• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • ચૂંટણીના પરિણામ પહેલા જનતાને મોંઘવારીનો ડામ..! Amul દુધના ભાવમાં રૂપિયા બેનો વધારો, જાણો અમુલ ગોલ્ડ-તાજા અને શક્તિના નવા ભાવ...

ચૂંટણીના પરિણામ પહેલા જનતાને મોંઘવારીનો ડામ..! Amul દુધના ભાવમાં રૂપિયા બેનો વધારો, જાણો અમુલ ગોલ્ડ-તાજા અને શક્તિના નવા ભાવ...

10:54 PM June 02, 2024 admin Share on WhatsApp



Amul Milk Price Hike : લોકસભા ચૂંટણીના પરિણામને હજુ વાર છે ત્યાં જ જનતાને વધુ એકવાર મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. ગુજરાત કો- ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂપિયા બેનો વધારો કર્યો છે.  મોંઘવારી વચ્ચે અમૂલના દૂધના ભાવ ફરી એક વખત વધારો થયો છે.  અમૂલ ગોલ્ડ દૂધમાં લીટરે 2 રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે.  અમૂલ શક્તિ અને ટી સ્પેશિયલના ભાવમાં પણ લીટરે 2 રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દૂધમાં ભાવમાં થયેલો આ ભાવ વધારો આવતીકાલ એટલે કે સોમવારથી લાગૂ થશે. 

► અમૂલ ગોલ્ડના 64ને બદલે 66 રૂપિયા ચૂકવવા પડશે

સામાન્ય લોકોએ સોમવારથી દૂધ ખરીદતા સમયે  પ્રતિ લીટર 2 રૂપિયા વધારે ચૂકવવા પડશે. લોકોએ અમૂલ ગોલ્ડના  64ને બદલે 66 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે 500 મિલીની અમૂલ ગોલ્ડ માટે 33 રૂપિયા ચૂકવવા પડશે. ચૂંટણી પૂરી થતાની સાથે જ અમૂલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ આવતીકાલથી જ લાગુ કરવામાં આવશે. એટલે કે ચૂંટણી પહેલા 64 રૂપિયે પ્રતિ લિટર મળતા દૂધના તમારે હવે 66 રૂપિયા ચુકવવા પડશે.

અમુલ દુુધના ભાવમાં રુપિયા 2 નો વધારો - અમુલ ગોલ્ડ તાજા અને શક્તિના ભાવમાં 2 રૂપિયા વધ્યા - Amul - Amul Milk - Amul Gold Milk Price Hike - why amul hike the price of milk - amul milk price hike - gujarat milk price - milk news

► જાણો અમુલ તાજા-ગોલ્ડ અને શક્તિનો ભાવ કેટલો થયો? 

અમૂલ તાજા 500 મિલીના 26થી વધીને 27 રૂપિયા કરવામાં આવ્યા છે. અમૂલ શકિત 500 મિલીના 29થી વધારી 30 રૂપિયા કરવામાં આવ્યા છે. અમૂલ તાજા નાના પાઉચ સિવાય તમામ બ્રાન્ડમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અમૂલ ગાયના દૂધ માટે ગ્રાહકોએ પ્રતિ લિટર 56 રૂપિયા ચૂકવવા પડશે. આ સિવાય અમૂલ તાઝાની કિંમત 54 રૂપિયા અને અમૂલ ટી-સ્પેશિયલની કિંમત 62 રૂપિયા પ્રતિ લિટર હશે.


gujju news channel logo - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Twitter Or X - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Facebook - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Instagram - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Google News - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Telegram Channel - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચાર

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - અમુલ દુુધના ભાવમાં રુપિયા 2 નો વધારો - અમુલ ગોલ્ડ તાજા અને શક્તિના ભાવમાં 2 રૂપિયા વધ્યા - Amul - Amul Milk - Amul Gold Milk Price Hike - why amul hike the price of milk - amul milk price hike - gujarat milk price - milk news



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત : ચાર ધામ હેલિકોપ્ટર સેવા બંધ કરાઈ

  • 15-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-06-2025
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel
  • Air India Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના કેવી રીતે બની? શું તે ભૂલ હતી કે કોઈ અન્ય કારણ; નિષ્ણાતોએ શું કહ્યું?
    • 12-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash : ટાટા ગ્રુપે પ્લેન અકસ્માતમાં મૃતકોના પરિવારોને રૂપિયા 1 કરોડ સહાયની જાહેરાત કરી
    • 12-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us