• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • રાજકારણ
  • Gujarat Lok Sabha Election Result 2024 : ગુજરાતની 26 બેઠક પર કોણ જીત્યું? કોણ હાર્યું? | જાણો ગુજરાત લોકસભા ચૂંટણી પરિણામ 2024

Gujarat Lok Sabha Election Result 2024 : ગુજરાતની 26 બેઠક પર કોણ જીત્યું? કોણ હાર્યું? | જાણો ગુજરાત લોકસભા ચૂંટણી પરિણામ 2024

10:26 PM June 04, 2024 admin Share on WhatsApp



Gujarat India General Election Result 2024 : ગુજરાત લોકસભા ચૂંટણીના પરિણામ આવી ગયા છે. અને ભાજપ પોતાની ક્લિન સ્વીપની હેટ્રીક મારતા ચૂંકી છે. ગુજરાતમાં કોંગ્રેસે દાયકામાં પ્રથમ વાર એક બેઠક મેળવી છે. જોકે રાજ્યની બાકીની તમામ બેઠકો પર ભાજપ ફરી જીત્યું છે. પરંતુ આ જીત બાદ પણ દેશમાં તેમનું પ્રદર્શન સારૂં રહ્યું નથી. વિપક્ષી એકતાએ મોદી-શાહના જાદુને રોક્યો છે. અને કાંટાની ટક્કર આપી છે. જો NDAમાં રહેલી ગઠબંધન પાર્ટીઓ ભાજપનો સાથ નહીં આપે તો ભાજપ પાર્ટી સરકાર બનાવવા સક્ષમ રહેશે નહીં. હવે બાકીના 48 કલાકમાં કોની સરકાર રચાશે અને ક્યાં સુધી તે પાર્ટીના નેતાઓના વ્યવહાર પર આધાર રાખશે. એવામાં ગુજરાતમાં શું સમીકરણ બદલાય છે. તે પણ જનતાએ જોવાનું રહેશે. ત્યારે આવો જોઈએ ગુજરાતમાં ક્યાં મોટા માથાની હાર થઈ અને ક્યાં કોંગ્રેસે પોતાનું ખાતું ખોલ્યું?

► Gujarat Lok Sabha Election Result 2024 Live : ગુજરાત લોકસભા ચૂંટણી પરિણામ 2024 : જીત-હાર

ગુજરાત લોકસભા બેઠક ભાજપ જીત-હાર કોંગ્રેસ – આપ જીત-હાર
કચ્છ (SC) વિનોદ ચાવડા જીત નિતેશ લાલણ હાર
બનાસકાંઠા ડો. રેખાબેન ચૌધરી હાર ગેનીબેન ઠાકોર જીત
પાટણ ભરતસિંહ ડાભી જીત ચંદનજી ઠાકોર હાર
મહેસાણા હરિભાઈ પટેલ જીત રામજી ઠાકોર હાર
સાબરકાંઠા શોભના બારૈયા જીત તુષાર ચૌધરી હાર
ગાંધીનગર અમિત શાહ જીત સોનલ પટેલ હાર
અમદાવાદ પૂર્વ હસમુખ પટેલ જીત હિંમતસિંહ પટેલ હાર
અમદાવાદ પશ્ચિમ (SC) દિનેશ મકવાણા જીત ભરત મકવાણા હાર
સુરેન્દ્રનગર ચંદુભાઈ શિહોરા જીત ઋત્વિક મકવાણા હાર
રાજકોટ પરષોત્તમ રૂપાલ જીત પરેશ ધાનાણી હાર
પોરબંદર મનસુખ માંડવિયા જીત લલીત વસોયા હાર
જામનગર પુનમબેન માડમ જીત જે.પી. મારવિયા હાર
જૂનાગઢ રાજેશભાઈ ચુડાષ્મા જીત હિરા જોટવા હાર
અમરેલી ભરતભાઈ સૂતરિયા જીત જેની ઠુંમ્મર હાર
ભાવનગર નીમુબેન બાંભણિયા જીત ઉમેશ મકવાણા (AAP) હાર
આણંદ મિતેશ પટેલ જીત અમિત ચાવડા હાર
ખેડા દેવુસિંહ ચૌહાણ જીત કાળુસિંહ ડાભી હાર
પંચમહાલ રાજપાલસિંહ જાદવ જીત ગુલાબસિંહ ચૌહાણ હાર
દાહોદ (ST) જસવંતસિંહ ભાભોર જીત ડો. પ્રભા તાવિયાડ હાર
વડોદરા ડો. હેમાંગ જોશી જીત જસપાલસિંહ પઢિયાર હાર
છોટાઉદેપુર (ST) જશુભાઈ રાઠવા જીત સુખરામ રાઠવા હાર
ભરૂચ મનસુખ વસાવા જીત ચૈતર વસાવા (AAP) હાર
બારડોલી (ST) પ્રભુભાઈ વસાવા જીત સિદ્ધાર્થ ચૌધરી હાર
સુરત મુકેશ દલાલ જીત નિલેશ કુંભાણી હાર
નવસારી સી.આર. પાટીલ જીત નૈષદ દેસાઈ હાર
વલસાડ (ST) ધવલ પટેલ જીત અનંત પટેલ હાર

► બનાસકાંઠા લોકસભા બેઠક પરથી કોંગ્રેસે જીતનું ખાતું ખોલ્યું

બનાસકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરને 6,71,883 મત મળ્યા, તો ભાજપ ઉમેદવાર ડો. રેખાબેન ચૌધરીને 6,41,477 મત મળ્યા. કોંગ્રેસ ઉમેદવારની 30,406 મતના માર્જિનથી જીત થઈ.

► ગાંધીનગર બેઠક પરથી અમિત શાહની પ્રચંડ લીડ સાથે જીત

ગાંધીનગર લોકસભા બેઠક પર ગૃહમંત્રી અમિત શાહને 10,10,972 મત મળ્યા તો કોંગ્રેસ ઉમેદવાર સોનલ પટેલને 2,66,256 મત મળ્યા. ભાજપના દિગ્ગજ નેતા પ્રચંડ 7,44,716 મત માર્જિનથી જીત મેળવી છે.

 

► નવસારી લોકસભા બેઠક પર ભાજપની જીત

નવસારી લોકસભા બેઠક પર ભાજપના દિગ્ગજ નેતા સી.આર પાટીલને 1031065 મત મળ્યા તો કોંગ્રેસ ઉમેદવાર નૈષેધ દેસાઈને 2,57,514 મત મળ્યા. ભાજપના ઉમેદવારની રેકોર્ડ બ્રેક 7,73,551 મત માર્જિનથી જીત થઈ.

► સુરત લોકસભા બેઠક ભાજપ ઉમેદવારની બીન હરીફ જીત

સુરત લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ સામે કોઈ ઉમેદવાર ન હોવાથી બિન હરીફ વિજેતા જાહેર થયા છે.


gujju news channel logo - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Twitter Or X - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Facebook - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Instagram - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Google News - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Telegram Channel - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચાર

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Loksabha Election 2024 Result Gujarat - Loksabha Election 2024 Latest Result - લોકસભા સામાન્ય ચૂંટણી-2024 - loksabha-Election-Result-2024-counting-of-votes-at- Lok Sabha Election 2024 LIVE Update - લોકસભા 2024 નું પરિણામ - લોકસભા 2024 નું પરિણામ ગુજરાત - લોકસભા 2024 નું પરિણામ ગુજરાત - લોકસભા 2024 નું પરિણામ - Lok Sabha Election 2024 Exit Poll LIVE Update - Gujarat Loksabha Election Result 2024 Live Updates



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત : ચાર ધામ હેલિકોપ્ટર સેવા બંધ કરાઈ

  • 15-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-06-2025
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel
  • Air India Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના કેવી રીતે બની? શું તે ભૂલ હતી કે કોઈ અન્ય કારણ; નિષ્ણાતોએ શું કહ્યું?
    • 12-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash : ટાટા ગ્રુપે પ્લેન અકસ્માતમાં મૃતકોના પરિવારોને રૂપિયા 1 કરોડ સહાયની જાહેરાત કરી
    • 12-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us