• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • ફરી ગરમીનો પારો ચડ્યો : રાજ્યમાં 25 એપ્રિલ બાદ ગરમી 42 ડિગ્રી પાર થાય તેવી શક્યતા

ફરી ગરમીનો પારો ચડ્યો : રાજ્યમાં 25 એપ્રિલ બાદ ગરમી 42 ડિગ્રી પાર થાય તેવી શક્યતા

09:40 PM April 23, 2024 admin Share on WhatsApp



Gujarat State Heat Wave Weather Update : રાજ્યમાં ( Heat Wave Increase After 25 April ) 25મી એપ્રિલ બાદ તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર જતા ગરમી વધવાની શક્યતા ( 42 Celcius Temperature Increase Possible ) છે. જ્યારે અમદાવાદ સહિત રાજ્યભરમાં આગામી ચાર દિવસ ગરમીમાં વધારો થવાની સંભાવના નહિવત્ છે. જો કે ત્યારબાદ તાપમાનમાં વધારો થતા ગરમીનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે.

Heat Wave in Gujarat State Ahmedabad Temperature increase - Heat wave in gujarat Weather - Gujarat State Tempreature : Heat Wave Increase After 25 April - 42 Celcius Temperature Increase Possible 

► કાળઝાળ ગરમીમાં હાઈડ્રેટ રહેવું જરૂરી!

ગુજરાતમાં વધી રહેલું તાપમાન જેમાં ખાસ કરીને બાળકો ગર્ભવતી મહિલાઓ અને સિનિયર સિટીઝન તેમજ કોરોના વોરિયર એવા દર્દીઓ માટે આ ગરમી ખૂબ મોટો પડકાર સાબિત થઈ રહી છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એપ્રિલ મહિનામાં 120 જેટલા દર્દીઓને ગરમીને કારણે અસર થઈને સારવાર લેવા માટે આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં ગરમીનો પ્રકોપ જોઈને ઓપીડીમાં આવતા દર્દીઓ તેમજ સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવતા દર્દીઓ તેમજ તેમના સગા માટે રીક્ષા દ્વારા પૂરતા પ્રમાણમાં પાણી પહોંચી રહે એ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્વાભાવિક રીતે ગરમીમાં હાઈડ્રેટ રહેવું ખૂબ જરૂરી છે અને એ માટે જ આ વ્યવસ્થા કરવામાં આવી છે.

► અમદાવાદમાં સિવીલમાં દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા!

અમદાવાદમાં સિવીલમાં આવતા દરેક વ્યક્તિ માટે પીવાનું પાણી લોકો જ્યાં છે ત્યાં પિરસવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે એટલે લોકોને જ્યાં બેઠા છે, OPD માં છે અથવા વેઇટીંગમાં બેઠા હોય તો ત્યાં જ પાણી મળી રહે સાથે સીવીલ કેમ્પસની અંદર ઇ-રિક્ષા પણ ચલાવવામાં આવે છે જેથી દર્દીઓને એક જગ્યાએથી બીજે જવું હોય તો એમા બેસી જઇ શકાય અને તેમા પણ દર્દીઓને પાણી પીરસવામાં આવે છે. ફક્ત સિવિલ હોસ્પિટલ જ નહીં પરંતુ ખાનગી દવાખાનાઓમાં પણ ગરમીને કારણે સારવાર લેવા આવતા દર્દીઓની સંખ્યા વધી રહી છે. ખાસ કરીને તાવ, ઝાડા ઉલટી તેમજ માથું દુખવું અને ઠંડું પાણી પીવાથી કોલ્ડ અને કફના કેસો પણ આવી રહ્યા છે.

► સૌરાષ્ટ્રમાં કેવું રહેશે તાપમાન?

સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, રાજકોટ, અમરેલી અને દીવમાં હિટવેવની આગાહી કરાઈ છે. સાથે જ ઉત્તર પશ્ચિમના પવનના કારણે સામાન્ય કરતા વધારે ગરમીની આગાહી કરાઇ છે. રાજ્યમાં આગામી 5 દિવસ સૂકું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 4 થી 5 દિવસ હિટવેવની આગાહી છે. કચ્છ, ગીરસોમનાથ અને પોરબંદરમાં ગરમ પવન ફૂંકાવાની આગાહી આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અમરેલીમાં નોંધાયું છે. અમદાવાદમાં 39 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પહોંચ્યું  છે. પશ્ચિમથી ઉત્તર દિશામાં પવન ફૂંકાઇ રહ્યો હોવાથી ગરમીમાં વધારો થયો છે.


gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/Follow Us On google News Gujju News Channel https://t.me/gujjunewschannel

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gujarat Weather News Report -  - હવામાન આગાહી - હવામાન આગાહી ઠંડીની - આજે ઠંડીની આગાહી - આજની ઠંડીની આગાહી - વરસાદની આગાહી લાઈવ - વરસાદની આગાહી ગુજરાતમાં - અંબાલાલ પટેલ ની આગાહી 2024 - વરસાદ ની આગાહી ક્યારે છે - weather gujarat - bbc weather gujarat - satellite weather gujarat - live weather gujarat - windy weather gujarat live - weather tomorrow near vadodara rajkot ahmedabad gujarat - weather forecast tomorrow - gujarat Cold forecast - weather forecast india - weather forecast for next 5 days - lowest temperature of gujarat - Heat wave in gujarat Weather - Gujarat State Tempreature : Heat Wave Increase After 25 April - 42 Celcius Temperature Increase Possible 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 31 જુલાઈ 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 30-07-2025
  • Gujju News Channel
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 1 ઓગસ્ટથી 25% ટેરિફ લાદવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ ?
    • 30-07-2025
    • Gujju News Channel
  • ભારતનો સૌથી મોટો ડિજિટલ એરેસ્ટ કેસ ગાંધીનગરમાં બન્યો, 103 દિવસમાં વૃદ્ધ ગાયનેક ડૉક્ટરના રૂ.19.24 કરોડ લૂટી લીધા
    • 29-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુલાઈ 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-07-2025
    • Gujju News Channel
  • 8 કરોડ વર્ષ જુનું પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર, 17 વખત લૂંટાયું, જાણો ગુજરાતના પ્રખ્યાત શિવ મંદિર સોમનાથ વિશે રોચક તથ્યો | Somnath Temple History
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-07-2025
    • Gujju News Channel
  • Divya Deshmukh Net Worth : 19 વર્ષની દિવ્યા દેશમુખ બની ચેસની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીનું સપનું તૂટ્યું; જાણો દિવ્યા દેશમુખની નેટવર્થ કેટલી છે ?
    • 28-07-2025
    • Gujju News Channel
  • Pahalgam Attack Revenge : ૯૭ દિવસ પછી સેનાને મોટી સફળતા, શ્રીનગરમાં અથડામણ: પહેલગામ નરસંહારના માસ્ટરમાઇન્ડનો પણ ખાતમો?
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુલાઈ 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-07-2025
    • Gujju News Channel
  • Haridwar : હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 6 લોકોના મોત, 35 લોકો ઘાયલ
    • 27-07-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us