• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • એક્ઝિટ પોલ બાદ શેર બજારમાં લાગી અપર સર્કીટ, સેન્સેક્સ-નિફ્ટી ઓલ ટાઈમ હાઈ થતા રચાયો ઈતિહાસ...!

એક્ઝિટ પોલ બાદ શેર બજારમાં લાગી અપર સર્કીટ, સેન્સેક્સ-નિફ્ટી ઓલ ટાઈમ હાઈ થતા રચાયો ઈતિહાસ...!

10:29 AM June 03, 2024 admin Share on WhatsApp



After Exit Poll Nifty and Sensex All Time High : લોકસભા ચૂંટણી 2024ના પરિણામો તો કાલે એટલે કે 4 જૂન 2024ના રોજ આવશે પણ તે પહેલા 1 જૂને છેલ્લા તબક્કાનું મતદાન પૂરું થયા બાદ જે એક્ઝિટ પોલ આવ્યા તેમાં મોટાભાગના એક્ઝિટ પોલમાં વધુ એકવાર મોદી સરકાર બને તેવી શક્યતા જોવા મળી છે. જેને જોતા આજે શેરબજાર ખુલતાની સાથે જ ગેપઅપ ઓપનિંગ થયું. આજે સવારે જે સ્થિતિ જોવા મળી તે જોતા આજે બજારમાં જબરદસ્ત તેજી જોવા મળી શકે છે. 

► શેર બજારમાં અંધાધૂંધ તેજી

એક્ઝિટ પોલના પરિણામો બાદ શેર બજારોમાં આજે શાનદાર તેજી સાથે શરૂઆત જોવા મળી છે. સેન્સેક્સ અને નિફ્ટી તથા બેંક નિફ્ટી નવા રેકોર્ડ હાઈ પર ખુલ્યા છે. નિફ્ટી પહેલીવાર 23,300ના આંકડા પાર ખુલ્યું. નિફ્ટી બેંકમાં લગભગ 1600 અંકની તેજી જોવા મળી. જ્યારે સેન્સેક્સ પહેલીવાર 76000 પારના સ્તર પર જોવા મળ્યો.  શેર બજારમાં આજે તોફાની તેજી જોવા મળી રહી છે. પ્રી ઓપનિંગ સેશનમાં બેંકમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીએ ધમાકેદાર શરૂઆત કરી હતી. આ દરમિયાન સેન્સેક્સ 2622 અંક એટલે કે 3.55 ટકાની તેજી સાથે 76,583 પર અને નિફ્ટી 807 પોઈન્ટ એટલે કે 3.58 ટકા વધીને 23,338ના લેવલ પર પહોંચી ગયો હતો. 

► નિફ્ટી-સેન્સેક્સ ઓલટાઈમ હાઈ પહોંચ્યા

ટ્રેડિંગ શરૂ થયા બાદ પણ શેર બજારમાં તેજી ચાલુ છે. જેના કારણે સેન્સેક્સ 76,738.89ના ઓલટાઈમ હાઈ લેવલ પર પહોંચી ગયો. જ્યારે નિફ્ટી પણ 23,338.70 ના પોતાના રેકોર્ડ હાઈ પર પહોંચી ગયો છે. આ સાથે જ અદાણી ગ્રુપના શેરોમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝ શાનદાર વધારા સાથે ખુલી. સવારે 9.16 વાગ્યાની આજુબાજુ કંપનીના શેર 228.65 ની તેજી સાથે 3,640.00 પર ટ્રેડ  થઈ રહ્યા હતા. થોડા સમય બાદ અદાણી એન્ટરપ્રાઈઝના શેર 3,725.00ના લેવલ પર પહોંચી ગયા જે તેનું ઓલટાઈમ હાઈ લેવલ છે. 

► એક્ઝિટ પોલના પરિણામ

શનિવારે પહેલી જૂને એક્ઝિટ પોલ્સના પરિણામો આવ્યા. જો કે ખરા પરિણામ તો 4 જૂન 2024ના રોજ આવશે પરંતુ એક્ઝિટ પોલના પરિણામમાં મોદી સરકાર ત્રીજીવાર પાછી ફરે તેવી સંભાવના જોવા મળી રહી છે. એક્ઝિટ પોલના પરિણામો બાદ આજે સોમવારાં સારા એવા ઉછાળાની આશા તો હતી. જો શુક્રવારની વાત કરીએ તો બજાર રિકવર થયા હતા અને નિફ્ટી 42 પોઈન્ટ ચડીને 22530 પર બંધ થયો હતો. સેન્સેક્સ 75 અંક  ચડીને 73961 પર બંધ થયો હ તો. નિફ્ટી બેંક પણ 301 પોઈન્ટ ચડીને 48983 પર બંધ થયો હતો. 


નોંધ : શેરબજારમાં રોકાણ જોખમ પર આધારિત છે. શેરબજારમાં રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ ચોક્કસ લો. Gujjunewschannel.in કોઈપણ નાણાકીય નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.


gujju news channel logo - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Twitter Or X - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Facebook - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Instagram - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Google News - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Telegram Channel - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચાર

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - india stock market Capitalaziation hits 5 trillion dollar milestone - in one year 1 trillion market cap Achieve- indian share market all time high nifty 50 cross 23300 and sensex cross 76000 all time high - Share Market News in Gujarati - stocks to buy before election result insiders scanning these 5 sectors to invest in gujarati - lok-sabha-election-exit-poll-impact-seen-on-share-market-Nifty-sensex-all-time-high-latest-gujarati-news



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 16 જુન 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 15-06-2025
  • Gujju News Channel
  • ગુજરાતમાં ચોમાસાની તોફાની શરૂઆત ! અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ, વીજળી પડતા 5નાં મોત 7 લોકો ઘાયલ
    • 15-06-2025
    • Admin
  • કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત : ચાર ધામ હેલિકોપ્ટર સેવા બંધ કરાઈ
    • 15-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-06-2025
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us