાહી 2024 - હવામાન આગાહી - વરસાદની આગાહી ગુજરાતમાં - Ambalal Patel Prediction Rain Forcasting - અંબાલાલ પટેલ તરફથી ચેતવણી ambalal ni agahi varsad ni 2024 , The state recorded a four-year high of 124 percent rainfall, with an average rainfall of 1,093 mm (about 44 inches) so far.

► અંબાલાલ પટેલે શું કરી આગાહી ?

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 16 થી 22 તારીખ દરમિયાન પણ વરસાદ પડવાની શકયતા છે. આ સાથે વરસાદી સિસ્ટમ બની રહી હોવાનો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે દાવો કર્યો છે. આ તરફ ઓક્ટોમ્બર મહિનામાં વાવાઝોડાની પણ શક્યતા છે. આ સાથે આગામી 7 થી 12 ઓક્ટોમ્બર અરબી સમુદ્રમા હલચલ જોવા મળશે.

► ગરમીનું પ્રમાણ વધી શકે

હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતુ કે, અમદાવાદમાં હાલ 34.2 અને ગાંધીનગરમાં 33.2 ડિગ્રી તાપમાન રહેલું છે. હાલની સ્થિતી પ્રમાણે આગામી 24 કલાકમાં વરસાદની આગાહી અમદાવાદમાં નથી. જોકે આખા રાજ્યમાં બે-ત્રણ દિવસ સુધી તાપમાન સરખુ રહેશે, જે બાદ તાપમાનમાં પણ વધારો જોવા મળતા ગરમીનું પ્રમાણ વધી શકે છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Gujarat rain forecast - gujarat weather expert ambalal patel date wise rain prediction in april rain forecast - અંબાલાલ પટેલની આગાહી - ગુજરાતમાં વરસાદની આગાહી - Gujarat rain forecast - અંબાલાલ પટેલની આગાહી - Ambalal patel prediction For the cyclone next month in arabian sea gujarat weather update - IMD Forecast Cyclone - આજની આગાહી - વરસાદની આગાહી લાઈવ - આજની વરસાદની આગાહી - વરસાદની આગાહી તારીખ - વરસાદની આગાહી અંબાલાલ પટેલ - આજની આગાહી 2024 - હવામાન આગાહી - વરસાદની આગાહી ગુજરાતમાં - Ambalal Patel Prediction Rain Forcasting - અંબાલાલ પટેલ તરફથી ચેતવણી ambalal ni agahi varsad ni 2024



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત : ચાર ધામ હેલિકોપ્ટર સેવા બંધ કરાઈ

  • 15-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-06-2025
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel
  • Air India Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના કેવી રીતે બની? શું તે ભૂલ હતી કે કોઈ અન્ય કારણ; નિષ્ણાતોએ શું કહ્યું?
    • 12-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash : ટાટા ગ્રુપે પ્લેન અકસ્માતમાં મૃતકોના પરિવારોને રૂપિયા 1 કરોડ સહાયની જાહેરાત કરી
    • 12-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us