• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • SBI FD Rates : દેશની સૌથી મોટી બેન્કે ફિક્સ્ડ ડિપોઝીટના વ્યાજદરોમાં કર્યો વધારો, નવા વ્યાજદરો આજથી થયા લાગું..!

SBI FD Rates : દેશની સૌથી મોટી બેન્કે ફિક્સ્ડ ડિપોઝીટના વ્યાજદરોમાં કર્યો વધારો, નવા વ્યાજદરો આજથી થયા લાગું..!

06:44 PM May 15, 2024 admin Share on WhatsApp



SBI FD Interset Rates Hikes : દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ પોતાના ગ્રાહકો માટે મોટા સમાચાર આપ્યા છે. બેન્કે એફડી પર મળતા નવા વ્યાજ દર (fixed deposit interest rates)ની જાહેરાત કરી દીધી છે. જે આપની ઈન્કમ વધારવામાં મદદ કરશે. SBIએ 2 કરોડ રૂપિયાથી ઓછી ફિક્સ્ડ ડિપોઝિટ પર ગ્રાહકો માટે વ્યાજ દરમાં વધારો કર્યો છે. આ નવા FD દરો 15 મે, 2024 થી ગ્રાહકો માટે લાગુ કરવામાં આવ્યા છે. ફિક્સ્ડ ડિપોઝિટ પર SBIના નવા વ્યાજ દરોથી ગ્રાહકોને 0.75 ટકા સુધીનો ફાયદો થશે.

SBIએ ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં વધારો કર્યો છે અને આ વધારો રૂ. 2 કરોડ સુધીની છૂટક થાપણો અને રૂ. 2 કરોડથી વધુની બલ્ક ડિપોઝીટ પર કરવામાં આવ્યો છે. FD પરના નવા વ્યાજ દરો આજથી લાગુ થઈ ગયા છે. બેંકે FD વ્યાજ દરમાં 75 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. હવે તેને 4.75 ટકાથી વધારીને 5.50 ટકા કરવામાં આવ્યો છે. વરિષ્ઠ નાગરિકો માટે, બેંકે આ સમયગાળા માટે FD પર વ્યાજ દર 5.25% થી વધારીને છ ટકા કર્યો છે.

► FD પરના નવા વ્યાજ દરો આજથી લાગુ

SBIએ 46 દિવસથી 179 દિવસ, 180 દિવસથી 210 દિવસ અને 211 દિવસની 1 વર્ષથી ઓછી મુદતવાળી FD પરના વ્યાજ દરમાં 0.25 થી 0.75 ટકાનો વધારો કર્યો છે. SBIએ છેલ્લે 27 ડિસેમ્બર, 2023ના રોજ FD પર વ્યાજ દરમાં વધારો કર્યો હતો.

• SBIએ 46 દિવસથી લઈને 179 દિવસની મુદત માટેના વ્યાજ દરમાં 75 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. પહેલા વ્યાજ દર 4.75 ટકા હતો જે હવે વધીને 5.50 ટકા થયો છે.

• FD પર 180 દિવસથી 210 દિવસ સુધી 25 બેસિસ પોઈન્ટ્સનો વધારો થયો છે. જેમાં વ્યાજ દર 5.75 ટકાથી વધીને 6 ટકા થયો છે.

• 211 દિવસથી લઈને 1 વર્ષ સુધીની FD પર 25 બેસિસ પોઈન્ટ્સનો વધારો પણ થયો છે. આના પર વ્યાજ 6 ટકાથી વધીને 6.25 ટકા થશે. જ્યારે વરિષ્ઠ નાગરિકોને વ્યાજ 6.50 ટકાથી વધીને 6.75 ટકા થશે.

► 2 કરોડ રૂપિયાથી વધુની FD પર..

જો કોઈ વ્યક્તિ 2 કરોડ રૂપિયાથી વધુની FD કરે છે તો તેના પર પણ વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો છે. આ વધારો 3 વર્ષથી 7 વર્ષની થાપણો પર કરવામાં આવ્યો છે. જો કોઈ વ્યક્તિ આ સમયગાળા કરતા વધુ સમય માટે FD કરે છે, તો તેને વધારાનો લાભ નહીં મળે.

- 7 દિવસથી 45 દિવસ સુધી 25 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. આ વ્યાજ દર હવે વાર્ષિક 5 ટકાથી વધીને 5.25 ટકા થઈ ગયો છે.

- 46 દિવસથી 179 દિવસ માટે 50 બેસિસ પોઈન્ટ વધારીને 5.75 ટકાથી વધીને 6.25 ટકા થઈ ગયો છે.

- 180 દિવસથી 210 દિવસની FD પર વ્યાજ 6.5 થી વધીને 6.6 ટકા થયું છે.


gujju news channel logo - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Twitter Or X - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Facebook - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Instagram - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Google News - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Telegram Channel - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચાર

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - SBI FD Interset Rates Hikes : સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એફડી પર મળતા નવા વ્યાજ દર વધાર્યા -SBI fixed deposit interest rates Hike - SBI FD rate hike: State Bank of India raises fixed deposit 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત : ચાર ધામ હેલિકોપ્ટર સેવા બંધ કરાઈ

  • 15-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-06-2025
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel
  • Air India Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના કેવી રીતે બની? શું તે ભૂલ હતી કે કોઈ અન્ય કારણ; નિષ્ણાતોએ શું કહ્યું?
    • 12-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash : ટાટા ગ્રુપે પ્લેન અકસ્માતમાં મૃતકોના પરિવારોને રૂપિયા 1 કરોડ સહાયની જાહેરાત કરી
    • 12-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us