• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • Gujarat Rain Update : નવરાત્રી પૂર્વે વરસાદનો રાઉન્ડ, 181 તાલુકામાં વરસાદ ઉમરપાડામાં 7 ઈંચ, અમરેલીના લીલીયામાં 3.5 ઈંચ વરસાદ

Gujarat Rain Update : નવરાત્રી પૂર્વે વરસાદનો રાઉન્ડ, 181 તાલુકામાં વરસાદ ઉમરપાડામાં 7 ઈંચ, અમરેલીના લીલીયામાં 3.5 ઈંચ વરસાદ

09:46 AM September 26, 2024 admin Share on WhatsApp

Gujarat Weather Forecast, IMD Rain Alert: નવરાત્રી પહેલા ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરુ થયો છે. જેમાં સૌથી વધારે સુરતના ઉમરપાડામાં સાત ઈંચ, અમરેલીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો.



Gujarat Weather Forecast (ગુજરાત હવામાન અપડેટ): ગુજરાતમાં નવરાત્રીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરુ થયો છે. વરસાદના પગલે ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. છેલ્લા 24 કલાકમાં 181 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સુરતના ઉમરપાડમાં 7 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે વડોદરામાં ત્રણ ઈંચ, અમરેલીના લિલિયામાં પણ સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. આજે હવામાન વિભાગે વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી રેડ એલર્ટ સામે અંત્યત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

► આજે સવારે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 28 તાલુકામાં વરસાદ નોંધાયો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 26 સપ્ટેમ્બર 2024, ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 28 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ જૂનાગઢના માળિયા હાટિનામાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે માંગરોળ અને અંકલેશ્વરમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો.

►24 કલાકમાં 181 તાલુકામાં વરસાદ નોંધાયો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરે આપેલા આંકડા પ્રમાણે બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને ગુરુવારે સાવરે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયગાળામાં ગુજરાતના 181 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સુરતના ઉમેરપાડામાં સાત ઈંચ, અમરેલીમાં સાડા ત્રણ ઈંચ, સુરત શહેરમાં સાડા ત્રણ ઇંચ, વડોદરામાં ત્રણ ઈંચ, નવસારીમાં પણ ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો.

►17 તાલુકામાં 2 થી 4 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરે આપેલા આંકડા પ્રમાણે બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને ગુરુવારે સાવરે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયગાળામાં ગુજરાતના 181 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 17 તાલુકા એવા છે જેમાં 2 થી 4 ઈંચ વરસાદ નોંધાયો હતો. અહીં આપેલા કાષ્ટકમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.

Gujarat rain forecast - gujarat weather expert ambalal patel date wise rain prediction in april rain forecast - અંબાલાલ પટેલની આગાહી - ગુજરાતમાં વરસાદની આગાહી - Gujarat rain forecast - અંબાલાલ પટેલની આગાહી - Ambalal patel prediction For the cyclone next month in arabian sea gujarat weather update - IMD Forecast Cyclone - આજની આગાહી - વરસાદની આગાહી લાઈવ - આજની વરસાદની આગાહી - વરસાદની આગાહી તારીખ - વરસાદની આગાહી અંબાલાલ પટેલ - આજની આગાહી 2024 - હવામાન આગાહી - વરસાદની આગાહી ગુજરાતમાં - Ambalal Patel Prediction Rain Forcasting - અંબાલાલ પટેલ તરફથી ચેતવણી ambalal ni agahi varsad ni 2024 , The state recorded a four-year high of 124 percent rainfall, with an average rainfall of 1,093 mm (about 44 inches) so far.

જિલ્લો તાલુકો વરસાદ (MM)
અમરેલી લિલિયા 83
સુરત શહેર 83
વડોદરા વડોદરા 74
છોટા ઉદેપુર જેતપુર પાવી 70
છોટા ઉદેપુર છોટા ઉદેપુર 65
મહેસાણા કડી 60
છોટા ઉદેપુર ક્વાંટ 60
સાબરકાંઠા પ્રાંતિજ 60
નર્મદા તાિલકવાડા 59
છોટા ઉદેપુર બોડેલી 56
ભરૂચ વાલિયા 55
નવસારી ગણદેવી 54
સુરત માંડવી 53
ભરૂચ વાગ્રા 52
ભાવનગર શિહોર 52
ભરૂચ હાંસોટ 49

►ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરે આપેલા આંકડા પ્રમાણે બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને ગુરુવારે સાવરે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયગાળામાં ગુજરાતના 181 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અહીં આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.

►વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી રેડ એલર્ટ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે 26 સપ્ટેમ્બર 2024, ગુરુવારની વાત કરવામાં આવે તો વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી રેડ એલર્ટ સામે અંત્યત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગર, નવસારી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે અમરેલી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા સુરત અને તાપીમાં યલ્લો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Gujarat rain forecast - gujarat weather expert ambalal patel date wise rain prediction in april rain forecast - અંબાલાલ પટેલની આગાહી - ગુજરાતમાં વરસાદની આગાહી - Gujarat rain forecast - અંબાલાલ પટેલની આગાહી - Ambalal patel prediction For the cyclone next month in arabian sea gujarat weather update - IMD Forecast Cyclone - આજની આગાહી - વરસાદની આગાહી લાઈવ - આજની વરસાદની આગાહી - વરસાદની આગાહી તારીખ - વરસાદની આગાહી અંબાલાલ પટેલ - આજની આગાહી 2024 - હવામાન આગાહી - વરસાદની આગાહી ગુજરાતમાં - Ambalal Patel Prediction Rain Forcasting - અંબાલાલ પટેલ તરફથી ચેતવણી ambalal ni agahi varsad ni 2024



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત : ચાર ધામ હેલિકોપ્ટર સેવા બંધ કરાઈ

  • 15-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-06-2025
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel
  • Air India Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના કેવી રીતે બની? શું તે ભૂલ હતી કે કોઈ અન્ય કારણ; નિષ્ણાતોએ શું કહ્યું?
    • 12-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash : ટાટા ગ્રુપે પ્લેન અકસ્માતમાં મૃતકોના પરિવારોને રૂપિયા 1 કરોડ સહાયની જાહેરાત કરી
    • 12-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us