• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • હજુ ઠંડીમાં ઠરીશુંં કે પછી..! રાજ્યમાં આગામી 5 દિવસ કેવું રહેશે તાપમાન, જાણો હવામાન વિભાગની આગાહી...

હજુ ઠંડીમાં ઠરીશુંં કે પછી..! રાજ્યમાં આગામી 5 દિવસ કેવું રહેશે તાપમાન, જાણો હવામાન વિભાગની આગાહી...

05:02 PM January 16, 2024 admin Share on WhatsApp



Gujarat Weather News Report : ગુજરાતમાં થોડા સમય બાદ ફરી ઠંડીએ જોર પકડ્યું છે. ઠંડીને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે કે આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેશે. તેમજ સૂકા અને ઠંડા પવનોથી વહેલી સવારે ઠંડીનો અહેસાસ કરી શકશો. રાજયભરમાં ઠંડા અને સૂકા પવનો ફૂંકાતા તાપમાન યથાવત રહેશે. અગાઉ હવામાન વિભાગ, અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવ જણાવ્યુ હતું કે, રાજ્યમાં હાલ વરસાદની કોઇ સંભાવના નથી. સાથે સાથે તેઓએ જણાવ્યુ હતું કે, હાલ ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર થવાની શક્યતા નથી. રાજ્યમાં જેવું હવામાન આજે છે તેવું જ આગામી પાંચ દિવસ સુધી રહેવાની શક્યતા છે. જે બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન નીચું જવાની શક્યતા છે અને જેને લઈને આજે રાજયભરમાં ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.

Gujarat Weather News Report | Cold In Gujarat | Temperature in Gujarat | Current Location Weather

આ બાબતે હવામાન વિભાગનાં વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં રાજ્યમાં કોઈ પણ જગ્યાએ વરસાદની સંભાવના નથી.  જે ટેમ્પરેચર નોંધાયા છે તેમાં ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 9.8 ડિગ્રી નોંધાયું છે.  જ્યારે અમદાવાદમાં 11.8 તાપમાન નોંધાયું હતું. ત્યારે હાલ કોઈ પણ એવી સિસ્ટમ સક્રિય નથી જેથી ગુજરાતમાં વરસાદ પડી શકે.  

► રાજ્યમાં ક્યાં કેટલું તાપમાનનો પારો

તાજેતરનાં આંકડાઓની જો વાત કરવામાં આવે તો . સોમવારે પાટનગર ગાંધીનગરનું તાપમાન સૌથી વધુ 8 ડિગ્રીએ પહોંચ્યુ હતું. 10 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ પણ ઠંડુગાર રહ્યુ હતુ. ડીસા અને નલિયામાં 10 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. આ સાથે વડોદરા અને રાજકોટમાં 12 ડિગ્રીએ પારો પહોંચ્યો હતો. જ્યારે કેશોદ, સુરેન્દ્રનગર, મહુવામાં 13 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. આ ઉપરાંત ભુજમાં 14, ભાવનગરમાં 15 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું.

► ધુમ્મસને કારણે વિમાની સેવા પ્રભાવિત

ઉત્તર ભારતમાં ધુમ્મસને કારણે વિમાની સેવા પ્રભાવિત થઈ છે. જેમાં અમદાવાદની 50 ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ હતી. મોટાભાગની ફ્લાઈટ 1 કલાકથી વધુ સમય મોડી પડી હતી. ઉત્તર ભારતમાં ધુમ્મસને કારણે વિઝિબિલીટી ઘટતા અનેક ફ્લાઈટ પ્રભાવિત થઈ હતી. ત્યારે દિલ્લી, લખનૌ, ચેન્નાઈ સહિતની ફ્લાઈટને અસર થઈ હતી. 


gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/Follow Us On google News Gujju News Channel https://t.me/gujjunewschannel

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gujarat Weather News Report -  - હવામાન આગાહી - હવામાન આગાહી ઠંડીની - આજે ઠંડીની આગાહી - આજની ઠંડીની આગાહી - વરસાદની આગાહી લાઈવ - વરસાદની આગાહી ગુજરાતમાં - અંબાલાલ પટેલ ની આગાહી 2024 - વરસાદ ની આગાહી ક્યારે છે - weather gujarat - bbc weather gujarat - satellite weather gujarat - live weather gujarat - windy weather gujarat live - weather tomorrow near vadodara rajkot ahmedabad gujarat - weather forecast tomorrow - gujarat Cold forecast - weather forecast india - weather forecast for next 5 days - lowest temperature of gujarat - Cold wave in gujarat Weather 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આખા દેશમાં ફેક્ટરીઓ થશે ‘બંધ’, 1 લાખ લોકોને નોકરીમાંથી કાઢવા જઈ રહી છે દુનિયાની આ ‘મોટી કંપની’

  • 26-06-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-06-2026
    • Gujju News Channel
  • Mutual Fund SIP Investment 2026: દર મહિને ₹૫,૦૦૦ બચાવીને આ રીતે બની શકો છો કરોડપતિ, જાણો રોકાણનો આ આસાન પ્લાન
    • 26-06-2026
    • Gujju News Channel
  • i-Khedut Portal 2026: ખેડૂતોને ટ્રેક્ટર, તાડપત્રી અને સાધનો પર મળશે ભારે સબસિડી, આ રીતે કરો ઓનલાઈન અરજી
    • 26-06-2026
    • Gujju News Channel
  • LPG ધારકો માટે મોટી ખુશખબર, સરકારે રાતોરાત હટાવ્યો આ પ્રતિબંધ, હવે મળશે 'ભરપૂર'
    • 25-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 26 જુન 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-06-2026
    • Admin
  • Success Story : સરકારી નોકરી છોડી બિઝનેસ શરૂ કર્યો, આજે ₹ 150 કરોડનું ટર્નઓવર
    • 24-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 25 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-06-2026
    • Gujju News Channel
  • ભારત માટે ગૌરવનો દિવસ! આ ભારતીય બનશે વોટ્સએપના હેડ, મેટાએ નિયુક્તીને વધાવી
    • 23-06-2026
    • Gujju News Channel
  • ચૈતર વસાવાને 7 વર્ષની સજા થવાની સાથે જ ધારાસભ્ય પદ ગુમાવ્યુ, 6 વર્ષ ચૂંટણી નહીં લડી શકેઃ પૂર્ણેશ મોદી
    • 23-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us