• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • મોંઘવારીનો માર: ડબલ ઋતુ અને ગરમીને લીધે શાકભાજીના ભાવમાં વધારો, APMCમાં આવક ઘટતા મોટા ભાગના શાકના ભાવ કિલોએ 100ને પાર...!

મોંઘવારીનો માર: ડબલ ઋતુ અને ગરમીને લીધે શાકભાજીના ભાવમાં વધારો, APMCમાં આવક ઘટતા મોટા ભાગના શાકના ભાવ કિલોએ 100ને પાર...!

10:19 AM June 11, 2024 admin Share on WhatsApp



ડબલ ઋતુ અને ખાસ કરીને ગરમી વધારે પડવાથી APMCમાં શાકભાજીની આવક ઘટી છે. જેના લીધે શાકભાજીની શોર્ટેજ થવાથી તેના ભાવમાં વધારો થયો છે. તો બીજી તરફ ગૃહિણીઓના માથે વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે. ચોમાસા પહેલા ગુવાર, ચોળી, લીંબું, આદુ, ટિંડોળા, ભીંડો, કોબીજ, ફ્લાવરના ભાવ કિલોએ રૂપિયા 100ને પાર પહોંચી ગયા છે. જથી ગૃહિણીઓએ જણાવ્યું કે, હવે તો શું ખાવું શું નહીં તે સમજાતુ નથી.

Vegetables Price Rice in Gujarat -  શાકભાજીના ભાવ - મોંઘવારી - ગરમીના લીધે શાકભાજી થયું મોંઘું - Double Season and heat rice of vegetables guar tomato tindola crossed 100 per kg - APMCમાં શાકભાજીના ભાવ

► મોંઘવારી પર શું કહે છે વેપારીઓ ?

APMCના પ્રમુખ કહે છે કે, તાપામાન સતત ઊંચું રહેતા બજારમાં આવતાં જથ્થામાં બગાડ વધુ હોવાથી આવક પર અસર થઈ છે. સાથે જ ગરમીને કારણે લીલા શાકભાજીના ઉત્પાદનમાં મહદઅંશે ઘટાડો થયો છે. જેના કારણે ભાવમાં 20થી 25 ટકા સુધીનો વધારો થયો છે. અગાઉ રોજ 20થી 22 હજાર ક્વિન્ટલ શાકભાજીની આવક થતી હતી જે હાલ ઘટીને 13 હજાર ક્વિન્ટલ સુધી પહોંચી ગઈ છે. 

Vegetables Price Rice in Gujarat -  શાકભાજીના ભાવ - મોંઘવારી - ગરમીના લીધે શાકભાજી થયું મોંઘું - Double Season and heat rice of vegetables guar tomato tindola crossed 100 per kg - APMCમાં શાકભાજીના ભાવ

► APMCમાંથી નિકળતા જ શાકભાજીના ભાવ 60થી100 ટકા વધ્યાં

શાકભાજી APMC ભાવ છુટક બજાર
આદુ 130 150-200
ચોળી 160 120-200
ગવાર 90 120-160
લીંબું 90 120-160
ટિંડોળા 90 120-180
ભીંડો 60 100-120
કોબીજ 25 80-100
ફ્લાવર 25 60-100
ટામેટા 30 50-60
બટેકા 27 40-50
ડુંગળી 30 50-60

► ક્યારથી શાકભાજીની મોંઘવારી કાબુમાં આવશે?

એપીએમસીના વેપારીઓએ જણાવ્યું કે છેલ્લા અઠવાડીયાથી યાર્ડમાં શાકભાજીની આવક 15થી 30 ટકા સુધી ઘટી છે. જેથી ભાવમાં 20થી 40 ટકા સુધી વધારો થયો છે. ટુંક સમયમાં વરસાદ શરૂ થતા અને તાપમાનમાં ઘટાડો થતા આવક ફરી રાબેતા મુજબ થશે અને ભાવ પણ વ્યાજબી થઈ જશે. જોકે હાલ તો આ મોંઘવારી ગૃહિણીઓના બજેટ બગાડી રહી છે. 


gujju news channel logo - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Twitter Or X - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Facebook - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Instagram - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Google News - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Telegram Channel - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચાર

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - શાકભાજીના ભાવ - મોંઘવારી - ગરમીના લીધે શાકભાજી થયું મોંઘું - Double Seasone and heat rice of vegitables guar tomato tindola crossed 100 per kg - APMCમાં શાકભાજીના ભાવ



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 16 જુન 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 15-06-2025
  • Gujju News Channel
  • ગુજરાતમાં ચોમાસાની તોફાની શરૂઆત ! અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ, વીજળી પડતા 5નાં મોત 7 લોકો ઘાયલ
    • 15-06-2025
    • Admin
  • કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત : ચાર ધામ હેલિકોપ્ટર સેવા બંધ કરાઈ
    • 15-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-06-2025
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us