• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • TWITTER DEAL CANCEL: કેમ એલોન મસ્કે ટવીટર ખરીદીવાનો 44 બિલિયન ડોલરનો સોદો કેન્સલ કર્યો...

TWITTER DEAL CANCEL: કેમ એલોન મસ્કે ટવીટર ખરીદીવાનો 44 બિલિયન ડોલરનો સોદો કેન્સલ કર્યો...

08:14 PM July 10, 2022 admin Share on WhatsApp



► ખરીદી સમજુતીમાં અનેક નિયમોના ભંગનો આક્ષેપ

► મસ્કના નિર્ણયને કોર્ટમાં પડકારવા ટવીટરની તૈયારી

ન્યુયોર્ક (અમેરિકા): વિશ્વના અબજોપતિ અને (TESLA)ટેસ્લા પ્રમુખ (Alon Musk)એલન મસ્કે (Twitter)ટવીટર સાથેનો 44 બિલિયન ડોલરનો (Deal)સોદો (Cancel)કેન્સલ કરતા ટવીટર હવે આ મામલાને કોર્ટમાં પડકારશે. અબજોપતિ ટેસ્લા પ્રમુખ એલન મસ્કની ટીમે ટવીટરને પત્ર લખીને જણાવ્યું છે કે એલન મસ્ક ટવીટર ઈન્ક અધિગ્રહણ કરવા અને તેને ખરીદી લેવાના પોતાના 44 બિલિયન ડોલરની સમજુતીને સમાપ્ત કરી રહ્યા છે.

પત્રમાં ટવીટરની ખરીદી સમજુતીમાં ટવીટર દ્વારા અનેક જોગવાઈઓના-નિયમોના ઉલ્લંઘન કરાયાનો હવાલો સોદો કેન્સલ કરવા માટે અપાયો છે. એલન મસ્કે ટવીટર પાસેથી કેટલીક જાણકારી જાહેર કરવાની માંગ કરી હતી પણ કંપ્નીએ એમ નહોતુ કર્યું. કેટલાક દિવસ પહેલા એલન મસ્કે ટવીટર પર 20 ટકા ફેક અને સ્પેમ એકાઉન્ટ હોવાનો દાવો કર્યો હતો, જયારે આ સંખ્યા ટવીટરના પાંચ ટકા દાવાથી ચાર ગણીથી વધુ હોઈ શકે છે. મસ્કે કહ્યું હતું કે જો આમ હોય તો તે આ ડીલને આગળ નહીં વધારી શકે.

બીજી બાજુ એલન મસ્કના ડીલ સમાપ્ત કરવાને લઈને ટવીટરે જણાવ્યું હતું કે તે કોર્ટમાં જશે. બોર્ડના અધ્યક્ષ બ્રેટ ટેલરે એક ટવીટમાં કહ્યું હતું કે ટવીટર બોર્ડ એલન મસ્કની સાથે સહમત કિંમત અને શરતો પર લેવડ દેવડ બંધ કરવા માટે પ્રતિબદ્ધ છે અને વિલય સમજુતી લાગુ કરવા માટે કાનુની કાર્યવાહીની યોજના બનાવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ટવીટર ખરીદવા માટે મસ્કે 44 બિલિયન ડોલર (લગભગ રૂા.48700 કરોડ રૂપિયા)ની બોલી લગાવી હતી. મસ્કે જણાવ્યું હતું કે જો કંપ્ની એ ન દેખાડી શકે કે તેના ડેઈલી યુઝર્સમાંથી 5 ટકાથી ઓછા સ્પેમ એકાઉન્ટ છે તો તે આ ડીલથી દૂર થઈ જશે.



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો! કહ્યું, અમેરિકાએ ભારત-રશિયાને ચીનના હાથમાં ગુમાવી દીધા, તેમને સારા ભવિષ્ય માટે શુભેચ્છા

  • 05-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 6 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 05-09-2025
    • Gujju News Channel
  • ગુજરાતના 125 તાલુકામાં મેઘરાજાનો સપાટો, ઉમરપાડામાં સૌથી વધુ, જાણો ક્યાં કેટલો ખાબક્યો
    • 04-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 5 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 04-09-2025
    • Gujju News Channel
  • ગુજરાત શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય, ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ ખાસ વાંચી લેજો
    • 03-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 4 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 03-09-2025
    • Gujju News Channel
  • ગુજરાતીઓ માટે ખુશખબર! હવે લાઈટ બિલ ઓછું આવશે, સરકારે આપી રાહત
    • 02-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 3 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 02-09-2025
    • Gujju News Channel
  • GST Collection : કેન્દ્ર સરકારની તિજોરી છલકાઈ, GSTકલેક્શનમાં ધરખમ વધારો
    • 01-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 2 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 01-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us