• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • ઓલટાઈમ હાઈ પર શેરબજાર : સેન્સેક્સ 73,402 અને નિફટીએ 22,115ના સ્તરે પહોંચ્યું, જાણો ક્યાં સ્ટોકએ એક દિવસમાં 17 ટકા રિટર્ન આપ્યું ?

ઓલટાઈમ હાઈ પર શેરબજાર : સેન્સેક્સ 73,402 અને નિફટીએ 22,115ના સ્તરે પહોંચ્યું, જાણો ક્યાં સ્ટોકએ એક દિવસમાં 17 ટકા રિટર્ન આપ્યું ?

05:34 PM January 15, 2024 admin Share on WhatsApp



Indian Share Market All Time High : શેરબજારે આજે એટલે કે 15મી જાન્યુઆરીના ઓલ ટાઈમ હાઈ સ્તરે ટચ કર્યું હતું. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 73,402 અને નિફ્ટી 22,115ને સ્પર્શ્યો હતો. બાદમાં તે થોડો નીચે આવ્યો હતો અને સેન્સેક્સ 759 પોઈન્ટ વધીને 73,327 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 202 પોઈન્ટના ઉછાળા સાથે 22,097 પર બંધ રહ્યો હતો.

આઈટી અને PSU બેંકોના શેરમાં સૌથી વધુ ખરીદી જોવા મળી હતી. વિપ્રોના શેરમાં આજે 6%થી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. કંપનીના શેરમાં આ વધારો ત્રિમાસિક પરિણામો બાદ આવ્યો છે. તે જ સમયે, ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ, એચસીએલ ટેકના શેર પણ ઉછળ્યા હતા. તો બીજી તરફ IRFC એટલે કે ઈન્ડિયન રેલ્વે ફાઈન્નાન્સ કોર્પોરેશનના શેરએ એક જ દિવસમાં 17 ટકા કરતા વધારેનું રિટર્ન આપ્યું હતું.   

Indian Share Market All Time High - Sensex And nifty All time high - Share bajar news update

સેન્સેક્સ

તારીખ લેવલ
ઓલટાઈમ હાઈ (અત્યારે) 15-01-2024 73,402
ઓલટાઈમ હાઈ (પહેલા) 12-01-2024 72,720
ક્લોઝિંગ હાઈ (અત્યારે) 15-01-2024 73,327
ક્લોઝિંગ હાઈ (પહેલા) 12-01-2024 72568

નિફ્ટી

તારીખ લેવલ
ઓલટાઈમ હાઈ (અત્યારે) 15-01-2024 22,115
ઓલટાઈમ હાઈ (પહેલા) 12-01-2024 21,928
ક્લોઝિંગ હાઈ (અત્યારે) 15-01-2024 22,097
ક્લોઝિંગ હાઈ (પહેલા) 12-01-2024 21,894

► શુક્રવારે પણ ઓલ ટાઈમ હાઈ રહ્યું હતું માર્કેટ

આ પહેલા શુક્રવાર એટલે કે 12મી જાન્યુઆરીએ પણ શેરબજારે ઓલ ટાઈમ હાઈ બનાવ્યું હતું. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 72,720 અને નિફ્ટી 21,928ના સ્તરે પહોંચી ગયા હતા. બાદમાં તે થોડો નીચે આવ્યો અને સેન્સેક્સ 847 પોઈન્ટ વધીને 72,568 પર બંધ થયો. નિફ્ટી પણ 247 પોઈન્ટ વધીને 21,894ની સપાટીએ બંધ રહ્યો હતો. આઈટી અને જાહેર ક્ષેત્રની બેંકોના શેરમાં સૌથી વધુ ખરીદી જોવા મળી હતી. ગ્લોબલ સેન્ટીમેન્ટ પ્રમાણે માર્કેટ હજૂ પણ અપ જાય તેવી આશંકા છે.


gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/Follow Us On google News Gujju News Channel https://t.me/gujjunewschannel

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Indian Share Market All Time High - Sensex And nifty All time high - Share bajar news update



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આખા દેશમાં ફેક્ટરીઓ થશે ‘બંધ’, 1 લાખ લોકોને નોકરીમાંથી કાઢવા જઈ રહી છે દુનિયાની આ ‘મોટી કંપની’

  • 26-06-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-06-2026
    • Gujju News Channel
  • Mutual Fund SIP Investment 2026: દર મહિને ₹૫,૦૦૦ બચાવીને આ રીતે બની શકો છો કરોડપતિ, જાણો રોકાણનો આ આસાન પ્લાન
    • 26-06-2026
    • Gujju News Channel
  • i-Khedut Portal 2026: ખેડૂતોને ટ્રેક્ટર, તાડપત્રી અને સાધનો પર મળશે ભારે સબસિડી, આ રીતે કરો ઓનલાઈન અરજી
    • 26-06-2026
    • Gujju News Channel
  • LPG ધારકો માટે મોટી ખુશખબર, સરકારે રાતોરાત હટાવ્યો આ પ્રતિબંધ, હવે મળશે 'ભરપૂર'
    • 25-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 26 જુન 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-06-2026
    • Admin
  • Success Story : સરકારી નોકરી છોડી બિઝનેસ શરૂ કર્યો, આજે ₹ 150 કરોડનું ટર્નઓવર
    • 24-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 25 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-06-2026
    • Gujju News Channel
  • ભારત માટે ગૌરવનો દિવસ! આ ભારતીય બનશે વોટ્સએપના હેડ, મેટાએ નિયુક્તીને વધાવી
    • 23-06-2026
    • Gujju News Channel
  • ચૈતર વસાવાને 7 વર્ષની સજા થવાની સાથે જ ધારાસભ્ય પદ ગુમાવ્યુ, 6 વર્ષ ચૂંટણી નહીં લડી શકેઃ પૂર્ણેશ મોદી
    • 23-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us