• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • એન્ટરટેઇનમેન્ટ
  • ટીવી સિરીયલ રામાયણના 'રામ', 'લક્ષ્મણ' અને 'જાનકી' પહોંચ્યા અયોધ્યા, આલ્બમ 'હમારે રામ આયેંગે'ના શુટિંગમાં થશે સામેલ...

ટીવી સિરીયલ રામાયણના 'રામ', 'લક્ષ્મણ' અને 'જાનકી' પહોંચ્યા અયોધ્યા, આલ્બમ 'હમારે રામ આયેંગે'ના શુટિંગમાં થશે સામેલ...

09:19 PM January 17, 2024 admin Share on WhatsApp



Ayodhya Shree Ram Mandir Inauguration: અયોધ્યામાં શ્રી રામ મંદીરના ઉદ્દઘાટનની સમગ્ર દેશમાં જોરશોરથી તૈયારી સાથે ઉજવણી શરૂ થઈ ગઈ છે. 22 જાન્યુઆરીના રોજ ભવ્ય રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ કાર્યક્રમ માટે અનેક મોટી હસતીઓને આમંત્રણ પણ મોકલવામાં આવ્યું છે. ત્યારે આ વચ્ચે પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જ ટીવી સીરીયલ રામાયણના રામ, લક્ષ્મણ અને સીતાજી પણ અયોધ્યા નગરી પહોંચી ગયા છે


 આ પણ વાંચો : ભક્તિ હોય તો આવી..! પ્રતિજ્ઞા પૂર્ણ થતાં શરીર પર બનાવડાવ્યું રામલલ્લાનું ટેટુ, જાણો શું છે તેની પાછળનું રહસ્ય...


 

► અયોધ્યા પહોંચ્યા ટીવીના રામ, લક્ષ્મણ અને જાનકી

ટીવી સિરિયલ રામાયણમાં શ્રી રામના પાત્રમાં નજર આવેલા અરુણ ગોવિલ, માતા સીતાના પાત્રમાં નજર આવેલી દીપિકા ચિખલિયા અને લક્ષ્મણના પાત્રમાં નજર આવી ચૂકેલા સુનીલ લહરીએ રામ નગરી અયોધ્યામાં પ્રસ્થાન કરી લીધુ છે. તેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ વીડિયોમાં સીતા મા એટલે કે દીપિકા લાલ સાડી પહેરેલી અને કપાળ પર બિંદી લગાવેલી નજર આવી રહી છે. બીજી તરફ રામ-લક્ષ્મણ એટલે કે અરુણ ગોવિલ અને સુનીલ લહરી પણ પીળા કુર્તા-પાયજામામાં નજર આવી રહ્યા છે. તેઓ આલ્બમ 'હમારે રામ આયેંગે'ના શુટિંગ માટે અયોધ્યા પહોંચ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 

Lord Ram - Ayodhya Ram Mandir - Shri Ram - tv serial ramayan star cast arun govil deepika chikhalia and sunil lahri reached ayodhya for album shooting - Ayodhya Temple

►"અયોધ્યાનું રામ મંદિર આપણું રાષ્ટ્ર મંદિર સાબિત થશે"

અયોધ્યા પહોંચેલા અરુણ ગોવિલે મીડિયા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, અયોધ્યાનું રામ મંદિર આપણું રાષ્ટ્ર મંદિર સાબિત થશે. છેલ્લા થોડા વર્ષોમાં દુનિયાભરમાં જે સંસ્કૃતિ ધૂમિલ થઈ ગઈ હતી, આ મંદિર ફરી એક સંદેશ આપશે. જે આપણી સંસ્કૃતિને મજબૂત બનાવશે. આ એક એવો વારસો છે જેને આખી દુનિયા જાણશે. આ મંદિર આપણી આસ્થાનું કેન્દ્ર છે, આપણું ગૌરવ બનશે, આપણી ઓળખ બનશે. વીડિયોમાં તેમની આસપાસ ખૂબ જ ભીડ નજર આવી રહી છે. ત્રણેય સ્ટાર્સ આ ભીડની સાથે ક્યાંક જતાં નજર આવી રહ્યા છે. આ વીડિયો પર યૂઝર્સ પણ જય શ્રી રામની કોમેન્ટ કરી રહ્યા છે.


 આ પણ વાંચો : ભક્તિ હોય તો આવી..! પ્રતિજ્ઞા પૂર્ણ થતાં શરીર પર બનાવડાવ્યું રામલલ્લાનું ટેટુ, જાણો શું છે તેની પાછળનું રહસ્ય...


gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/Follow Us On google News Gujju News Channel https://t.me/gujjunewschannel

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Lord Ram - Ayodhya Ram Mandir - Shri Ram - tv serial ramayan star cast arun govil deepika chikhalia and sunil lahri reached ayodhya for album shooting - Ayodhya Temple



View this post on Instagram

A post shared by Manav Manglani (@manav.manglani)

Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 13 જુલાઈ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 12-07-2026
  • Gujju News Channel
  • વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો કેવો અને ક્યારે પડશે વરસાદ
    • 12-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 જુલાઈ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-07-2026
    • Gujju News Channel
  • ઓસ્ટ્રેલિયા સાથે ભારતની ઐતિહાસિક યુરેનિયમ ડીલ, ઊર્જા ક્ષેત્રે બદલાશે ગેમ
    • 09-07-2026
    • Gujju News Channel
  • દેશભરમાં વરસાદનો કહેર! મુંબઈથી વાયનાડ સુધી જળબંબાકાર, ભૂસ્ખલન અને રસ્તા ધસી પડતા હાહાકાર, IMDનું ભારે વરસાદનું એલર્ટ
    • 07-07-2026
    • Admin
  • આજનું રાશિફળ, 8 જુલાઈ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-07-2026
    • Admin
  • શેરબજારમાં કમાણીની મોટી તક! આ દારૂ બનાવતી કંપનીનો IPO ટૂંક સમયમાં થશે લોન્ચ
    • 02-07-2026
    • Gujju News Channel
  • Small Savings પર સરકારની મોટી જાહેરાત! હવે આ યોજનામાં મળશે સૌથી વધુ વ્યાજ
    • 30-06-2026
    • Gujju News Channel
  • SEBI પાસે Zerodhaની મોટી અરજી, શેરબજારમાં મચી ખળભળાટ!
    • 29-06-2026
    • Admin
  • 1 જુલાઈથી વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી
    • 29-06-2026
    • Admin

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us