• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે હવામાન વિભાગની વધુ એક આગાહી, 6 કિમીની ઝડપે ફુંકાશે પવન...

રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે હવામાન વિભાગની વધુ એક આગાહી, 6 કિમીની ઝડપે ફુંકાશે પવન...

12:31 PM January 18, 2024 admin Share on WhatsApp



Weather Forecast Gujarat : ગુજરાતમાં થોડા સમય બાદ ફરી ઠંડીએ જોર પકડ્યું છે. ઠંડીને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે કે આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેશે. તેમજ સૂકા અને ઠંડા પવનોથી વહેલી સવારે ઠંડીનો અહેસાસ કરી શકશો. (Gujarat Weather News Report) હવામાન વિભાગે ઠંડીને લઈને જણાવ્યું કે, રાજ્યમાં હજુ ઠંડીનુ જોર યથાવત રહેશે તેમજ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. વધુમાં કહ્યું કે, હાલ રાજ્યમાં વરસાદની કોઈ શકયતા નથી.

અત્રે જણાવીએ કે, પવનની ગતિ 6 કિલોમીટરની ઝડપે રહેશે તેમજ ગાંધીનગરમાં સૌથી ઓછુ તાપમાન નોંધાયું જ્યારે ઉત્તરીય પવન ફૂંકાવવાને લઈને ગાંધીનગર અને ડીસામાં ઓછું તાપમાન રહ્યું છે. ગાંધીનગરમાં 11 અને ડીસામાં 11.10 ડિગ્રી તાપમાન નોંધાયું જ્યારે નલિયા 12.10 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

ઉત્તર ભારતમાં ધુમ્મસને કારણે વિમાની સેવા પ્રભાવિત થઈ છે. જેમાં અમદાવાદની કેટલીક ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ હતી. મોટાભાગની ફ્લાઈટ 1 કલાક જેટલો સમય મોડી પડી હતી. ઉત્તર ભારતમાં ધુમ્મસને કારણે વિઝિબિલીટી ઘટતા અનેક ફ્લાઈટ પ્રભાવિત થઈ હતી. ત્યારે દિલ્લી, લખનૌ, ચેન્નાઈ સહિતની ફ્લાઈટને અસર થઈ હતી.


gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/Follow Us On google News Gujju News Channel https://t.me/gujjunewschannel

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gujarat Weather News Report -  - હવામાન આગાહી - હવામાન આગાહી ઠંડીની - આજે ઠંડીની આગાહી - આજની ઠંડીની આગાહી - વરસાદની આગાહી લાઈવ - વરસાદની આગાહી ગુજરાતમાં - અંબાલાલ પટેલ ની આગાહી 2024 - વરસાદ ની આગાહી ક્યારે છે - weather gujarat - bbc weather gujarat - satellite weather gujarat - live weather gujarat - windy weather gujarat live - weather tomorrow near vadodara rajkot ahmedabad gujarat - weather forecast tomorrow - gujarat Cold forecast - weather forecast india - weather forecast for next 5 days - lowest temperature of gujarat - Cold wave in gujarat Weather - ગુજરાતમાં હવામાનની આગાહી - અંબાલાલ પટેલની આગાહી 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત : ચાર ધામ હેલિકોપ્ટર સેવા બંધ કરાઈ

  • 15-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-06-2025
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel
  • Air India Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના કેવી રીતે બની? શું તે ભૂલ હતી કે કોઈ અન્ય કારણ; નિષ્ણાતોએ શું કહ્યું?
    • 12-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash : ટાટા ગ્રુપે પ્લેન અકસ્માતમાં મૃતકોના પરિવારોને રૂપિયા 1 કરોડ સહાયની જાહેરાત કરી
    • 12-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us