
Happy Friendship Day 2024 Quotes : ફ્રેન્ડશીપ ડેના દિવસે તમારા મિત્રોને મોકલો આ ખાસ Shayari , wishes, images and messages
Happy International Friendship Day 2024 : બે મિત્રો વચ્ચેનો સંબંધ વિશ્વના સૌથી સુંદર સંબંધોમાં એક છે. આપણે મિત્રો સાથે એવી વાતો શેર કરતા હોય છીએ જે આપણે બીજા કોઈ સાથે બોલી શકતા નથી. આ જ કારણ છે કે મિત્રો વચ્ચેના સંબંધોને ખાસ બનાવવા માટે દર વર્ષે ઓગસ્ટના પહેલા રવિવારે ફ્રેન્ડશીપ ડે તરીકે ઉજવવામાં આવે છે. એવું કહેવાય છે કે જો તમને જીવનમાં સાચો મિત્ર મળે તો સમજી લો કે તમે સાચા અર્થમાં કંઈક પામ્યું છે. મિત્રતા એક એવો સંબંધ છે જે પરસ્પર સમજણ પર ચાલે છે. આપણે મિત્રને કોઈપણ સમયે કશું પણ કહી શકીએ છીએ. એક સાચો મિત્ર તમારા દુ:ખમાં સહારો બનીને તમારી સાથે રહે છે અને ખુશીમાં ઉત્સાહના રંગો ભરે છે. મિત્રતા એક એવો સંબંધ છે જેમાં તમે એકસાથે જીવનના અનેક સ્વરૂપ જોશો. મિત્રતાના આ બંધનને વધુ મજબૂત કરવા માટે દર વર્ષે ઓગસ્ટના પહેલા રવિવારે ઈન્ટરનેશનલ ફ્રેન્ડશિપ ડે ઉજવવામાં આવે છે. આ વર્ષે ભારતમાં તારીખ 4 ઓગસ્ટે ફ્રેન્ડશિપ ડે ઉજવવામાં આવશે. આ દિવસે દરેક વ્યક્તિ પોતાના મિત્રો સાથે આનંદ માણે છે. જેને હેપ્પી ફ્રેન્ડશિપ ડે કહે છે. ત્યારે તમારા મિત્રો અને સ્નેહીજનોને મોકલી આપો International friendship day 2024ના શુભેચ્છા ( Happy Friendship Day 2024 Quotes Wishes Messages in gujarati ) મેસેજ.
એકલતાનું ઔષધ શોધાય તો ઠીક છે.
બાકી તો મિત્ર જેવો બીજો કોઈ મલમ નથી…
Happy Friendship Day Dear Friend
ભગવાન જેને લોહી નાં સંબંધ થી બાંધવા નુ ભૂલી જાય છે ને…. એને “મિત્ર” બનાવી દે છે…
Happy Friendship Day Dear Friend
કૃષ્ણ-સુદામા જેવી ભાઇબંધી બધા ને મળે એવી મિત્રતા દિવસ ની શુભકામના.
Happy Friendship Day Dear Friend
આભાર તારો કે આવી સુંદર મિત્રતા આપી,
અને આપણા સબંધમાં કેવી સુંદરતા આપી.
દુનિયામાં લોહીના સબંધ પણ છળી જાય છે,
અને મને દોસ્તીમાં પણ કેવી પવિત્રતા આપી.
Happy Friendship Day Dear Friend
લાગણી છલકાય જેની વાતમાં
એક બે જણ હોય એવા લાખમાં
શબ્દ સમજે એ સગા, મન સમજે એ મિત્ર..
Happy Friendship Day Dear Friend
કોણે કહ્યું કે મોટી ગાડીઓની સફર જ સારી હોય છે,
ખાસ મિત્રો સાથે હોય તો પગપાળા જિંદગી પણ મજેદાર હોય છે.
Happy Friendship Day Dear Friend
ન આવે કદી તને દુઃખ તેવો હું યાર બની જાઉં
તારા આંખમાં આવે આંસુ તો લૂછવા રૂમાલ બની જાવું.
એ દોસ્ત ભાર એવો આપજે કે હું ઝૂકી ના શકુ....
અને સાથ એવો આપજે કે હું મુકી ના શકુ......
Happy Friendship Day Dear Friend
વક્ત ઔર દોસ્ત હમે યુ હી મિલ જાતે હૈ,
લેકિન દોનો કા પતા તબ ચલતા હૈ,
જબ યે હમસે દૂર ચલે જાતે હૈ..
હેપી ઈન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે
જીંદગી મેં કિતની ભી હસીન ક્યું ના હો,
મગર સાથ મેં એક કમીના યાર જરુર હોના ચાહિયે..
હેપી ઈન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે
આદતેં અલગ હૈં મેરી દુનિયા વાલો સે,
દોસ્ત કમ રખતા હૂં પર તેરે જેસે લાજવાબ રખતા હૂં..
હેપી ઈન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે
દાગ દુનિયા મે દિયે જખ્મ જમાને સે મિલે,
હમકો તોહફે યે તુમ્હેં દોસ્ત બનાને સે મિલે.
હેપી ઈન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે
શીશે કભી પથ્થર સે ફોડે નહીં જાતે,
પુરાને દોસ્ત અનમોલ હૈ, વો છોડે નહી જાતે,
હેપી ઈન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે
દિન બીત જાતે હૈ સુહાની યાંદે બનકર,
બાતે રહ જાતી હૈ કહાની બનકર,
પર દોસ્ત તો હમેશા દિલ કે કરીબ રહતે હૈ,
કભી મુસ્કાન તો કભી આંખો કા પાની બનકર
હેપી ઈન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે
રિશ્તો કે નામ ભી અજીબ હોતે હૈ,
કહને કે લિયે તો સિર્ફ દોસ્ત હૈ,
મગર ઘર વાલો સે ભી જ્યાદા કરીબ હૈ..
હૈપી ઈન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે
સમય કે સાથ સબકુછ બાદલ જાયે,
કોઈ ફરક નહીં પડતા મેરે દોસ્ત,
બસ તુમ કભી મત બદલના..
હેપી ઈન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે
બેશક દોસ્ત સે ફસલા હો જાયે,
મગર અપની દોસ્તી કે બિચ ફસલા કભી મત કરના..
હેપી ઈન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે
દોસ્ત હસને વાલા હોના ચાહિયે,
રૂલા તો જીંદગી ભી દેતી હૈ…
હેપી ઈન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે
► Happy International Friendship Day Quotes 2024 In Gujarati
દોસ્તી એ નામ છે જે સુખ દુખની સ્ટોરી કહે છે
દોસ્તી એ રહસ્ય છે જે સદા હસતી રહે છે
દોસ્તી કોઈ ક્ષણભરની ઓળખ નથી
એ તો વચન છે જે જીવનભર સાથ નિભાવે છે
Happy Friendship Day 2024
દોસ્તીનો મતલબ જ ખાસ હોય છે
સાથે ઉભા રહેવુ ભલે દૂર કેમ ન હોય
વિશ્વાસ કાયમ રાખવો ભલે મુશ્કેલ કેમ ન હોય
સ્માઈલ બનાવી રાખવી ભલે આંસુ કેમ ન હોય
Happy Friendship Day 2024
કેમ મુશ્કેલીઓમાં સાથ આપે છે મિત્ર
કેમ ગમને વહેંચી લે છે મિત્ર
ન સંબંધ લોહીનો ન રિવાજ સાથે બંધાયો છે
છતા પણ જીવનભર સાથે આપે છે મિત્ર
Happy Friendship Day 2024
પ્રેમ અને મિત્રતા મારી બે દુનિયા છે
પ્રેમ મારી આત્મા તો દોસ્તી મારો ઈમાન છે
પ્રેમ પર ન્યોછાવર કરુ આખી જીંદગી
પણ દોસ્તી પર મારો પ્રેમ પણ કુરબાન છે
Happy Friendship Day 2024
મિત્ર પણ તુ બંધુ પણ તુ છે
અને તુ જ છે ગુરૂ પણ
તારી મદદથી બધુ શીખ્યુ
અંત પણ તુ અને શરૂઆત પણ
Happy Friendship Day 2024
આસમાન પર નજર રહે તારી
મંઝીલ સામે ચાલીને આવે તારી
આજે દિવસ છે દોસ્તીનો
તુ સદા ખુશ રહે એ જ દુઆ છે મારી
Happy Friendship Day 2024
દિલ ખોલીને બધી વાત કરી લે છે
જીવનના દરેક દુખને સાથે મળીને સહન કરી લે છે
વિતાવી દે છે આખો દિવસ મસ્તી-મજાકમાં
આ જ રીતે અમે દોસ્તીની ક્ષણ જીવી લઈએ છીએ
હેપી ફ્રેન્ડશિપ ડે , Happy Friendship Day 2024
દિલનો સંબંધ છે દોસ્તી તેનો કોઈ મુકામ નથી હોતી
નસીબવાળાને મળે છે સાચા મિત્ર
સાચા મિત્ર આગળ કોઈ દુનિયા નથી હોતી
હેપી ફ્રેન્ડશિપ ડે. Happy Friendship Day 2024
તારી મારી દોસ્તીની કહાની બસ એટલી જ જૂની છે,
મારી જીંદગીમાં ખુશીઓની જેટલી જીંદગી છે..
હેપી ફ્રેન્ડશિપ ડે , Happy Friendship Day 2024
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Happy friendship day 2024 wishes in hindi , Happy friendship day 2024 wishes for whatsapp status , Happy friendship day 2024 wishes in english , Happy friendship day 2024 wishes for girl , Happy friendship day 2024 wishes for best friend , Happy Friendship Day 2024 , wishes, images, messages and greetings , What is the best message for Friendship Day? , How to happy Friendship Day 2023? , On which date is happy Friendship Day? , How to wish Friendship Day to a girl? , Friendship Day Greetings