• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • રાજકારણ
  • Loksabha Elelction 2024 : શું ભાજપને ૪૦૦ બેઠકો મળશે ? હાલ ચૂંટણી યોજાય તો ક્યાં પક્ષને કેટલી બેઠકો મળી શકે..?

Loksabha Elelction 2024 : શું ભાજપને ૪૦૦ બેઠકો મળશે ? હાલ ચૂંટણી યોજાય તો ક્યાં પક્ષને કેટલી બેઠકો મળી શકે..?

10:58 PM March 06, 2024 admin Share on WhatsApp



Loksabha Election 2024 : ભાજપે ચૂંટણીના મંડાણ કરી દીધા છે. ગુજરાત સહિત દેશભરમાં NDAએ પોતાના ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરીને ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. ત્યારે ચૂંટણી પંચ આગામી કેટલાક દિવસોમાં લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. આ માટે ભાજપ સહિત અન્‍ય પક્ષોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. કેન્‍દ્રમાં સત્તારૂઢ ભાજપે પણ ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી છે. ચૂંટણી શેડ્‍યૂલ ભલે જાહેર ન થયું હોય, પરંતુ લોકસભાની ચૂંટણીને ધ્‍યાનમાં રાખીને ઓપિનિયન પોલ ચોક્કસપણે બહાર આવી રહ્યા છે. આ દરમિયાન, એક મિડીયા ગ્રૂપે દેશના લોકોનો મૂડ જાણવાનો પ્રયાસ કર્યો છે. મિડીયા ગ્રૂપના ઓપિનિયન પોલમાં એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો હતો કે જો વર્તમાનમાં ચૂંટણી થાય તો કેન્‍દ્રમાં સત્તારૂઢ ભાજપને કેટલી બેઠકો મળી શકે છે. શું NDA ગઠબંધન ૪૦૦નો આંકડો પાર કરી શકશે? કોંગ્રેસના નેતૃત્‍વ હેઠળના ઈન્‍ડિયા એલાયન્‍સને કેટલી બેઠકો મળી રહી છે? સર્વે વિશે મહત્‍વની બાબતો જાણો.

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ ભાજપના નેતૃત્‍વમાં NDA ગઠબંધન માટે ૪૦૦ સીટોથી વધુનો ટાર્ગેટ નક્કી કર્યો છે. જેમાં એકલા ભાજપ માટે ૩૭૦ બેઠકો મેળવવાનું લક્ષ્ય રાખવામાં આવ્‍યું છે. હવે, એક મિડીયા ગ્રૂપના ઓપિનિયન પોલ મુજબ, જો દેશમાં લોકસભાની ચૂંટણી યોજાય તો NDA ગઠબંધનને ૪૦૦થી થોડી ઓછી સીટો મળતી જણાય છે. લોકસભાની કુલ ૫૪૩ બેઠકોમાંથી NDAને ૩૭૮ બેઠકો મળવાની વાત કહેવામાં આવી રહી છે. જયારે કોંગ્રેસની આગેવાની હેઠળના ઈન્‍ડિયા એલાયન્‍સને ૯૮ બેઠકો મળી શકે છે. આમાં ખાસ વાત એ છે કે મમતા બેનર્જીની પાર્ટી TMCનો સમાવેશ થતો નથી.

હાલ ચૂંટણી થાય તો NDAને ૩૭૦ સીટો મળેઃ સર્વે


રાજય          NDA         INDIA


ગુજરાત        ૨૬        ૦


મધ્‍ય પ્રદેશ    ૨૯        ૦


રાજસ્‍થાન      ૨૫        ૦


હરિયાણા       ૧૦        ૦


દિલ્‍હી          ૭          ૦


ઉત્તરાખંડ      ૫          ૦


ઉત્તર પ્રદેશ    ૭૮        ૨


બિહાર         ૩૫        ૫


છત્તીસગઢ      ૧૦        ૧


હિમાચલ       ૪          ૦


કર્ણાટક        ૨૪        ૪


પંજાબ         ૩          ૩


ત્રિપુરા         ૨          ૦


ગોવા          ૨          ૦


કુલ            370       15


gujjunewschannel.inhttps://www.instagram.com/gujju_news_channel/https://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/GujjunewschannelFollow Us On google News Gujju News Channelhttps://t.me/gujjunewschannel

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Loksabha Election 2024 - NDA vs INDIA Seat Result - Loksabha Elelction 2024 Will NDP get 400 Seat India elections held now what happened



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત : ચાર ધામ હેલિકોપ્ટર સેવા બંધ કરાઈ

  • 15-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-06-2025
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel
  • Air India Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના કેવી રીતે બની? શું તે ભૂલ હતી કે કોઈ અન્ય કારણ; નિષ્ણાતોએ શું કહ્યું?
    • 12-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash : ટાટા ગ્રુપે પ્લેન અકસ્માતમાં મૃતકોના પરિવારોને રૂપિયા 1 કરોડ સહાયની જાહેરાત કરી
    • 12-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us