• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • યોજના-ભરતી
  • ગુજરાતમાં 14,820 પોલીસ સ્ટાફની કરાશે ભરતી, જાણો ક્યારથી શરૂ થશે પ્રક્રિયા, અને કેેવી રીતે કરવી અરજી ?

ગુજરાતમાં 14,820 પોલીસ સ્ટાફની કરાશે ભરતી, જાણો ક્યારથી શરૂ થશે પ્રક્રિયા, અને કેેવી રીતે કરવી અરજી ?

10:29 PM September 27, 2024 gujjunewschannel.in Share on WhatsApp

ગૃહ વિભાગ વર્ષ 2025માં પોલીસની 14,820 જગ્યાઓ ભરશે. અત્રે જણાવીએ કે, સિવિલિયન સ્ટાફમાં 245 જગ્યાઓ ભરવામાં આવશે



Gujarat Police Department Recruitment : ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તેમજ ગુજરાત પોલીસ દળમાં જોડાવા ઈચ્છુક યુવાઓ માટે આજે રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે કહ્યું કે, વર્ષ 2025માં રાજ્ય પોલીસ દળમાં 14,820 તેમજ સિવિલિયન સ્ટાફની 245 જગ્યા પર સીધી ભરતી કરવામાં આવશે. વર્તમાનમાં ચાલી રહેલી રાજ્ય પોલીસ દળ, વર્ગ-3ના વિવિધ સંવર્ગોની કુલ 12,472 જગ્યાઓની સીધી ભરતીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ આ સીધી ભરતીની કાર્યવાહી કરાશે.

► કઈ કઈ પોસ્ટ પર થશે ભરતી?

તેમણે કહ્યું કે, વર્ષ-2025માં ગૃહ વિભાગ દ્વારા જે જગ્યાઓ પર ભરતી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, તેમાં 129 SRPFના હથિયારી PSI, 126 વાયરલેસ PSI, 35 MT PSI, 551 ટેકનિકલ ઓપરેટર, 45 હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ-1, 26 મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઈઝર ગ્રેડ-2, 135 હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ-2, 7218 બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, 3010 હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, 3214 SRFPના હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, 300 જેલ સિપાઈ(પુરુષ) અને 31 જેલ સિપાઈ(મહિલા) સહિતની વિવિધ જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં કુલ 14,820 જગ્યાઓ પર ભરતી કરાશે. આ ઉપરાંત વર્ષ-2025માં પોલીસ ખાતાની કચેરીઓની સિનિયર ક્લાર્કની 45 તથા જુનિયર ક્લાર્કની 200 જગ્યાઓ મળી કુલ 245 જગ્યાઓ પર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીધી ભરતી હાથ ધરવામાં આવશે.

 


વર્ષ 2025માં ગૃહ વિભાગ દ્વારા જે જગ્યાઓ પર ભરતી કરવાનું આયોજન છે તેમાં નીચેની પોસ્ટનો સમાવેશ થાય છે.

129  - એસ.આર.પી.એફ.ના હથિયારી પી.એસ.આઈ

126 - વાયરલેસ પી.એસ.આઈ

35 - એમ.ટી. પી.એસ.આઈ

551 - ટેકનીકલ ઓપરેટર

45 - હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મીકેનીક ગ્રેડ-1

25 - મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઈઝર, ગ્રેડ-2

135 - હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મીકેનીક ગ્રેડ-2

7218 - બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ

3010 - હથિયારી પોલીસ કોન્સ્ટેબલ

3214 - એસ.આર.પી.એફ.ના હથિયારી પોલીસ કોન્સ્ટેબલ

300 - જેલ સિપાઈ(પુરુષ)

31 - જેલ સિપાઈ(મહિલા)

આ ઉપરાંત વર્ષ-2025માં પોલીસ ખાતાની કચેરીઓની સીનીયર ક્લાર્કની 45 તથા જુનીયર ક્લાર્કની 200 જગ્યાઓ મળી કુલ-245 જગ્યાઓ પર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીધી ભરતી હાથ ધરવામાં આવશે.


 

Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Police Recruitment Advertisement , Police Recruitment , Police Recruitment Exam , Gujarat Police Department Recruitment  , ગુજરાતમાં 14,820 પોલીસ સ્ટાફની કરાશે ભરતી, જાણો ક્યારથી શરૂ થશે પ્રક્રિયા, અને કેેવી રીતે કરવી અરજી , ગૃહવિભાગમાં ભરતી



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 16 જુન 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 15-06-2025
  • Gujju News Channel
  • ગુજરાતમાં ચોમાસાની તોફાની શરૂઆત ! અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ, વીજળી પડતા 5નાં મોત 7 લોકો ઘાયલ
    • 15-06-2025
    • Admin
  • કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત : ચાર ધામ હેલિકોપ્ટર સેવા બંધ કરાઈ
    • 15-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-06-2025
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us