• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • શિક્ષણમંત્રી બોલેલા વચનો પાળશે? 34 હજાર શિક્ષકોની ઘટ, હંગામી જ્ઞાન સહાયક પર લટકતી તલવાર, ટેટ-ટાટ પાસ ઉમેદવારોની પ્રતિક્ષા, કાયમી ભરતી જ જવાબ

શિક્ષણમંત્રી બોલેલા વચનો પાળશે? 34 હજાર શિક્ષકોની ઘટ, હંગામી જ્ઞાન સહાયક પર લટકતી તલવાર, ટેટ-ટાટ પાસ ઉમેદવારોની પ્રતિક્ષા, કાયમી ભરતી જ જવાબ

12:17 PM June 11, 2024 admin Share on WhatsApp



રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન સહાયકોની ભરતી 11 માસ માટે કરવામાં આવી હતી. તે પૂર્ણ થતા જૂન મહિનાથી શાળાઓ શરૂ થઈ રી છે ત્યારે ફરી 11 માસ માટે કરાર રિન્યુ કરવાની જાહેરાત કરવા સામે સરકાર કાયમી શિક્ષકની ભરતી કરે તેવું અભિયાન ઉમેદવારો દ્વારા શરૂ કરાયું છે. એક તરફ શિક્ષકોની 34 હજાર કરતા વધારે જગ્યા ખાલી છે. ત્યારે શિક્ષણ વિભાગે જ્ઞાન સહાયકોની વૈકલ્પિક વ્યવસ્થા કાયમી હોય તે રીતે કાયમી ભરતીના બદલે કરાર આધારીત શિક્ષકોને જ ફરી નિમણૂક આપતા ઉમેદવારોમાં રોષનું વાતાવરણ સર્જાયું છે. 

► રાજ્યમાં 34 હજારથી વધુ શિક્ષકોની જગ્યા ખાલી

રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં 34 હજારથી વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે. તે ક્યારે ભરાશે તેવો સવાલ ટેટ-ટાટના ઉમેદવારો કરી રહ્યા છે. સરકારે તાજેતરમાં 8900થી વધુ જ્ઞાન સહાયકોના કરાર પુન: રિન્યુ કર્યા છે. એવામાં સરકાર શું કાયમી ભરતીથી બચીને કરાર આધારીત ભરતી જ ચાલુ રાખવા માંગે છે કે કેમ તેના પર શકાં જાય છે. એક ખાનગી ચેનલના ઈન્ટરવ્યુમાં શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે કહ્યું હતું કે, અમે દર વર્ષે 15 જુન આસપાસ કાયમી શિક્ષકોની ભરતી કરતા હોઈએ છીએ.એવામાં આ 15 જુનએ કાયમી શિક્ષકોની ભરતી સરકાર દ્વારા થશે કે પહેલાની જેમ જ માત્ર આશાવાદી જાહેરાત છે?

► 2022ની ભરતી 2024માં પણ ન થઈ: વિદ્યાર્થી નેતા

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું છે કે કહેવાતી વૈકલ્પિક વ્યવસ્થાને હવે કાયમી કરી નાખવામાં આવી છે. અગાઉ સરકારે કાયમી ભરતી નહીં થાય ત્યાં સુધી જ્ઞાન સહાયકથી શિક્ષણ વ્યવસ્થા ચલાવશે તેમ કહ્યું હતું જે હવે ફરી જ્ઞાન સહાયકોના કોન્ટ્રાક્ટ રિન્યુ કરાઈ રહ્યા છે. દર વર્ષે મે અને જૂન મહિનામાં શિક્ષકોની તમામ ખાલી જગ્યા ભરવાનો દાવો કરતી સરકારે કેટલી ખાલી જગ્યા હતી અને તેની સામે ત્રણ વર્ષમાં કાયમી શિક્ષકોની કેટલી ભરતી કરી તે જાહેર કરવા પણ તેમણે માગણી કરી હતી. ભાજપ સરકાર દ્વારા આશાવાદી જાહેરાત બાદ કથની અને કરણીમાં ભારે તફાવત હોવાનો આક્ષેપ પણ તેઓએ કર્યો છે. 

► "જ્ઞાન સહાયકોની નોકરી પર હંમેશા લટકતી તલવાર"

કાયમી શિક્ષકની ભરતીની માગ સાથે સોશિયલ મીડિયા ઉપર ઉમેદવારો દ્વારા પણ અભિયાન શરૂ કરાયું છે. તેમના મુજબ જ્ઞાન સહાયકોના પગાર ઓછા હોય છે અનને કરાર પૂર્ણ થઈ જાય તે પછી ફરી રિન્યુ ન કરાય ત્યાં સુધી નોકરી પર લટકતી તલવાર જેવી સ્થિતિ બાળકોને ભણાવતા શિક્ષકોની થઈ ગઈ છે. અગાઉ મંજૂર કરેલી વિદ્યા સહાયકોની તમામ ભરતી પણ હજુ સુધી કરાઈ નહીં હોવાનો દાવો ઉમેદવારોએ કર્યો હતો. 


gujju news channel logo - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Twitter Or X - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Facebook - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Instagram - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Google News - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Telegram Channel - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચાર

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - રાજ્યમાં શિક્ષકોની વ્યથા - જ્ઞાન સહાયક - કાયમી શિક્ષકની ભરતી ક્યારે ? - Permanent Teacher Recruitment - When Gujarat goverment will recruit permanent teachers tet tat Exam Pass Candidate Waiting



આ @kuberdindor બધા ઉમેદવારો ની લાગણી સાથે રમત રમે સે પરીક્ષા કાયમી ભરતી માટે લેય અને નોકરી કરાર માં આપે આ તે કેવો ન્યાય. પોતાને હમણા કરાર પર રાખે જી #Guj_Govt_Declare_Recruitment pic.twitter.com/syHPFp9mEk

— chavda (@chavdabhavesh99) June 9, 2024

Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 16 જુન 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 15-06-2025
  • Gujju News Channel
  • ગુજરાતમાં ચોમાસાની તોફાની શરૂઆત ! અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ, વીજળી પડતા 5નાં મોત 7 લોકો ઘાયલ
    • 15-06-2025
    • Admin
  • કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત : ચાર ધામ હેલિકોપ્ટર સેવા બંધ કરાઈ
    • 15-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-06-2025
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us