• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • કેનેડામાં મોંઘવારી અને બેરોજગારીનો ભરડોઃ સ્ટુડન્ટ્સને જરૂરી રાશન ખરીદવાના પણ ફાંફા, ઘરે પરત આવવા ટિકિટના પૈસા પણ નથી..!

કેનેડામાં મોંઘવારી અને બેરોજગારીનો ભરડોઃ સ્ટુડન્ટ્સને જરૂરી રાશન ખરીદવાના પણ ફાંફા, ઘરે પરત આવવા ટિકિટના પૈસા પણ નથી..!

07:05 PM May 17, 2024 admin Share on WhatsApp



Indian Students Situation in Canada: ઉચ્ચ અભ્યાસ અને પૈસા કમાવવા માટે ભારતીયોમાં કેનેડા જવાની હોડ લાગેલી રહે છે. એમાંય ખાસ કરીને ભારતીયોએ તો ભારે રૂપિયા ખર્ચીને કેનેડા અને અમેરિકા ઉપડી રહ્યાં છે. પણ હવે સ્થિતિ બદલાઈ છે. કેનેડા ગયેલાં ભારતીયોની હાલત હાલ ખરાબ થઈ રહી છે. ખાસ કરીને અહીંથી અભ્યાસ અર્થે કેનેડા ગયેલાં ગુજરાતીઓની સ્થિતિ વધુ કથળી રહી છે. આ દેશમાં ભારતીયો અને બીજા વિદેશી સ્ટુડન્ટની સંખ્યા રેકોર્ડ લેવલ પર છે પરંતુ કેનેડામાં બેરોજગારી (Unemloyment In Canada)એ અને મોંઘવારી (Inflation in Canada)એ ભરડો લીધો છે અને તેના કારણે વિદ્યાર્થીઓ પરેશાન છે. ખાસ કરીને જેઓ નાણાકીય રીતે સદ્ધર નથી તેમની હાલત ખરાબ છે અને પૂરતા પ્રમાણમાં રાશન પણ ખરીદી શકતા નથી. કેનેડામાં મકાન (Housing Crisis)ની પણ ખુબ જ અછત છે. જેના લીધે ત્યાં રહેવા માટે ભાડે મકાન પણ મળી રહ્યા નથી. અનેક લોકો બેઘર અથવા સેલરમાં રહેવા મજબુર બન્યા છે. હવે કેનેડામાં જતા પહેલાં તમે 10 વાર વિચાર કરશો. લોકો રિટર્ન આવવા માગે છે પણ લાખોનું દેવું કરીને વિદેશ ગયા હોવાથી ઘરે કંઈ રીતે રીટર્ન આવવું એ મુશ્કેલીમાં છે.

► કેનેડામાં વિદ્યાર્થીઓ માટે બેરોજગારી સૌથી મોટો પ્રશ્ન!

ઉચ્ચ અભ્યાસ અને પૈસા કમાવવા માટે ભારતીયોમાં કેનેડાની હોડ લાગેલી રહે છે. એમાંય ખાસ કરીને ગુજરાતીઓ તો ભારે રૂપિયા ખર્ચીને કેનેડા અને અમેરિકા ઉપડી રહ્યાં છે. પણ હવે સ્થિતિ બદલાઈ છે. કેનેડા ગયેલાં ગુજરાતીઓની હાલત હાલ ખરાબ થઈ રહી છે. ખાસ કરીને અહીંથી અભ્યાસ અર્થે કેનેડા ગયેલાં ગુજરાતીઓની સ્થિતિ વધુ કથળી રહી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કેનેડામાં હવે પહેલાની જેમ છૂટથી જોબ નથી મળતી. જોબ માર્કેટ બહુ ટાઈટ છે અને ઈમિગ્રેશનમાં એટલો બધો વધારો થયો છે કે નીચા પગારની જોબ લેવા માટે પણ પડાપડી થાય છે. તેથી આવી જોબ શોધવી અને પછી તેના આધારે ગુજરાન ચલાવવું મુશ્કેલ છે. કેનેડામાં છેલ્લા 67 વર્ષમાં સૌથી વધુ ઝડપથી વસતી વધારો થયો છે. પરંતુ જોબ માર્કેટમાં એટલો વધારો નથી થયો. તેથી બેરોજગારી એક મોટો પ્રશ્ન છે. તાજેતરમાં બેરોજગારી(Unemloyment In Canada)નો આંક 6.1 ટકા નોંધાયો હતો અને અનુભવી ન હોય તેવા યુવાન સ્ટુડન્ટ્સમાં તો બેરોજગારીનો દર 12 ટકાથી પણ વધુ છે. હાલમાં બધી જગ્યાએ ઈમિગ્રન્ટ દેખાઈ રહ્યા છે જેના કારણે સિઝનલ વર્કર અને વિદેશી સ્ટુડન્ટનો સપ્લાય વધી ગયો છે અને તેની સામે જોબ ઉપલબ્ધ નથી.

in canada due to inflation lack of jobs housing high Price rationing - Unemloyment Immigrates Suffers A lot and most gujaratis return To india - Canada - Canada india News - Gujarat and Canada - Gujarati in canada - Canada Inflation - Canada Home crisis - Gujarat Students Canada Latest News in Gujarati - કેનેડામાં મોંઘવારી અને બેરોજગારીથી વિદ્યાર્થીઓ પરેશાન - (Unemloyment In Canada)

► ભારતીયને મકાન ભાડા, ભોજન ખર્ચ - ટ્રાન્સપોર્ટેશન પોસાતું નથી!

કેનેડામાં હાલમાં લગભગ 10 લાખ જેટલા વિદેશી વિદ્યાર્થીઓ રહે છે જેમાંથી મોટા ભાગના નીચા પગારની, પાર્ટ ટાઈમ જોબ કરે છે. ક્યાંય પણ જોબ ઓપનિંગ હોય તો ઢગલાબંધ સ્ટુડન્ટ તે જોબ લેવા માટે પહોંચી જાય છે અને લાઈન લગાવે છે. કોઈ જગ્યાએ કેશિયરની સામાન્ય જોબ હોય તો પણ તેના માટે ઘણા બધા ઉમેદવારો આવી જાય છે. આ દરમિયાન કેનેડામાં મોંઘવારી પણ વધી છે અને ઘણા ભારતીય સ્ટુડન્ટને મકાનના ભાડા, ભોજનનો ખર્ચ કે ટ્રાન્સપોર્ટેશન પોસાતું નથી. 

► "ગ્રોસરી ખરીદ્યા પછી પૈસા ન હોવાથી પરત કરવી પડે છે"

ઈન્ડિયાથી ગયેલી એક વિદ્યાર્થીએ કહ્યું કે, કેનેડામાં અત્યારે રહેવું પોસાતું નથી અને જોબની તક સતત ઘટતી જાય છે. ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ અહીં તગડી ફી ભરીને આવે છે અને પછી હાઉસ રેન્ટનો બોજ પણ ભારે પડે છે. તેના કારણે ઘણા વિદ્યાર્થીઓ નાણાકીય પ્રેશરમાં આવી ગયા છે. તે કહે છે કે મારા સર્કલમાં ઘણા સ્ટુડન્ટ એકથી વધુ પાર્ટટાઈમ જોબ લેવા લાગ્યા છે કારમ કે તેમને ડોલરની જરૂર છે. મારા કેટલાક મિત્રો પૂરતા પ્રમાણમાં ગ્રોસરી ખરીદી શકતા નથી અને માત્ર ખપ પૂરતી ખરીદી કરીને ચલાવે છે. કેટલીક વખત તો ગ્રોસરી ખરીદ્યા પછી નાણાં ન હોવાના કારણે તેમણે માલ પાછો રાખી દેવો પડે છે. 

► વિદ્યાર્થીઓ મજબૂરીમાં ઘરે બધુ ઠીક હોવાનો આપે છે જવાબ

ભારતમાંથી સૌથી વધુ માઈગ્રેશન પંજાબમાંથી થાય છે અને એ પછી ગુજરાત, કેરળ જેવા રાજ્યોના વિદ્યાર્થીઓ કેનેડા જાય છે. ઘરેથી ફોન આવે ત્યારે મોટા ભાગના ઘરના ચિંતા ના કરે એ માટે બધુ ઠીક-ઠાક છે એવો જ જવાબ આપતા જોવા મળે છે. પરંતુ રોજબરોજની નોકરીની તલાશ અને સંઘર્ષ અહીં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સામાન્ય બાબત બની ગઈ છે. આ અંગે વાત કરતાં એક એજન્ટ જણાવે છે કે ઘણાં પૂરતા પૈસા કમાઈને પણ ઘણાં પાછા આવી રહ્યા છે. 

in canada due to inflation lack of jobs housing high Price rationing - Unemloyment Immigrates Suffers A lot and most gujaratis return To india - Canada - Canada india News - Gujarat and Canada - Gujarati in canada - Canada Inflation - Canada Home crisis - Gujarat Students Canada Latest News in Gujarati - કેનેડામાં મોંઘવારી અને બેરોજગારીથી વિદ્યાર્થીઓ પરેશાન

► મકાનોની ભારે અછત હોવાથી રઝળે છે વિદ્યાર્થીઓ

કેનેડામાં અત્યારે ૩,૪૫,૦૦૦ મકાનોની અછત સામે નવા વિદ્યાર્થીઓમાં ૩૦ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. હાલ તો સાવ મશીન જેવા થઈ ગયા છીએ. જેવું વીડિયોમાં જોયું હતું એવું જ કેનેડા છે પરંતુ વધુ ઊંડા ઊતરીએ તો અહીંનું જીવન ખૂબ જ સંઘર્ષ ભર્યું છે. નોકરીઓ છે નહીં અને રહેવા- 5. જમવાના સામાન્ય ખર્ચ પણ વધારે મોંઘા છે. આવી સ્થિતિમાં અહીં રહેવું ખૂબ કપરું છે. એક નાનકડી નોકરી માટે પણ સવારથી યુવાનોની લાંબી લાઈનો લાગેલી હોય છે. એમાંય માંડ ચાર-પાંચ જણાને કામ મળે છે.' આમ પોતાની આપવીતી જણાવતા યુવાન આગળ વાત કરે છે કે તમે અહીંની જમીન પર ઉતરો પછી તમને ખબર પડે છે કે તમારે રહેવાનું ક્યાં છે ? ભણવાનું ક્યાં છે? કામચલાઉ રીતે કોઈ મોલના એક રુમમાં ચાલતી દુકાન જેવી કોલેજોમાં હાજરીનું કોઈ મહત્ત્વ નથી હોતું પરંતુ તેની સામે કામ મળવું અહીં ખૂબ મુશ્કેલ છે. 

► કેનેડા ગયેલાં વિદ્યાર્થીઓ પાસે ઘરે આવવા માટે પૈસા પણ નથી

કેનેડામાં ગુજરાતીઓ ઉચ્ચ અભ્યાસનું બહાનું કાઢીને મેઈન તો રૂપિયા કમાવવા માટે જ જતા હોય છે. જોકે, એ વાત હવે ત્યાંની સરકાર પણ સમજી ગઈ છે. તેથી કેનેડામાં હવે ગુજરાતી વિદ્યાર્થીઓની સ્થિતિ વિકટ બની છે. આ વિદ્યાર્થીઓને રહેવા, ખાવા અને હરવા ફરવા અથવા ત્યાંના લોકલ લેવલ પર ક્યાંય જવા આવવાની પણ સમસ્યા સર્જાય છે. ખાસ કરીને મોંઘવારી, નોકરી અને રહેવાની અછતના કારણે ગુજરાતથી કેનેડા ગયેલાં વિદ્યાર્થીઓ પરત ફરી રહ્યાં છે. પરંતુ મોંઘવારી એટલી હદે વધી ગઈ છે કે ત્યાંથી ઈન્ડિયા પરત આવવા માટે ઘણા વિદ્યાર્થીઓ પાસે ટિકિટના પૈસા પણ નથી. અને ત્યાં જીવન ગુજરાન પણ કરી શકતા નથી. એવામાં અહીંથી જો તમે લોન લઈને કેનેડા ભણવા જવાનું અને ત્યાં સેટ થવાનું વિચારતા હોય તો તમારી ફરી વિચાર કરવો જોઈએ..


gujju news channel logo - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Twitter Or X - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Facebook - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Instagram - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Google News - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Telegram Channel - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચાર

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - wildfire canada  - Canadas Latest News In Gujarati - Gujju news channel - Abroad Latest News In Gujarati - NRI Latest News In Gujarati - in canada due to inflation lack of jobs housing high Price rationing - Unemloyment Immigrates Suffers A lot and most gujaratis return To india - Canada - Canada india News - Gujarat and Canada - Gujarati in canada - Canada Inflation - Canada Home crisis - Gujarat Students Canada Latest News in Gujarati - Unemloyment In Canada 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત : ચાર ધામ હેલિકોપ્ટર સેવા બંધ કરાઈ

  • 15-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-06-2025
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel
  • Air India Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના કેવી રીતે બની? શું તે ભૂલ હતી કે કોઈ અન્ય કારણ; નિષ્ણાતોએ શું કહ્યું?
    • 12-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash : ટાટા ગ્રુપે પ્લેન અકસ્માતમાં મૃતકોના પરિવારોને રૂપિયા 1 કરોડ સહાયની જાહેરાત કરી
    • 12-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us