• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • PM Modi Lakshadweep Visit Photos: લક્ષદ્વીપની શાંતિમાં PM મોદીએ વિતાવ્યો સમય, સમુદ્રમાં ડુબકી લગાવી અને પ્રાકૃતિક સૌંદર્યના કર્યા વખાણ....

PM Modi Lakshadweep Visit Photos: લક્ષદ્વીપની શાંતિમાં PM મોદીએ વિતાવ્યો સમય, સમુદ્રમાં ડુબકી લગાવી અને પ્રાકૃતિક સૌંદર્યના કર્યા વખાણ....

05:52 PM January 04, 2024 admin Share on WhatsApp



PM Modi Lakshadweep Visit Photos : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપના પ્રવાસની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. લક્ષદ્વીપમાં PM મોદી સમુદ્રમાં ડુબકી લગાવતા હોવાની તસવીર પણ સામે આવી છે. શેયર કરેલી ફોટોમાં બે લાઈફગાર્ડ પીએમ મોદીને સ્નોર્કલિંગ માટે મદદ કરી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના સોશિયલ મીડિય હેંડલ પર તસ્વીરો પોસ્ટ કરીને કહ્યુ કે, આજે સ્નોર્કલિંગનો પ્રયાસ કર્યો.

PM Modi Lakshadweep Visit Photos - PM Modi Snorkelling in Lakshadweep sea photos and video viral - Lakshadeep Nature

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુંં કે, "હાલમાં મને લક્ષદ્વીપના લોકો સાથે રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. હું હજુ પણ દ્વીપોના મનમોહક કુદરતી સૌંદર્ય અને ત્યાંના લોકોના અવિશ્વસનીય આતિથ્યથી મંત્રમુગ્ધ થઈ ગયો છું. પ્રાકૃતિક સૌંદર્ય સિવાય લક્ષદ્વીપની શાંતિ પણ મંત્રમુગ્ધ કરી મુકે છે. જે લોકો પોતાના સાહસને જગાવવા માંગે છે. તેમના માટે લક્ષદ્વીપ પોતાના લિસ્ટમાં સામેલ હોવું જોઈએ. મારા પ્રવાસ દરમિયાન, મેં સ્નોર્ક્લિંગનો પ્રયાસ કર્યો, જે એક રોમાંચક અનુભવ હતો..! દરિયાઈ તટની સફેદ રેતી અને સવારની શાંત અને શુદ્ધ હવા સાથે પ્રકૃતિનો આનંદ માણ્યો હતો!"

PM Modi Lakshadweep Visit Photos - PM Modi Snorkelling in Lakshadweep sea photos and video viral - Lakshadeep Nature

બીજી તસવીરમાં પીએમ મોદી કાળા પાયજામા પહેરીને બીચ પર ફરતા જોવા મળે છે. તેણે X પર લખ્યું છે કે બીચ પર વહેલી સવારે ચાલવું એ આનંદની ક્ષણો હતી.

PM Modi Lakshadweep Visit Photos - PM Modi Snorkelling in Lakshadweep sea photos and video viral - Lakshadeep Nature

પીએમ દ્વારા શેર કરવામાં આવેલી તસવીરમાં તેઓ બીચ પર ખુરશી પર બેઠા છે. આ દરમિયાન તેમણે લક્ષદ્વીપની પ્રાકૃતિક સુંદરતા અને ત્યાંના એકાંતની પ્રશંસા કરી હતી.


 

gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/https://t.me/gujjunewschannelFollow Us On google News Gujju News Channel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Instagram Hot Video Viral - ગુજરાતી સમાચાર - PM Modi Lakshadweep Visit Photos - PM Modi Snorkelling in Lakshadweep sea photos and video viral - Lakshadeep Nature



For those who wish to embrace the adventurer in them, Lakshadweep has to be on your list.

During my stay, I also tried snorkelling - what an exhilarating experience it was! pic.twitter.com/rikUTGlFN7

— Narendra Modi (@narendramodi) January 4, 2024

Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

વૈજ્ઞાનિકોએ બનાવ્યો વિશ્વનો પહેલો ‘હાડકાનો ગુંદર’, મિનિટોમાં તૂટેલા હાડકાં જોડશે - Know About Bone Glue

  • 13-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-09-2025
    • Gujju News Channel
  • CP Radhakrishnan Oath : સીપી રાધાકૃષ્ણન દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા,રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શપથ લેવડાવ્યા
    • 12-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-09-2025
    • Gujju News Channel
  • અંબાલાલ પટેલની આગાહી: આસોમાં છવાશે અષાઢી માહોલ, છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ગુજરાતમાં હળવા વરસાદની વકી
    • 11-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 12 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 11-09-2025
    • Gujju News Channel
  • Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે
    • 10-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us