• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • રાજકારણ
  • Bharuch Lok Sabha Seat : ભાજપના ગઢમાં AAP ગાબડું પાડશે? ભરૂચ લોકસભા બેઠકના ઈતિહાસથી વર્તમાન સુધીના સમજો સમીકરણ | LokSabha Election 2024

Bharuch Lok Sabha Seat : ભાજપના ગઢમાં AAP ગાબડું પાડશે? ભરૂચ લોકસભા બેઠકના ઈતિહાસથી વર્તમાન સુધીના સમજો સમીકરણ | LokSabha Election 2024

10:14 PM March 20, 2024 admin Share on WhatsApp



Bharuch LokSabha Seat : સમગ્ર દેશવાસીઓ જેની આતુરતાપુર્વક રાહ જોઇ રહયાં છે તેવી લોકસભાની ચૂંટણીની તારીખોની આજે બપોરે 3 વાગ્યે જાહેરાત કરવામાં આવશે. ભરૂચ લોકસભા (Lok Sabha Election 2024) બેઠકની વાત કરવામાં આવે તો 2019ની ચૂંટણીની સરખામણીએ મતદારોમાં 10 ટકાનો વધારો થયો છે. 2019ની ચૂંટણીમાં 15,56,504 મતદારો નોંધાયેલાં હતાં અને 2024માં 5મી જાન્યુઆરીની સ્થિતિએ 17,13,731 મતદારો નોંધાયેલાં છે. છેલ્લા પાંચ વર્ષમાં મતદારોની સંખ્યામાં 1,57,227નો વધારો થયો છે. ભરૂચ લોકસભા બેઠકમાં ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા અને નર્મદા તથા વડોદરા જિલ્લાની એક- એક વિધાનસભા બેઠકનો સમાવેશ થવા જાય છે. ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા, જંબુસર, વાગરા, દેડિયાપાડા અને કરજણ વિધાનસભા ભરૂચ લોકસભામાં આવે છે. ગત વર્ષે ખાસ સંક્ષિપ્ત મતદારયાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરીને મતદારયાદી અપડેટ કરવામાં આવી હતી. | Mansukh Vasava Vs. Chaitar Vasava | Bharuch Lok Sabha Seat Bharuch Constitution History Member Of Parlament Result - ભરૂચ લોકસભા બેઠકની વિશેષતા - લોકસભા ચૂંટણી 2024 - ભરૂચ લોકસભા બેઠક પરિણામ રિઝલ્ટ અને ઈતિહાસ - Bharuch MP Election - Bharuch Loksabha Election Result 

Mansukh vasava - Chaitar Vasava - મનસુખ વસાવા સામે ચૈતર વસાવા - Lok Sabha Election 2024 - Bharuch Lok Sabha Seat Bharuch Constitution History Member Of Parlament Result - ભરૂચ લોકસભા બેઠકની વિશેષતા - લોકસભા ચૂંટણી 2024 - ભરૂચ લોકસભા બેઠક પરિણામ રિઝલ્ટ અને ઈતિહાસ - Bharuch MP Election - Bharuch Loksabha Election Result 

► મનસુખ વસાવા સામે ચૈતર વસાવાની કટ્ટર ટક્કર! 

લોકસભાની ચૂંટણીમાં ભાજપનું લક્ષ્ય ગુજરાતની તમામ 26 લોકસભા ચૂંટણી 5 લાખથી વધુ મતોથી જીતવાનું છે. જો કે કેટલીક એવી લોકસભા સીટો છે જેમાં ભાજપને આ વખતે જોરદાર ટક્કર મળી શકે તેમ છે, આ સીટોમાં ભરૂચનો સમાવેશ થાય છે. ભરૂચમાં આપ અને કોંગ્રેસના સંયુક્ત ઉમેદવાર ચૈતર વસાવા અને ભાજપના વર્તમાન સાંસદ મનસુખ વસાવા વચ્ચે સીધો મુકાબલો છે. ડેડિયાપાડા વિધાનસભા સીટથી નવા નવા ધારાસભ્ય બનેવા ચૈતર વસાવા તેમના કટ્ટર હરિફ અને 6 ટર્મથી સાંસદ રહેલા મનસુખ વસાવાને ધોબી પછાડ આપશે કે કેમ તેના પર ગુજરાત છ નહીં પણ સમગ્ર દેશની નજર રહેલી છે. ભરૂચની બેઠક 1989થી ભારતીય જનતા પાર્ટીના કબજામાં છે. 1989ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ચંદુભાઈ દેશમુખે કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલને 1 લાખથી વધુ મતોથી હરાવ્યા હતા, બાદમાં આ બેઠક પરથી તે સતત ચાર વખત ચૂંટણી જીત્યા હતા. ત્યાર બાદ વર્ષ 1998માં આ બેઠક પર ભાજપે મનસુખ વસાવાનાને મેદાને ઉતાર્યા હતા, મનસુખ વસાવાએ 1998, 1999, 2004, 2009, 2014, 2019 એમ છ વખત ભરૂચની ચૂંટણી મેદાનમાં બાજી મારી છે.

► મનસુખ વસાવા સામે અસંતોષ ચૈતરને ફાયદો કરાવશે?

 

ભરૂચ સીટમાં આદિવાસી અને મુસ્લિમ મતદારો બહુમતીમાં છે. ઉલ્લેખનિય છે કે ભરૂચ જિલ્લામાં 30થી 32 ટકા આદિવાસી મતદારો છે અને 25થી 27 ટકા મુસ્લિમ મતદારો છે. જો આપને મળેલા વોટની ટકાવારીની વાત કરવામાં આવે તો ભરૂચમાં આપને કુલ પડેલા મતોના 8.45 ટકા મતો મળ્યા હતા, જ્યારે કરજણમાં 4.3 ટકા, ડેડિયાપાડામાં 55.87 ટકા, જંબુસરમાં 2.08 ટકા, વાગરામાં નોટા કરતા પણ ઓછા 1.2 ટકા પડ્યા હતા, ઝગડિયામાં 9.99 ટકા અને અંકલેશ્વરમાં 3.33 ટકા મતો પડ્યા હતા. મનસુખ વસાવા ભરૂચમાં સતત 6 ટર્મથી ચૂંટાઈ રહ્યા છે, તેથી તેમના પ્રત્ય લોકોમાં ભયાનક અસંતોષ હોય તે સ્વાભાવિક છે. ભરૂચ લોકસભા બેઠકની સ્થાનિક પરિસ્થિતીથી વાકેફ લોકોનું પણ કહેવું છે કે સ્થોનિકોમાં જબરદસ્ત રોષ છે. ભરૂચ સીટી અને ગ્રામીણ વિસ્તારોનો પણ જોઈએ તેવો વિકાસ થયો નથી. રોડ-રસ્તાથી માડીને આરોગ્ય, શિક્ષણ, ગરીબી,બરોજગારી અને બાળકોનું કુપોષણ અહીંની મુખ્ય સમસ્યા રહી છે. મનસુખ વસાવાએ તેમના આટલા લાંબા કાર્યકાળ દરમિયાન આ દિશામાં કોઈ સંતોષજનક કામ ન કર્યું હોવાનું લોકોનું કહેવું છે. આદિવાસીઓના કલ્યાણ માટેનું યોજનાઓનો પણ જોઈએ તેનો લાભ આદિવાસીઓને મળ્યો નથી.

► ભરૂચ લોકસભા ચૂંટણીના ભૂતકાળના પરિણામો

વર્ષ

ઉમેદવારનું નામ

વોટ

વોટ રેટ

       

2019

મનસુખભાઈ વસાવા - ભાજપ

55.00%

 334214

શેર ખાન અબ્દુલ શાકુર પઠાન - કોંગ્રેસ

26.00%

 334214

       

2014

વાસવા મનસુખભાઈ ધનજીભાઈ - ભાજપ

53.00%

 153273

પટેલ જયેશભાઈ અંબાલાલભઆઈ - કોંગ્રેસ

38.00%

 
       

2009

મનસુખભાઈ ધનજીભાઈ વસાવા - ભાજપ

42.00%

 27232

ઉમેરજી અહેમદ ઉઘારતદાર (અજીઝ ટંકારવી) - કોંગ્રેસ

38.00%

 

gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/Follow Us On google News Gujju News Channelhttps://t.me/gujjunewschannel

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Lok Sabha Election 2024 - Bharuch Lok Sabha Seat Bharuch Constitution History Member Of Parlament Result - ભરૂચ લોકસભા બેઠકની વિશેષતા - લોકસભા ચૂંટણી 2024 - ભરૂચ લોકસભા બેઠક પરિણામ રિઝલ્ટ અને ઈતિહાસ - Bharuch MP Election - Bharuch Loksabha Election Result - Bharuch news - where is Bharuch located - ભરૂચ જિલ્લાના સમાચાર -  ભરૂચ ના તાજા સમાચાર - ભરૂચ જીલ્લો - ભરૂચ ના લાઇવ સમાચાર - ભરૂચ જિલ્લાના લાઇવ સમાચાર - ભરૂચ ન્યૂઝ - લોકસભા ચૂંટણી 2024 તારીખ - લોકસભાની કુલ બેઠકો કેટલી છે - ગુજરાત લોકસભાની બેઠકોની યાદી - લોકસભાના 26 સભ્યો ના નામ - ગુજરાત લોકસભાની બેઠકો - loksabha election date 2024 - Bharuch Lok Sabha constituency - Bharuch mp list - Bharuch mla list - Bharuch mp name - Bharuch lok sabha number - Bharuch mla - Bharuch lok sabha result - Mansukh Vasava Vs. Chaitar Vasava



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત : ચાર ધામ હેલિકોપ્ટર સેવા બંધ કરાઈ

  • 15-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-06-2025
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel
  • Air India Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના કેવી રીતે બની? શું તે ભૂલ હતી કે કોઈ અન્ય કારણ; નિષ્ણાતોએ શું કહ્યું?
    • 12-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash : ટાટા ગ્રુપે પ્લેન અકસ્માતમાં મૃતકોના પરિવારોને રૂપિયા 1 કરોડ સહાયની જાહેરાત કરી
    • 12-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us