
GSSSB Exam Result: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી પ્રિલિમ પરીક્ષાના પરિણામની તારીખનું અપડેટ, હસમુખ પટેલે કર્યું મોટું એલાન..!
GSSSB Exam Result: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં જ સીસીની પરીક્ષા લેવામાં આવી હતી જે અંગે હાલમાં મહત્વની અપડેટ સામે આવી છે જો તમે પણ આ પરીક્ષા ના પરિણામ ની રાહ જોઈ રહ્યા હતા તો તમારા માટે સારા સમાચાર છે આપ સૌને જણાવી દે વર્ક કરીને 5554 જગ્યા ઉપર ભરતી કરવામાં આવી રહી છે જે અંગે નવી અપડેટ સામે આવી છે તમામ ઉમેદવારોએ આર્ટીકલ ની અંત સુધી વાંચવું જેથી તમે CCE Examને લઈને મહત્વની માહિતી મેળવી શકો. મીડિયા રિપોર્ટની માન્યતા હસમુખ હોટલે આ અંગે મહત્વની માહિતી આપી છે જેને લઈને તમામ ઉમેદવારો અપડેટ રેવું ખૂબ જ જરૂરી છે ચલો તમને પરિણામને લઈને વિગતવાર મહત્વની માહિતી આપીએ...
ગૌણ સેવા પસંદગી મંડળના મુખ્ય સચિવ હસમુખ પટેલે આ અંગે મહત્વની અપડેટ આપી હતી તેમણે જણાવ્યું હતું કે ગ્રુપ એ અને ગ્રુપ બી માટેની સંયુક્ત પ્રિલિમ પરીક્ષાઓ 20 મેના રોજ પૂર્ણ થઈ હતી ત્યારબાદ પહેલી એપ્રિલ થી 20 મે સુધીના 19 દિવસોમાં 71 સીટમાં પરીક્ષા લેવાય હતું વધુમાં જણાવી દઈએ તો હસમુખ પટેલે જણાવ્યું હતું કે 30 જૂન આસપાસ પ્રિલિમ પરીક્ષાનું પરિણામ આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે જે પણ ઉમેદવારો પ્રીલીમની પરીક્ષાનું પરિણામની રાહ જોઈ રહ્યા છે તેમની આતુરતાનો અંત આવશે 30 જુની આસપાસ પ્રિલીમ પરીક્ષાનું પરિણામ જાહેર થઈ શકશે પરિણામ બાદ મેરીટમાં આવનારા ઉમેદવારોએ મુખ્ય પરીક્ષા નું આયોજન કરવામાં આવશે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં ટોટલ 66 ટકા ઉમેદવારો હાજર રહ્યા હતા.
જે ઉમેદવારો પ્રિલિમ પરીક્ષાના પરિણામની રાહ જોઈ રહ્યા છે તેના માટે હવે સારા સમાચાર છે તમામ ઉમેદવારોના પરિણામ જાહેર કરી દેવામાં આવશે હાલમાં જ હસમુખ પટેલ દ્વારા પરિણામને લઈને મહત્વની અપડેટ સામે આપી છે જેમાં 30 જૂન આસપાસ પરિણામ જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. હવે જ્યારે તારી સામે આવી ગઈ છે ત્યારે અન્ય વિગતો પણ ખૂબ જ જલ્દી બહાર પાડવામાં આવશે હસમુખ પટેલ દ્વારા ગૌણ સેવા પસંદગી મંડળના મુખ્ય સચિવ દ્વારા હાલમાં જ અપડેટ સામે આવતા તમામ ઉમેદવારો હવે 30 જૂનની રાહ જોઈ રહ્યા છે 30 જુન બાદ પ્રિલીમની પરીક્ષાના પરિણામો જાહેર થઈ જશે પરિણામ કેવી રીતે ચેક કરવા તે અંગે અમે તમને ખૂબ જ જલ્દી આર્ટિકલના માધ્યમથી વિગતો આપી છે
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - bharti 2024 - GSSSB Bharti - latest bharti - સરકારી ભરતી - હાલની ભરતી - ઓજસ નવી ભરતી 2024 - સરકારી ભરતી - GSSSB Bharti 2024 Apply - નવી ભરતી ની જાહેરાત - ઓનલાઇન ભરતી - gsssb result - gsssb recruitment 2024 - gsssb full form - gsssb gujarat - gsssb exam - gsssb ojas call letter - gsssb ojas 2024 bharati - ojas gov in - OJAS BHARTI 2024 - gsssb exam result 2024 - Gujarat Junior clerk senior clerk exam result 2024