• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • Gujarat Weather Update | રાજ્યના આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જુઓ ક્યાં પડશે ભારેથી અતિભારે વરસાદ

Gujarat Weather Update | રાજ્યના આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જુઓ ક્યાં પડશે ભારેથી અતિભારે વરસાદ

10:25 PM June 24, 2024 gujjunewschannel.in Share on WhatsApp



Gujarat weather rain Forecast Update : ગુજરાતમાં ચોમાસુ આગળ વધી રહ્યું છે. આજે જામનગર, સુરત, દેવભૂમિ દ્વારકા, વલસાડ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ સહિત અનેક સ્થળોએ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમરેલી સહિતના જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આજની વરસાદની આગાહીમાં ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે, તો કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. હવામાન વિભાગ અનુસાર, સિનોપ્ટિક સિચ્યુએશન પર કહેવામાં આવ્યું છે કે, એક ચક્રવાતી પરિભ્રમણ દક્ષિણ ગુજરાત અને પડોશમાં 1.5 અને 5.8 કિમીની વચ્ચે સરેરાશ દરિયાની સપાટીથી ઊંચાઈ સાથે દક્ષિણ પશ્ચિમ તરફ નમેલુ છે. તો એક ટ્રફ ચક્રવાતી પરિભ્રમણ ઉપરથી દક્ષિણ ગુજરાતથી ઝારખંડ અને મધ્ય પ્રદેશ અને ઉત્તર છસ્સીગઢ સુધી 1.5 અને 4.5 કિમીની દરિયાની સપાટીથી ઊંચાઈ સાથે દક્ષિણ પશ્ચિમ તરફ નમેલુ છે.

Ambalal Patel Agahi - અંબાલાલ પટેલની આગાહી - ગુજરાતમાં ચોમાસુ ક્યારથી શરૂ થશે? - ખેડૂતો માટેના સમાચાર - Gujarat rain forecast - gujarat weather expert ambalal patel date wise rain prediction in april rain forecast - અંબાલાલ પટેલની આગાહી - ગુજરાતમાં વરસાદની આગાહી - Gujarat rain forecast - અંબાલાલ પટેલની આગાહી - Ambalal patel prediction For the cyclone next month in arabian sea gujarat weather update - IMD Forecast Cyclone - આજની આગાહી - વરસાદની આગાહી લાઈવ - આજની વરસાદની આગાહી - વરસાદની આગાહી તારીખ - વરસાદની આગાહી અંબાલાલ પટેલ - આજની આગાહી 2024 - હવામાન આગાહી - વરસાદની આગાહી ગુજરાતમાં - Ambalal Patel Prediction Rain Forcasting - અંબાલાલ પટેલ તરફથી ચેતવણી ambalal ni agahi varsad ni 2024

► મંગળવારે બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

જો આવતીકાલ મંગળવારની વાત કરીએ તો, હવામાન વિભાગે બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આ સિવાય સાબરકાંઠા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી તો સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાઓમાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. આ બાજુ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ તથા કચ્છ વિસ્તારમાં ગાજ વીજ સાથે 30-40 કિમીના પવન સાથે મધ્યમ વરસાદ થઈ શકે છે.

► બુધવારે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના

બુધવારે મધ્ય ગુજરાતમાં પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. તો, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ તથા કચ્છ વિસ્તારમાં મેઘ ગર્જના સાથે 30-40 કિમીના પવન સાથે મધ્યમ વરસાદ થઈ શકે છે.

► ગુરૂવાર અને શુક્રવાર દક્ષિણ ગુજરાતમાં થઈ શકે છે ભારે વરસાદ

આ સિવાય ગુરૂવાર અને શુક્રવારે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટા છવાયા સ્થળોએ બોડેલીભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.


gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/Follow Us On google News Gujju News Channelhttps://t.me/gujjunewschannel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - Gujarat rain forecast - gujarat weather expert ambalal patel Forecast - Gujarat Weather Update - gujju news channel - When monsoon arrives in gujarat ambalal patel predicts Agahi News relief for farmers - Ambalal Patel Agahi - અંબાલાલ પટેલની આગાહી - ગુજરાતમાં ચોમાસુ ક્યારથી શરૂ થશે? - ખેડૂતો માટેના સમાચાર - Gujarat rain forecast - gujarat weather expert ambalal patel date wise rain prediction in april rain forecast - અંબાલાલ પટેલની આગાહી - ગુજરાતમાં વરસાદની આગાહી - Gujarat rain forecast - અંબાલાલ પટેલની આગાહી - Ambalal patel prediction For the cyclone next month in arabian sea gujarat weather update - IMD Forecast Cyclone - આજની આગાહી - વરસાદની આગાહી લાઈવ - આજની વરસાદની આગાહી - વરસાદની આગાહી તારીખ - વરસાદની આગાહી અંબાલાલ પટેલ - આજની આગાહી 2024 - હવામાન આગાહી - વરસાદની આગાહી ગુજરાતમાં - Ambalal Patel Prediction Rain Forcasting - અંબાલાલ પટેલ તરફથી ચેતવણી ambalal ni agahi varsad ni 2024



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 16 જુન 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 15-06-2025
  • Gujju News Channel
  • ગુજરાતમાં ચોમાસાની તોફાની શરૂઆત ! અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ, વીજળી પડતા 5નાં મોત 7 લોકો ઘાયલ
    • 15-06-2025
    • Admin
  • કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત : ચાર ધામ હેલિકોપ્ટર સેવા બંધ કરાઈ
    • 15-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-06-2025
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us